By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: MP New CM: ખુશીથી ઝૂમી ઉઠ્યો પરિવાર, પત્નીએ કહ્યું, સંઘર્ષનું પરિણામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

MP New CM: ખુશીથી ઝૂમી ઉઠ્યો પરિવાર, પત્નીએ કહ્યું, સંઘર્ષનું પરિણામ

agragujaratnews
Last updated: 2023/12/11 at 7:42 PM
3 years ago
Share
MP New CM: ખુશીથી ઝૂમી ઉઠ્યો પરિવાર, પત્નીએ કહ્યું, સંઘર્ષનું પરિણામ
SHARE

  • મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા મોહન યાદવ
  • પરિવારમાં જોવા મળ્યો ઉજવણીનો માહોલ
  • પત્નીએ કહ્યું, આ તેમના સંઘર્ષનું પરિણામ છે

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નામ પર ધારાસભ્ય દળની લાંબી બેઠક બાદ ધારાસભ્ય મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી છે. મોહન યાદવ સીએમ જાહેર થતા જ પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. ઉજ્જૈનમાં ભાજપ કાર્યાલય ખાતે તો ખરા જ પરંતુ તેમના પરિવારમાં પણ જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પરિવારના દરેક સભ્ય, માતા, પત્ની, પિતા અને દિકરા પર ખુશીની લાગણીઓ સ્પષ્ટ જોવા મળી હતી.

શું કહ્યું પત્નીએ ?

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન-નિયુક્ત મોહન યાદવની પત્ની સીમા યાદવે કહ્યું કે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે, આ ચોક્કસપણે તેનું પરિણામ છે. તેમણે વધુમાં કહ્યું કે અમારી ખુશીની કોઈ સીમા નથી. હા, તેનું નામ ફરતું હતું પણ અમને પાકી ખબર ન હતી, પણ ભગવાને તેમની મહેનતનું ફળ આપ્યું છે. સાથે જ તેમની પત્નીએ જણાવ્યું કે તેઓ મહાકાલના ભક્ત છે. ઉજ્જૈન આવે એટલે મહાકાલના દર્શન કર્યા વગર જાય જ નહી.

મહાકાલના આશીર્વાદ

મોહન યાદવની મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી થયા બાદ તેમની બહેને કહ્યું કે, આ ભગવાન મહાકાલના આશીર્વાદ છે, પાર્ટીના આશીર્વાદ છે. આ બહુ જ ખુશીની વાત છે.. તેઓ 1984 થી ભાજપ સાથે કામ કરી રહ્યા છે. સંઘર્ષનું પરિણામ આવ્યું છે.


બહુ સારુ લાગે છે- મોહનયાદવના પિતા

મધ્યપ્રદેશના નવ નિયુક્ત મુખ્યમંત્રીના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. . મોહન યાદવના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પર મોહન યાદવના પિતા પૂનમ ચંદ યાદવે કહ્યું, “ખૂબ સારું લાગે છે, આ ભગવાન મહાકાલના આશીર્વાદ છે.

You Might Also Like

કાલે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે મોદી

UPI પેમેન્ટ હવે સંપૂર્ણ ફ્રી નહીં રહે?

ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી

વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત

10 ઓગસ્ટ સુધીમાં આવક 8.11 લાખ કરોડે પહોંચી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વી.ડી. પારેખ અંઘ મહીલા આશ્રમનાં બે બહેનો દ્વારા ગૌશાળા જીવદયા માટે ર.પ૦ લાખનું અનુદાન
ગુજરાતરાજકોટ

વી.ડી. પારેખ અંઘ મહીલા આશ્રમનાં બે બહેનો દ્વારા ગૌશાળા જીવદયા માટે ર.પ૦ લાખનું અનુદાન

Editor By Editor 6 days ago
જેતપુર પાલિકામાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી પર બેસી પતિદેવો દ્વારા વહિવટ
ઉપલેટામાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર ગ્રાઉન્ડ પર: ૬ સદસ્યોની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં
જેતપુરમાં જુગારના અડ્ડા પર LCBનો દરોડો: જુગાર રમતા ૬ ઝડપાયા
ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી રૂ.9.77 લાખનો દારૂ ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?