By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેન્ચુરિયનમાં સદી ફટકાર્યા બાદ સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનું છલકાયું દર્દ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

સેન્ચુરિયનમાં સદી ફટકાર્યા બાદ સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનું છલકાયું દર્દ

agragujaratnews
Last updated: 2023/12/28 at 11:06 AM
2 years ago
Share
સેન્ચુરિયનમાં સદી ફટકાર્યા બાદ સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનું છલકાયું દર્દ
SHARE

  • કેઅલ રાહુલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાથી હતો પરેશાન
  • રાહુલે સાઉથ આફ્રિકા સામે શાનદાર ઈનિંગ રમીને ફટકારી સદી
  • સાઉથ આફ્રિકા સામે ભારત પ્રથમ દાવમાં 245 રનમાં ઓલઆઉટ

સાઉથ આફ્રિકાના સેન્ચુરિયનમાં સતત બીજી સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવાની પોતાની રીત વિશે ખુલીને વાત કરી હતી. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અન્ય ખેલાડીઓની જેમ તે પણ નકારાત્મક ટિપ્પણીઓથી પ્રભાવિત થાય છે. રાહુલે કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં થયેલી ઈજાના કારણે મને મારી જાત સાથે વાત કરવાનો સમય મળ્યો હતો. મે મારી જાતને સમજાવ્યું કે હું લોકોને બેટિંગથી જવાબ આપીશ અને સોશિયલ મીડિયાની નકારાત્મક ટીપ્પણીઓથી દૂર રહીશ.

કેએલ રાહુલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાંથી બહાર

સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે શાનદાર સદી ફટકાર્યા બાદ કેએલ રાહુલે આ વાતનો ખુલાસો કર્યો છે. કેએલ રાહુલ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન અધવચ્ચે જ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. તે પછી, કેએલ રાહુલે હવે ટેસ્ટ ફોર્મેટમાં વાપસી કરી છે, અને તરત જ શાનદાર સદી ફટકારી છે. કેએલ રાહુલ પણ IPL દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ ઘણા મહિનાઓ સુધી ક્રિકેટ રમી શક્યો ન હતો. આ કારણોસર તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટીમનો ભાગ પણ નહોતો. જો કે, તે એશિયા કપમાંથી પાછો ફર્યો અને તેણે શાનદાર બેટિંગ કરીને બતાવ્યું કે તેણે આ વર્ષે તેની ઈજામાંથી બહાર આવીને તેની રમતની શૈલી પર ધ્યાન આપ્યું હતું.

એશિયા કપમાંથી શાનદાર વાપસી

કેએલ રાહુલે એશિયા કપમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી અને તે પછી વર્લ્ડ કપમાં પણ તેણે ન માત્ર નંબર-5ની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી હતી પરંતુ વિકેટ કીપિંગમાં પણ કમાલ કરી હતી. કેએલ રાહુલ કેપ્ટનને ડીઆરએસ લેવા માટે પણ એકદમ સાચી સલાહ આપે છે.

મેચની સ્થિતિ

જો કે, જો સેન્ચુરિયનમાં ચાલી રહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો ભારતે કેએલ રાહુલની સદીની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં કુલ 245 રન બનાવ્યા હતા, પરંતુ બીજા દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ 256 રન બનાવી લીધા હતા. 5 વિકેટ ગુમાવી હતી. દર વખતની જેમ આ વખતે પણ સાઉથ આફ્રિકા તરફથી ડીન એલ્ગર ફરી એકવાર ખડકની જેમ ક્રિઝ પર અટક્યો છે અને 140 રન બનાવીને અણનમ રહ્યો છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
રાજકોટ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Editor By Editor 1 day ago
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?