By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    38 minutes ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોનીને પણ મળ્યું સચિન જેવું સન્માન! BCCIએ 7 નંબરની જર્સીને કરી રિટાયર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ધોનીને પણ મળ્યું સચિન જેવું સન્માન! BCCIએ 7 નંબરની જર્સીને કરી રિટાયર

agragujaratnews
Last updated: 2023/12/15 at 12:31 PM
2 years ago
Share
ધોનીને પણ મળ્યું સચિન જેવું સન્માન! BCCIએ 7 નંબરની જર્સીને કરી રિટાયર
SHARE

  • BCCIએ સચિન અને ધોનીની આપ્યું ખાસ સન્માન
  • BCCIએ ધોનીની 7 નંબરની જર્સીને કરી રિટાયર
  • અગાઉ સચિનની 10 નંબરની જર્સીને કરી હતી રિટાયર

BCCIએ મહાન ભારતીય બેટ્સમેન, સચિન તેંડુલકરની ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેની 10 નંબરની જર્સીને રિટાયર કરી દીધી હતી. હવે BCCIએ પૂર્વ મહાન ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જર્સી નંબર-7 પણ રિટાયર કરી દીધી છે. એક અહેવાલ મુજબ, BCCIએ મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિય અને પ્રતિષ્ઠિત જર્સી નંબર 7 તેમના સન્માનમાં રિટાયર કરી છે. અગાઉ, BCCIએ 2017માં સચિન તેંડુલકરની જર્સી નંબર-10 રિટાયર કરી હતી.

BCCI રિટાયર કરી જર્સી નંબર-7

રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે BCCIએ પહેલા જ તમામ ખેલાડીઓને જાણ કરી દીધી છે કે હવે તેમની પાસે નંબર-10ની સાથે નંબર-7ની જર્સી પહેરવાનો વિકલ્પ નથી. BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન ખેલાડીઓ અને તમામ નવા આવનારા યુવા ખેલાડીઓને મહેન્દ્ર સિંહ ધોનીની ઐતિહાસિક જર્સી નંબર 7નો ઉપયોગ ન કરવા સૂચના આપી છે. ભારતીય ક્રિકેટમાં તેમના અભુતપ યોગદાનને કારણે BCCIએ ધોનીના જર્સી નંબરને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે.

ધોનીએ 2020માં નિવૃતિ લીધી

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝીલેન્ડ સામે 2019 ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં રમી હતી. તે મેચમાં ધોની ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો ન હતો અને લગભગ એક વર્ષ પછી 15 ઓગસ્ટ 2020ના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીના રેકોર્ડ

મહેન્દ્ર સિંહ ધોનીએ તેની કારકિર્દીમાં કુલ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T20 મેચ રમી છે. આ ફોર્મેટમાં ધોનીએ અનુક્રમે 38.09ની એવરેજથી 4876 રન, 50.57ની એવરેજથી 10,773 રન અને 37.60ની એવરેજથી 1617 રન બનાવ્યા હતા. આ સિવાય ધોનીએ વિકેટકીપર તરીકે ટેસ્ટમાં 256 કેચ અને 38 સ્ટમ્પિંગ કર્યા હતા. તે જ સમયે, ODIમાં ધોનીએ 321 કેચ અને 123 સ્ટમ્પ આઉટ કર્યા હતા, જ્યારે T20માં તેણે 57 કેચ અને 34 સ્ટમ્પ આઉટ કર્યા હતા.

ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન

ધોની ભારત માટે સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે, અને તે વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે તેની ટીમને ત્રણેય મોટી ICC ટૂર્નામેન્ટ, T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવી છે. આ સિવાય ધોનીની કેપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 ટીમ પણ બની હતી. તેમની કપ્તાની હેઠળના એક સમયગાળા દરમિયાન, ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર-1 હતી. ધોનીના આ યોગદાનને માન આપવા માટે BCCIએ તેની જર્સી નંબર 7 રિટાયર કરી દીધી છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજકોટ

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Editor By Editor 14 minutes ago
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?