By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 hours ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 hours ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 day ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટમાં તા.૨૫ થી ૨૮ દરમિયાન ‘૧૦મો રાજકોટ મશીન ટૂલ્સ શો’ યોજાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 રાજકોટમાં તા.૨૫ થી ૨૮ દરમિયાન ‘૧૦મો રાજકોટ મશીન ટૂલ્સ શો’ યોજાશે

Editor
Last updated: 2026/11/18 at 3:00 PM
5 hours ago
Share
 રાજકોટમાં તા.૨૫ થી ૨૮ દરમિયાન ‘૧૦મો રાજકોટ મશીન ટૂલ્સ શો’ યોજાશે
SHARE

 રાજકોટમાં તા.૨૫ થી ૨૮ દરમિયાન ‘૧૦મો રાજકોટ મશીન ટૂલ્સ શો’ યોજાશે

 USA, જર્મની, જાપાન, ચીન સહિતના ૧૬થી વધુ દેશોની ૩૫૦થી વધુ નામાંકિત કંપનીઓ લેશે ભાગ

 ‘મેક ઇન ઇન્ડિયા’ની નેમ સાથે અત્યાધુનિક ટેકનોલોજી અને મશીનરીઝનું અનોખું આકર્ષણ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વિશ્વ આખું જ્યારે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેડ ઇન ઇન્ડિયા’ના રંગે રંગાયેલું છે અને દુનિયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાની નજરથી જોઈ રહ્યો છે, તેવા સુવર્ણ સમયમાં રાજકોટ ખાતે ઔદ્યોગિક જગત માટે ગર્વસમાન એવા ૧૦મા ‘રાજકોટ મશીન ટૂલ્સ શો – ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન – રાજકોટ અને K & D કમ્યુનિકેશન લિમિટેડ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૫ થી ૨૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજકોટના NSIC ગ્રાઉન્ડ ખાતે આ પ્રદર્શન યોજાનાર છે.

છેલ્લા ઘણા વર્ષોથી ‘રાજકોટ મશીન ટૂલ્સ શો’ જન-માનસમાં અનોખું સ્થાન ધરાવે છે અને તેને સતત અપ્રતિમ પ્રતિસાદ મળતો રહ્યો છે. આ પ્રદર્શનમાં મેટલ કટીંગ, ફોર્મિંગ, ઓટોમેશન, ફોર્જીંગ અને ફાઉન્ડ્રી જેવા અનેક અત્યાધુનિક વિભાગોનું પ્રદર્શન મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પ્રદર્શન કુલ ૧,૦૦,૦૦૦ ચોરસ મીટરના વિશાળ એરિયામાં યોજાનાર છે. જેમાં ભારત ઉપરાંત યુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સાઉથ આફ્રિકા, યુ.કે., તુર્કી, સ્પેન, તાઇવાન, ચાઇના, જાપાન, કોરિયા, ઇટાલી, યુ.એ.ઇ., થાઇલેન્ડ અને સિંગાપોર જેવા દેશોની ૩૫૦ થી વધુ અગ્રણી કંપનીઓ ભાગ લઈ રહી છે. આ ભવ્ય પ્રદર્શનની મુલાકાતે અંદાજે ૫૦,૦૦૦ થી વધુ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે.

મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન – રાજકોટ (જે મશીન ટૂલ્સ ઉત્પાદક કંપનીઓના વિકાસ માટે સતત કાર્યરત છે) અને K & D કમ્યુનિકેશન લિમિટેડના સહયોગથી વર્ષ ૨૦૦૬થી આ શોની શરુઆત થઈ હતી. સમયની સાથે આ પ્રદર્શને ઔદ્યોગિક ક્ષેત્રે આર્ષસ્થાન જમાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ એક્ઝીબીશન ગુજરાતનું બીજા નંબરનું, ભારતનું ત્રીજા નંબરનું મોટું અને ઓપન ગ્રાઉન્ડમાં સૌથી મોટું એક્ઝીબીશન છે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન – રાજકોટના હોદ્દેદારો યોગીનભાઈ છનીયારા (પ્રમુખ), હરેશભાઈ પટેલ (ઉપ-પ્રમુખ), તેજસભાઈ દુદકીયા (સેક્રેટરી), દેવલભાઈ ઘોરેચા (જો. સેક્રેટરી), કનકસિંહ ગોહિલ (ખજાનચી) તથા એસોસિએશનના ડાયરેક્ટરો સચીનભાઈ નગેવાડીયા, બ્રીજેશભાઈ સાપરીયા, કરણભાઈ પરમાર, અશ્વિનભાઈ કવા, કેતનભાઈ ગજેરા, બીપીનભાઈ સિધ્ધપુરા, ઘનશ્યામભાઈ પરમાર, હરેશભાઈ ડોડીયા, રવીભાઈ મારૂ, વિમલભાઈ કંટારીયા અને K & D કમ્યુનિકેશન લિમિટેડ – અમદાવાદના કમલેશભાઈ ગોહિલ, અમીતભાઈ મિસ્ત્રી તથા તેમની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

You Might Also Like

 ગુજરાતથી દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફલો વ્યવસ્થા શરૂ કરવા તૈયારી

 મેયરના વોર્ડમાં એક મહિનાથી પાણીનો બગાડ

 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો

 શિયાળો ગાયબ, ઠંડી માટે રાહ જોવી પડશે

 મનપાનો આવતિકાલે સ્થાપના દિવસ : સંગીત સંધ્યાનું આયોજન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો
ગુજરાતરાજકોટ

 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો

Editor By Editor 4 hours ago
જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા
 ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
 તુલસી વિવાહ નિમિત્તે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ૧૦ હજાર તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ
 દિવાળી વેકેશન ફળ્યુ! STને રૂ.૪૦.૯૪ કરોડ, રેલવેને ૧૦૦ કરોડની આવક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?