By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈંગ્લેન્ડ સામે ગિલની 'શુભ' સદી, 13 ઈનિંગ્સ પછી કર્યું આ કારનામું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડ સામે ગિલની 'શુભ' સદી, 13 ઈનિંગ્સ પછી કર્યું આ કારનામું

agragujaratnews
Last updated: 2024/02/06 at 4:47 PM
2 years ago
Share
ઈંગ્લેન્ડ સામે ગિલની 'શુભ' સદી, 13 ઈનિંગ્સ પછી કર્યું આ કારનામું
SHARE

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ
  • શુભમન ગિલની 13 ઇનિંગ બાદ શાનદાર સદી
  • શુભમન ગિલે 132 બોલમાં 100 રન પૂર્ણ કર્યા

ભારત અને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં શુભમન ગિલે 13 ઈનિંગ્સ બાદ પોતાની પ્રથમ ફિફટી ફટકારી હતી. તેની ફિફટી જ નહીં, તે પછી તેણે તેની ત્રીજી ટેસ્ટ સદી પણ ફટકારી. ત્રીજા નંબર પર રમતી વખતે ગિલની આ પ્રથમ સદી હતી. જ્યારે ભારત બીજા દાવમાં બેટિંગ કરવા આવ્યું ત્યારે તેના બંને ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ત્રીજા દિવસે 28 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. પરંતુ જેમ્સ એન્ડરસને પહેલા શાનદાર બોલથી રોહિતને ક્લીન બોલ્ડ કર્યો અને ત્યારબાદ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી પણ જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો.

ત્રીજા નંબર પર ગિલની પ્રથમ સદી

ભારતનો બીજો દાવ 3 નંબર પર બેટિંગ કરવા આવેલા શુભમન ગિલ માટે કરો યા મરો હતો. તેણે છેલ્લી 13 ઇનિંગ્સ બાદ સદી ફટકારી હતી. ગિલ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. કારણ કે છેલ્લી 12 ઇનિંગ્સમાં તેના બેટમાંથી એકપણ ફિફ્ટી નથી આવી. બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ તે માત્ર 34 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ ગિલની ઘણી ટીકા થઈ રહી હતી અને ચાહકો સતત તેને ટીમમાંથી હટાવવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ હવે ઈંગ્લેન્ડ સામે મુશ્કેલ સંજોગોમાં આવી રહેલા ગિલની આ સદી તેના ટીકાકારોને જડબાતોડ જવાબ છે. તેણે 132 બોલમાં સદી ફટકારી હતી.

13 ઇનિંગ્સમાં પ્રથમ સદી

જ્યારથી ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. ત્યારથી તે સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ગિલે આ પહેલા રમેલ 12 ઇનિંગ્સમાં એકપણ ફિફ્ટી ફટકારી ન હતી. પરંતુ હવે ઈંગ્લેન્ડ સામેની આ સદી તેને થોડો આત્મવિશ્વાસ આપશે.

મેચની સ્થિતિ

વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. આજે ભારતીય ટીમની નજર મેચ પુરી કરીને સિરીઝ બરાબરી કરવા પર હશે. બીજા દિવસે ભારતીય ટીમનો દાવ ખતમ થયો, પછી ઈંગ્લેન્ડની ઈનિંગ પણ સમાપ્ત થઈ અને ભારતની બીજી ઈનિંગ શરૂ થઈ. ભારતે પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 253 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યશસ્વી જયસ્વાલે શાનદાર 209 રન બનાવ્યા હતા. ભારતને 143 રનની લીડ મળી હતી. હવે બીજી ઈનિંગમાં જોવાનું એ રહેશે કે ટીમ ઈન્ડિયા કેટલા રનનો સ્કોર કરે છે અને ઈંગ્લિશ ટીમ સમક્ષ કયો ટાર્ગેટ રાખે છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 4 days ago
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?