By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધતાં પગલાં ભરવા તીવ્ર માંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

દેશમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધતાં પગલાં ભરવા તીવ્ર માંગ

agragujaratnews
Last updated: 2023/12/14 at 11:03 AM
2 years ago
Share
દેશમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધતાં પગલાં ભરવા તીવ્ર માંગ
SHARE

  • હાઇકોર્ટે એક ચુકાદામાં કૂતરાંનાં બચકાં માટે રાજ્ય સરકારોને વળતર ચૂકવવા જવાબદાર ગણાવી
  • અદાલતે પ્રથમ વખત રખડતાં કૂતરાંના હુમલાની નાણાકીય કિંમતને માન્યતા આપી હતી
  • કેટલાક હિન્દુઓ શ્વાનને મૃત્યુના દેવતા યમરાજ સાથે જોડે છે

ગયા મહિને એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં એક ભારતીય અદાલતે પ્રથમ વખત રખડતાં કૂતરાઓના હુમલાની નાણાકીય કિંમતને માન્યતા આપી હતી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે જે લોકો રખડતા કૂતરાના કરડવાથી ઇજાગ્રસ્ત થાય છે તેમને વળતર આપવા રાજ્ય સરકારો જવાબદાર છે. અદાલતે જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ ભોગ બનેલાઓને બચકાંના ઘા માટે ઓછામાં ઓછા રૂ. 10,000 ચૂકવવા જોઇએ. જો બચકાંથી ચામડીમાંથી માંસ બહાર આવી ગયું હોય તો ઓછામાં ઓછા રૂ. 20,000 ચૂકવવા જોઇએ અને પછી કેટલું માંસ નીકળ્યું તેને આધારે ચુકવણી થવી જોઇએ. કોર્ટે એવો પણ ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સરકારોએ ઘાની તપાસ કરવા અને ચુકવણી નક્કી કરવા માટે એક સમિતિની પણ રચના કરવી જોઇએ. એક પ્રાણી ઇકોલોજિસ્ટ અને સંશોધન સંસ્થા અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એન્ડ ધી એન્વાયરોન્મેન્ટના ડિરેક્ટર અબી વણકેએ જણાવ્યું હતું કે મને લાગે છે કે હવે ગુસ્સો વધ્યો છે. વધુ સલામતી માટેની જાહેર માંગ સંપૂર્ણપણે વાજબી છે.

કેટલાક હિન્દુઓ કૂતરાને પૂજનીય ગણે છે

ઐતિહાસિક રીતે ભારતીય સંસ્કૃતિમાં શ્વાન તેમની શિકાર અને રક્ષણાત્મક શક્તિઓના કારણે આદરણીય છે. કેટલાક હિન્દુઓ શ્વાનને મૃત્યુના દેવતા યમરાજ સાથે જોડે છે અને ઘણાં ધાર્મિક રિવાજો અનુસાર તેની પૂજા કરે છે. પ્રાચીન ભારતીય વૈદિક ગ્રંથોમાં પણ કૂતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારથી શ્વાન શેરીઓમાં રખડતા થયાં છે ત્યારથી શહેરોમાં તેમની વસતી ઝડપથી વધી રહી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશનના વરિષ્ઠ મેનેજર સિર્જના નિજ્જર કહે છે કે સમુદાયના કૂતરા હંમેશા ભારતીય સંસ્કૃતિનો એક ભાગ રહ્યા છે.

કૂતરાને સાચવનારા અને વિરોધ કરનારાઓ વચ્ચે સંઘર્ષ

2021ના એક અભ્યાસ અનુસાર શહેરી વિસ્તારોમાં જ્યાં કૂતરાની સંખ્યા ઝડપથી વધી રહી છે તે રહેણાંક વિસ્તારો છે, જેઓ કચરાના ઢગલા સહિત ખોરાકના સતત સ્ત્રોત પૂરા પાડે છે. ઘણા ભારતીયો કરુણાના કારણે રખડતાં કૂતરાને ખવડાવે છે. જેઓ પ્રાણીઓનું રક્ષણ કરવા માંગે છે તેઓ અને જે લોકો રખડતાં કૂતરાં સામે પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે તેમની વચ્ચેનો સંઘર્ષ તીવ્ર થઇ રહ્યો છે.

મનાઇ છતાં રખડતાં કૂતરાને રિલોકેટ કરાય છે

જો કે આ કાયદા છતાં સત્તાવાળાઓએ ભૂતકાળમાં રખડતા કૂતરાઓને રિલોકેટ કર્યા છે. ઓક્ટોબરમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે બન્ને રાજ્યના પાટનગર ચંડીગઢ જિલ્લામાંથી રખડતાં કૂતરાંને દૂર કરવા આદેશ કર્યો હતોે. નોંધનીય છે કે જી20 સમિટની યજમાની કરનારા દિલ્હીએ પણ આ વર્ષે તમામ શેરીઓને કૂતરાંમુક્ત કરી દીધી હતી. રેસિડેન્ટ વેલ્ફેર ગ્રૂપ અને અર્બન સ્લમ્સ પણ ઘણીવાર તેમના હાઉસિંગ કોમ્પ્લેક્સીસમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવા દબાણ કરતાં હોય છે. જો કે પેટા ઈન્ડિયા સાથે કામ કરતાં એનિમલ રાઇટ લોયર મીત આશર કહે છે કે આ એક બિનઅસરકારક સોલ્યુશન છે.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
રાજકોટ

ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે

Editor By Editor 5 days ago
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?