By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતિય રાજકારણની મજબુરી ૪ ચારઆની ૧ રૂપિયો નથી બની શકતી !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ભારતિય રાજકારણની મજબુરી ૪ ચારઆની ૧ રૂપિયો નથી બની શકતી !

agragujaratnews
Last updated: 2024/01/30 at 8:10 PM
2 years ago
Share
ભારતિય રાજકારણની મજબુરી ૪ ચારઆની ૧ રૂપિયો નથી બની શકતી !
SHARE

ર૦ર૪ની લોકસભાની ચૂંટણી ભારતના ઇતિહાસમાં પ્રથમ એવી ચૂંટણી હશે કે જેમાં દેશનો કોઇ પણ માણસ કહિ શકે કે ભાજપનો વિજય થશે. મોદીનો વિજય થશે. ભાજપ સમર્થકો તો ૪૦૦ બેઠકની રામધુન લગાવી રહયા છે. ભાજપ નહિ જીતે, ભાજપ માટે આ વખતે ટફ છે એવા ધીમા અને દબાયેલા સૂર દૂર સુદૂર સુધી સંભળાતા નથી. ભારતિય લોશકાહિમાં માત્ર દસ વર્ષના ગાળામા ભાજપ અને સાથી પક્ષોના એનડીઓનું વિજયનું એવુ અમૃત તૈયાર થયુ છે જે લોકશાહિ માટે વિષ બની ગયુ છે. વિપક્ષ વિહિન લોકશાહિની કલ્પના બુધ્ધીજીવીઓને માટે ચિંતાનો વિષય બની છે. વિપક્ષી નેતાઓ ઉપર ચોમેરથી છાપા પડી રહયા છે. સરકારી એજન્સીઓ ધોંસ બોલાવી રહી છે. રાહુલની સભા ન થાય કે આસામ ,બંગાળમાં તેની સામે પ્રતિરોધ ઉભા થાય છે એવા આક્ષેપો રોજીંદા બન્યા છે.

દેશમા લોકશાહિ આટલી કરૂણ હાલતમાં આવી ગઇ તેનું કારણ વિપક્ષોની નીતિ ,રીતિ અને અનીતિ છે. એનડીએ સામે મોટા ઉપાડે શરૂ જાહેર કરાયેલુ કોંગ્રેસ અને સાથી પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન તુટી પડવાની કગાર ઉપર છે. એક વખત જેમને આ સંગઠનના કન્વીનર બનાવવાની શકયતા હતી તે નીતિશકુમાર ખુદ ઇન્ડિયા સંગઠન છોડી એનડીએ સાથે ચાલ્યા ગયા. વિપક્ષી એકતાને ખુબ મોટો ધકકો લાગ્યો. ઇન્ડિયા સંગઠનમાં ર૭ સંગઠન હતાં. પરંતુ કેટલાક પક્ષો તો એવા છે કે તેમની પાસે લોકસભાની બેઠક પણ નથી. નીતિશે ઇન્ડિયા છોડયુ બાદમાં અખિલેશ,મમતા, આમ આદમી પાર્ટી પણ એ જ લાઇન ઉપર છે.

કોંગ્રેસને બાદ કરતાં નોંધપાત્ર લોકસભાની બેઠક ધરાવતાં પ્રાદેશીક પક્ષોની ૪ ચારઆની રૂપિયો નથી બની શકતી. કારણ કે તેમને તેમના પ્રદેશમાં પોતાની સતા માત્ર ટકાવવી જ નથી. અન્ય કોઇ પક્ષ સાથી પક્ષોનો પગપેસારો પણ નથી કરવા દેવો. આમ તારું મારું સહિયારુ, મારુ મારા બાપનું એ માનસિકતા સાથે વિપક્ષી નેતાઓ સંગઠન કરવા નિક્ળ્યા છે. આમાં કોંગ્રેસની હાલત ખુબ ખરાબ છે. લોકસભામાં પર બેઠકો ધરાવતાં કોંગ્રેસને બિહારમાં લાલુ દબાવે છે. પશ્ચિમ બંગાળમાં મમતા તેમને બેઠકની ફાળવણીમાં ભાવ નથી આપતાં એવી જ હાલત ઉતર પ્રદેશમા ટિકિટની ફાળવણીમાં અખિલેશ કરી રહયા છે. કારણ કે આ રાજયોમાં કોંગ્રેસનું ગત લોકસભાનું અને વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ખુબ કંગાળ રહયુ છે. જેટલી બેઠક ઉપર કોંગ્રેસનો જીતવાનો ચાન્સ છે અથવા સ્થાનિક પક્ષ પોતે જીતી શકે તેમ નથી એ બેઠક કોંગ્રેસને આપી હાથ રાખવા માંગે છે.

મતલબ કે ર૦ર૪ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનનો કોઇ ચહેરો હજુ સુધી બન્યો નથી.બનશે તો પણ જીતશે નહિ. ભાજપે નીતિશ જેવાને સાથ લઇ ૪૦૦ બેઠકના હિસાબ ગોઠવી લીધા છે.ભાજપ એવુ માન છે કે જો જીતા વોહિ સિકંદર.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
૧ મે..ગુજરાતનો ગૌરવ દિવસ : સંઘર્ષથી સર્જાયેલું રાજ્ય, ઓળખથી ઊભેલું ગૌરવ
ગુજરાત

૧ મે..ગુજરાતનો ગૌરવ દિવસ : સંઘર્ષથી સર્જાયેલું રાજ્ય, ઓળખથી ઊભેલું ગૌરવ

Editor By Editor 5 days ago
આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
ગોંડલ રોડ શિવા હોટેલમાં દેહવ્યાપારનો ભાંડો ફૂટ્યો: 3 યુવતીઓને મુક્ત કરાવાઈ
રાજકોટવાસીઓનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રૂ.૫૧ હજારથી વધુનો ખર્ચ
ગરમીનો પ્રકોપ વધતા કોર્ટની કામગીરી સવારે ૮ થી ૧ બપોરે ૧ વાગ્યાની કરવા માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?