By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    8 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વજન ઘટાડવાની સાથે 5 સમસ્યાઓમાં કારગર છે ગુણકારી લીમડો, જાણીને કરો સેવન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

વજન ઘટાડવાની સાથે 5 સમસ્યાઓમાં કારગર છે ગુણકારી લીમડો, જાણીને કરો સેવન

agragujaratnews
Last updated: 2023/10/08 at 1:24 PM
2 years ago
Share
વજન ઘટાડવાની સાથે 5 સમસ્યાઓમાં કારગર છે ગુણકારી લીમડો, જાણીને કરો સેવન
SHARE

  • પાચનને સારુ કરીને વજન ઘટાડે છે
  • લીમડાના પાન બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
  • લો કેલેરી અને પોષક તત્વોથી ભરપૂર લીમડાના પાન સ્ટ્રેસને ઘટાડે છે

ભોજનનો સ્વાદ વધારવા માટે અનેક ચીજોનો ઉપયોગ કરાય છે. ભારતીય રસોઈમાં ઉપયોગમાં લેવાતા મસાલા ભોજનનો સ્વાદ જ વધારતા નથી પણ હેલ્થને પણ અનેક ફાયદા આપે છે. લીમડાના પાન અનેક સામગ્રીમાં ઉપયોગમાં લેવાય છે અને તે ભોજનનો સ્વાદ વધારીને હેલ્થને પણ ફાયદો આપે છે. તો જાણો કેવી રીતે લીમડાના પાન વેટલોસમાં લાભદાયી સાબિત થઈ શકે છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો લીમડાના પાન તમારી મદદ કરી શકે છે. તે ખાસ કરીને પેટની આસપાસની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. તમારા ડેલી ડાયટમાં તમે તેને સામેલ કરશો તો તમને વજન ઘટાડવામાં મદદ મળશે.

પાચન સારું કરે

વજન ઘટાડવા માટે સારું પાચન જરૂરી છે. એવામાં લીમડાના પાન તમારા પાચનને સારું કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે એસિડિટીને ઘટાડીને પાચક એન્જાઈમ્સને વધારે છે અને પાચનમાં મદદ કરે છે. સાથે જ તે સોજા, ગેસ, કબજિયાતની સમસ્યામાં લાભ આપે છે.

બ્લડ શુગર લેવલને કરશે નિયંત્રિત

વજન મેન્ટેન કરવા માટે બ્લડ પ્રેશરના લેવલને સ્થિર રાખવાનું જરૂરી છે. એવામાં લીમડાના પાનમાં રહેલા કંમ્પાઉન્ડ ઈન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો કરીને બ્લડ શુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

મેટાબોલિઝમને સુધારે

લીમડાના પાન એન્ટીઓક્સીડન્ટ્સ અને બાયોએક્ટિવ કમ્પાઉન્ટ્સથી ભરપૂર હોય છે જે મેટાબોલિઝમને વેગ આપે છે. વધારે મેટાબોલિઝમનો અર્થ એ છે કે તમારા શરીરમાંથી વધારે કેલેરી બળે જેનાથી તમને વધારે પ્રભાવી રીતે વજન ઘટાડવામાં મદદ મળે છે.

સ્ટ્રેસ ઘટાડે છે

સ્ટ્રેસના કારણ અનેક હોય છે. આ વજન વધારવામાં પણ એક કારણ છે. તેના કારણે તે ઈમોશનલ ઈટિંગ વધારે છે. અને આનાથી વજન વધે છે. એવામાં પોતાની સુગંધ અને શાંત કરનારા કમ્પાઉન્ડ્સના કારણે લીમડાના પાન સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે.

લો કેલેરી અને પોષક તત્વોથી ભરપૂર

લીમડાના પાનમાં કેલેરી ઓછી હોય છે પણ તે વિટામિન એ,બી,સી અને ઈ જેવા પોષક તત્વોથી ભરૂપર હોવાની સાથે કેલ્શિયમ, આયર્ન જેવા ખનીજોથી ભરપૂર હોય છે.

ભૂખ કંટ્રોલ કરવામાં કરે છે મદદ

લીમડાના પાનમાં ફાઈબર છે જે ભૂખને નિયંત્રણમાં રાખે છે. તેમાંનું ફાઈબર પેટ ભરેલું રાખે છે. તેનાથી તમે અવાર નવાર ખાવાની આદત ટાળી શકો છો. ભોજનમાં લીમડાના પાનને સામેલ કરવાથી તમને ભૂખ ઓછી લાગે છે અને કેલેરીને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. 

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 6 days ago
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?