By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: MPના નવા સીએમ મોહન યાદવ તલવારબાજીમાં એક્સપર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

MPના નવા સીએમ મોહન યાદવ તલવારબાજીમાં એક્સપર્ટ

agragujaratnews
Last updated: 2023/12/11 at 9:48 PM
2 years ago
Share
MPના નવા સીએમ મોહન યાદવ તલવારબાજીમાં એક્સપર્ટ
SHARE

  • બંને હાથોથી તલવારબાજીનો જૂનો વીડિયો વાયરલ થયો છે
  • મોહન યાદવ બંને હાથમાં તલવાર લઈને તલવારબાજી કરી જાણે છે.
  • ડૉ. મોહન યાદવ અગાઉની સરકારમાં શિક્ષણ મંત્રી પણ રહી ચુક્યા છે

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના સત્તાની ભાગદોડ આખરે મોહન યાદવના હાથમાં આવી ગઈ છે. જેમના નામ પર સૌ કોઈ ચોંકી ગયા છે. આ વચ્ચે હાલમાં ટ્વિટર પર મોહન યાદવનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ તલવારબાજી કરતાં જોવા મળી રહ્યા છે. જેના પર લોકો વિવિધ પ્રકારની રિએક્શન પણ આપી રહ્યા છે.

મધ્યપ્રદેશના ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવ લાંબા સમયથી રાજકીય રીતે સક્રિય છે. આ વચ્ચે મુખ્યમંત્રી તરીકે તેમના નામની જાહેરાત થતાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બંને હાથમાં તલવાર રાખીને તલવારબાજી કરી રહ્યા છે.

જ્યારે મોહન યાદવ બંને હાથમાં તલવાર લઈને તલવારબાજી કરી જાણે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોહન યાદવ પ્રોફેશનલની જેમ તલવાર ચલાવી રહ્યા છે. નોંધનીય છેકે ભૂતકાળમાં પણ મોહન યાદવના આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં તેણે તલવારનો ઉપયોગ કરીને લોકોને ચોંકાવી દીધા છે.

કોણ છે મોહન યાદવ

મોહન યાદવ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાની ઉજ્જૈન દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. ધારાસભ્ય તરીકે વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણી જીતીને તેમણે રાજ્યસ્તરે રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. બાદમાં, વર્ષ 2018માં તેમને ફરી આ જ બેઠક પર રિપીટ કરવામાં આવ્યા હતા. બીજી વખત પણ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને તેઓ બીજી વખત ધારાસભ્ય બન્યા હતા. મોહન યાદવની રાજકીય કારકિર્દી તે સમયે વધારે મજબૂત બની જ્યારે તેમણે 2 જુલાઇ 2020માં શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.

મોહન યાદવનો જન્મ 25 માર્ચ 1965ના દિવસે ઉજ્જૈનમાં થયો હતો. મોહન યાદવ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા. પોતાની રાજકીય કારકિર્દીની સાથે સાથે મોહન યાદવ મધ્ય પ્રદેશના ઉદ્યોગપતિ તરીકે પણ જાણીતા છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023માં મોહન યાદવ 13000 વોટ સાથે જીત મેળવી હતી.

તેમના પિતા પૂનમચંદ યાદવ ખેડૂત હતા. તેમના પત્ની સીમા યાદવ છે અને તેમને 2 દીકરા અને એક દીકરી છે. મોહન યાદવ ડૉક્ટરેટની ડિગ્રી ધરાવે છે. સાથે સાથે તેમણે BSC, LLB, MA, MBA and PhD ની ડિગ્રીઓ ધરાવે છે. 

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 4 days ago
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?