By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હિમાચલ, કાશ્મીરમાં બરફવર્ષાથી સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

હિમાચલ, કાશ્મીરમાં બરફવર્ષાથી સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું

agragujaratnews
Last updated: 2024/02/06 at 10:53 AM
2 years ago
Share
હિમાચલ, કાશ્મીરમાં બરફવર્ષાથી સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું
SHARE

  • હિમાચલના 518 રસ્તા, ચાર નેશનલ હાઇવે બંધ કરાયા
  • શ્રીનગરથી તમામ ફ્લાઇટ્સ રદ : ગુલમર્ગમાં લઘુતમ તાપમાન -7
  • વીજળી અને પીવાના પાણીના પુરવઠાને પણ અસર થઇ છે

હિમાચલપ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ભારે બરફવર્ષાથી જનજીવન ઠપ થઇ ગયું છે. રાજ્યના 518 રસ્તા અને ચાર નેશનલ હાઇવે બંધ છે. વીજળી અને પીવાના પાણીના પુરવઠાને પણ અસર થઇ છે. 478 વીજ ટ્રાન્સફોર્મર ઠપ છે જ્યારે પીવાના પાણીના 57 પ્રોજેક્ટને અસર થઇ છે. લગભગ સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શનિવારથી રાજ્યના મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદ અને બરફવર્ષા જારી છે. રવિવારે સવારે રાજ્યમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. કાશ્મીર ખીણમાં પણ શ્રીનગર અને ગાંદરબલ સહિત ઘણા ભાગોમાં ભારે બરફવર્ષા સાથે લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે શ્રીનગર એરપોર્ટથી તમામ ફ્લાઇટ્સ રદ કરાઇ હતી. ઉત્તર કાશ્મીરના જાણીતા સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં લઘુતમ તાપમાન -7 ડિગ્રી સે. અને પહલગામમાં -3.5 ડિગ્રી સે. નોંધાયું હતું.

હિમાચલપ્રદેશમાં પાટનગર સિમલાથી અપર હિમાચલ તરફના મુખ્ય રસ્તા બંધ છે. NH-5, NH-705, સ્ટેટ હાઇવે-8 અને સ્ટેટ હાઇવે-13 બંધ કરાયા છે. મનાલીમાં પણ ભારે બરફવર્ષા જારી છે. મનાલીમાં ભારે બરફવર્ષાથી વાહનવ્યવહાર અને વીજ પુરવઠો પાંચ દિવસથી ખોરવાયેલો છે. રાજ્યના ઊંચાણવાળા ક્ષેત્રોમાં પણ બરફવર્ષા જારી છે. છેલ્લા 24 કલાકમાં કલ્પામાં 5.6 સે.મી., ભરમૌરમાં પાંચ સે.મી., કેલાંગમાં ત્રણ, કુફરીમાં બે તથા સાંગલા અને પૂહમાં એક-એક સે.મી. બરફ પડયો હતો. શિમલા જિલ્લામાં 161 જ્યારે લાહૌલ સ્પિતિમાં 157 રસ્તા બંધ છે. એકંદરે ભારે બરફવર્ષાથી હિમાચલના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખોરવાઇ ગયું છે.

હિમાચલ અને કાશ્મીરમાં રસ્તા પરથી બરફ હટાવી રસ્તા વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ છે. કાશ્મીરના પર્વતાળ વિસ્તારોમાં સત્તાવાળાઓએ હિમપ્રપાતની ચેતવણી જારી કરી સ્થાનિકોને આગામી 24 કલાક માટે ઘરની બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળવા અનુરોધ કર્યો છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ
ગુજરાત

દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ

Editor By Editor 1 day ago
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?