By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખરાબ ફિલ્ડિંગના કારણે પાકિસ્તાની ખેલાડીઓએ ફરી કર્યો ઈજ્જતનો કચરો, વીડિયો વાયરલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ખરાબ ફિલ્ડિંગના કારણે પાકિસ્તાની ખેલાડીઓએ ફરી કર્યો ઈજ્જતનો કચરો, વીડિયો વાયરલ

agragujaratnews
Last updated: 2023/12/09 at 10:58 AM
3 years ago
Share
ખરાબ ફિલ્ડિંગના કારણે પાકિસ્તાની ખેલાડીઓએ ફરી કર્યો ઈજ્જતનો કચરો, વીડિયો વાયરલ
SHARE

  • પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે
  • પાકિસ્તાનની ખરાબ રાબ ફિલ્ડિંગનો વીડિયો વાયરલ
  • ખરાબ ફિલ્ડિંગને કારણે એક બોલ પર 7 રન ગુમાવ્યા

પાકિસ્તાન ક્રિકેટ ટીમને તેની ખરાબ ફિલ્ડિંગ માટે વારંવાર યાદ કરવામાં આવે છે. પરંતુ શા માટે તેને તેની ખરાબ ફિલ્ડિંગ માટે યાદ કરવામાં આવે છે, તેનો જવાબ તમને એક વીડિયો પરથી મળશે, જ્યાં પાકિસ્તાનના ખેલાડીઓએ ખરાબ ફિલ્ડિંગને કારણે એક બોલ પર 7 રન ગુમાવ્યા હતા. શાન મસૂદની કપ્તાનીવાળી પાકિસ્તાનની ટીમ ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.

પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે

પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે 3 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. પરંતુ તે પહેલા, મસૂદની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે 4 દિવસની વોર્મ-અપ મેચ રમી રહી છે, જેના ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે. આ મેચ દરમિયાન પાકિસ્તાની ફિલ્ડરોએ ફિલ્ડિંગમાં મોટી ભૂલ કરી, જેના કારણે એક બોલ પર 7 રન ગુમાવ્યા. આ ખરાબ ફિલ્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનની ખરાબ ફિલ્ડિંગ

વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહમદ બોલ ફેંકે છે, જેને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન મેથ્યુ રેન શો લોંગ ઓફ તરફ શોટ ફટકારે છે. બોલને ફટકારીને, રેનશો ત્રણ રન બનાવીને પોતાની ફિફ્ટી પૂરી કરે છે. જ્યારે પાક ફિલ્ડર બાઉન્ડ્રી પહેલા બોલને રોકે છે અને બોલિંગ સાઇડમાં થ્રો ફેંકે છે. પરંતુ આ પછી, બોલિંગ છેડે બોલને પકડ્યા પછી, બાબર આઝમ બોલને બળપૂર્વક કીપર તરફ ફેંકે છે અને ત્યાંથી બોલ સીધો બાઉન્ડ્રી લાઇન તરફ જાય છે. આ રીતે એક બોલ પર 7 રન બને છે.

પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન 24 રનથી પાછળ

મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 391 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન બેટિંગ કરવા ઉતરી અને ત્રીજા દિવસના અંતે 4 વિકેટે 367 રન બનાવી લીધા હતા. આ રીતે પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન 24 રનથી પાછળ છે. ઓસ્ટ્રેલિયાનો મેથ્યુ રેનશો 136 રન બનાવીને ક્રિઝ પર છે. તેની સાથે બેઉ વેબસ્ટર 21 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી
ગુજરાત

મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી

Editor By Editor 7 days ago
ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ
 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર
ઉલ્ટીનું નાટક કરીને મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, આજીડેમ પોલીસે બેને ઝડપી લીધા
મેયરના વોર્ડમાં સફાઇ માટે કોંગ્રેસે ઉપાડયા પાવડા-તગારા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?