By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    59 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બિહારનું રાજકારણ : તેજસ્વીનું તેજ હણવા ટુંક સમયમાં જેલયાત્રાના સંજોગો સર્જાશે ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

બિહારનું રાજકારણ : તેજસ્વીનું તેજ હણવા ટુંક સમયમાં જેલયાત્રાના સંજોગો સર્જાશે ?

agragujaratnews
Last updated: 2024/01/29 at 8:20 PM
1 year ago
Share
બિહારનું રાજકારણ : તેજસ્વીનું તેજ હણવા ટુંક સમયમાં જેલયાત્રાના સંજોગો સર્જાશે ?
SHARE

બિહારનું રાજકારણ હવે દિલ્હીના રાજકારણની માફક આગળ વધશે.નીતિશની ગત સરકારમાં મંત્રી રહેલાંઓ સામે કોર્ટ કાર્યવાહી થશે. વિવિધ ગેરરીતિના મામલે ઇડી સહિતની સરકારી એજન્સીઓની તપાસ આગળ વધશે. નીતિશની ભાજપ સાથેની નવી દોસ્તીમા રોડાં નાંખવા અને નીતિશની સરકાર તોડવા માટે તેજસ્વી યાદવ ,લાલુ યાદવ વધુ પ્રયાસ કરશે તો તેજસ્વીનું તેજ હણવા માટે લાલુ પરિવારના સભ્યોની જેલયાત્રાના સંજોગો પણ સર્જાશે તેવા રાજકિય સંકેતો મળી રહયા છે.

બિહારનું રાજકારણ તેજ થયુ છે ત્યારે જ દિલ્મી કોર્ટે શનિવારે બિહારના પૂર્વ મુખ્યમ઼ત્રી રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ તથા અન્ય લોકોને સમન્સ પાઠવ્યા હતાં. વિશેષ ન્યાયધીસે આરોપીઓને તારીખ ૯ ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે ઇડીની ચાર્જશીટની નોંધ લીધા બાદ સમન્સ પાઠવ્યા હતાં. આ સાથે જ કોર્ટે ઉદ્યોગપતિ અમિત કાત્યાલ સામે પ્રોડકશન વોરંટ પણ જારી કર્યુ હતું. અમિત કાત્યાલની ગત નવેમ્બર માસમાં  આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જયારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવને એજન્સી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યુ હતું. લાલુ યાદવ આ કેસમાં હજુ હાજર થયા નથી.

યુપીએ-૧ સરકારમાં લાલુ યાદવ રેલમંત્રી હતાં ત્યારે ભારતિય રેલવેમા વિવિધ ઝોનમા ગ્રુપ ડી’માં ઘણા લોકોને જમીનના બદલામાં નોકરી આપવામાં આવી હતી. આ જમીન રેલવે મંત્રીના સગા સબંધીઓ અને નજીકના લોકોના નામે ટ્રાન્સફર થઇ હતી.

જો તેજસ્વી યાદવ બિહારમાં નીતિશ અને ભાજપના સહયોગની નવી રાજય સરકારને તોડવા માટે અથવા કોંગ્રેસ વગેરેના ધારાસભ્યોને તોડી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પ્રયાસ કરશે તો તેના પરિણામ પણ તેને ભોગવવા પડશે. એ પહેલાં જ તેમનું તેજ હણી નાંખવામાં આવે તેવી પણ શકયતા પણ જાણકારો સેવી રહયા છે. દિલ્હીમાં કેજરીવાલ સહિતના નેતાઓના જ કૌભાંડો અંગે તપાસ થઇ રહી છે અને સિસોદિયા સહિતના નેતાઓને જેલવાસ થયો છે તે હવે બિહારમાં થવાની શકયતા પણ નકારી શકાતી નથી. 

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Russiaએ યુક્રેનના બે શહેરો પર ફરી ડ્રોન અને મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

Russiaએ યુક્રેનના બે શહેરો પર ફરી ડ્રોન અને મિસાઈલથી કર્યો હુમલો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
Ahmedabad Palne Crash: હવાઈ ઉડ્ડયન માટે એરલાઈન્સો પાસે ફક્ત બે વિકલ્પ, જાણો
England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?