By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાયો…મોટા મુદ્દાઓ પર ભારતની લેવાય છે સલાહ: એસ.જયશંકર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાયો…મોટા મુદ્દાઓ પર ભારતની લેવાય છે સલાહ: એસ.જયશંકર

agragujaratnews
Last updated: 2024/01/13 at 8:42 PM
2 years ago
Share
ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાયો…મોટા મુદ્દાઓ પર ભારતની લેવાય છે સલાહ: એસ.જયશંકર
SHARE

  • મહારાષ્ટ્રના નાગપુરના એક કાર્યક્રમમાં એસ. જયશંકરનું નિવેદન
  • “ભારત પ્રત્યે વિશ્વભરતમાં દૃષ્ટિકોણ બદલાયું”
  • “વિશ્વભરના અનેક મોટા મુદ્દાઓ પર ભારતની સલાહ લેવાય છે”

મહારાષ્ટ્રના નાગપુરના એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભારત પ્રત્યે વિશ્વભરતમાં દૃષ્ટિકોણને લઇ અગત્યની વાત કરી હતી. એસ. જયશંકરે કહ્યું કે વિશ્વમાં કોઈ પણ મોટા મુદ્દા પર ભારત સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય લેવામાં આવતો નથી. ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાયો ગયો છે.

ભારત સાથે ચર્ચા કર્યા વિના સલાહ લેવાય છે: વિદેશ મંત્રી

નાગપુરના સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, વિશ્વમાં કોઈ પણ મોટા મુદ્દા પર ભારત સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય લેવામાં આવતો નથી. ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાયો ગયો છે. જેથી કરીને ભારત હવે વિકાસલક્ષી કાર્યો ઝડપી થઇ રહ્યા છે. દેશ-વિદેશમાં ભારતના સંબંધો ગાઢ થઇ રહ્યા છે. 

ભારત-ચીન વચ્ચેના સંબંધો પર વિદેશ મંત્રી જયશંકરે આપી પ્રતિક્રિયા

કાર્યક્રમમાં જયશંકરે ભારત અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું- જ્યાં સુધી સરહદ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે. મેં ચીનના વિદેશ મંત્રીને કહ્યું કે જ્યાં સુધી તેઓ સરહદ વિવાદનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી તમે રાજદ્વારી સંબંધો સામાન્ય રીતે ચાલવાની અપેક્ષા રાખી શકો નહીં. આ અશકય છે.

આપણે UNSCના કાયમી સભ્ય બનવું જોઈએ: વિદેશ મંત્રી

વિશ્વના ઘણા દેશો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય તરીકે જોવા માંગે છે. તેઓ ભારતના કાયમી સભ્યપદના સમર્થનમાં છે. તેના પર જયશંકરે કહ્યું- ઘણી વખત દુનિયા આસાનીથી વસ્તુઓ નથી આપતી, ક્યારેક છીનવી લેવી પડે છે. મને લાગે છે કે આપણે UNSCના કાયમી સભ્ય બનવું જોઈએ. વિશ્વના ઘણા દેશો તેને સમર્થન આપે છે, પરંતુ તે સરળ નથી. ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બનવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભારતના રસ્તામાં સૌથી મોટો અવરોધ ચીન છે. ચીન ઉપરાંત ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને બ્રિટન ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવા માટે સહમત થયા છે, પરંતુ ચીન અલગ-અલગ બહાના કરીને ભારતની કાયમી સભ્યપદનો વિરોધ કરી રહ્યું છે.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અલંગ શિપ યાર્ડની ઐતિહાસિક સિધ્ધી : ભારત રિસાયકલીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નં.૧
ભાવનગર

 અલંગ શિપ યાર્ડની ઐતિહાસિક સિધ્ધી : ભારત રિસાયકલીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નં.૧

Editor By Editor 19 hours ago
મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી
કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન
સુરેન્દ્રનગરના રામપરડા નજીક ટ્રેનમાંથી ડિઝલ ચોરીનું મસમોટું ચાલતુ કૌભાંડ
 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?