By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    20 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 hour ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી પંથકમાં નીલગાયનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝમોરબી

મોરબી પંથકમાં નીલગાયનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ

agragujaratnews
Last updated: 2024/02/06 at 5:43 PM
1 year ago
Share
મોરબી પંથકમાં નીલગાયનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ
SHARE

રેન્જ ફોરેસ્ટ ઓફિસની ટીમે લાખોના મુદ્દામાલ સાથે સાત શખ્સોને ઝડપી લીધા

મોરબી રેન્જ ફોરેસ્ટ ટીમ દ્વારા લક્ષ્મીનગર ગામની સીમમાં દરોડો પાડીને શિકારી ટોળકી ઝડપી લેવામાં આવી છે. જેમાં આ ટોળકીના સાત સભ્યોને લાખોના મુદ્દામાલ અને હથિયાર સાથે તેમજ નીલગાય ના મૃતદેહ ના અવશેષો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

મોરબી રેન્જ ફોરેસ્ટ ની ટીમ ને બાતમી મળી હતી કે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં શિકારી ટોળકી આવી છે અને બંદૂકનો ભડાકા નો અવાજ પણ સભળાયો છે જેને લઇને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા મોડી રાત્રે લક્ષ્મીનગર ગામની સીમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

જે દરમિયાન એક સીમમાં એક જગ્યા પર શંકાસ્પદ હિલચાલ દેખાતા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો અને જ્યાંથી સાત ઈસમો રમજાન સામતાણી,સિરાજ સામતાણી, મનસુર સામતાણી,ઇબ્રાહિમ કટીયા,આશિક માણેક,અબ્બાસ માણેક અને ઇશાક કટિયા ની અટકાયત કરવામાં આવી હતી તેમજ તેમની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત આપી હતી કે બંદૂકના ભડાકે તેઓએ બે નીલગાય નો શિકાર કર્યો હતો અને ત્યાર બાદ નીલગાય ના માસ ને રાંધીને ખાતા હતા.જે બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા એક બંદૂક ,એક મહિન્દ્રા પિકપ બોલેરો,એક સ્વીફ્ટ કાર,એક ઇનોવા ક્રિસ્ટા તેમજ બે બાઇક સહિત ૨૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

You Might Also Like

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
સ્પોર્ટ્સ

Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય

By 5 days ago
Team Indiaના ખેલાડીએ અચાનક ટીમ બદલવાની કરી જાહેરાત, જાણો કારણ
Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો
Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
હવે Pakistanમાં સામે આવ્યો 'હનીમૂન કાંડ', ફરવા ગયેલા દંપત્તિએ કર્યુ આ કામ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?