By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    21 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મીના બજારના 129 દુકાનદારોએ ભાડું નહિ ભરતા મનપાની નોટિસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મીના બજારના 129 દુકાનદારોએ ભાડું નહિ ભરતા મનપાની નોટિસ

agragujaratnews
Last updated: 2024/02/07 at 10:22 AM
2 years ago
Share
મીના બજારના 129 દુકાનદારોએ ભાડું નહિ ભરતા મનપાની નોટિસ
SHARE

  • દુકાનદારો ભાડું નહી ચૂકવે તો નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે
  • બાકી ભાડાંની રકમનો આંક એક કરોડને પાર થઈ ગયો
  • ભાડાની રકમનો આંક અત્યારસુધીમાં એક કરોડ ઉપરાંત પર પહોંચી ગયો છે

ગાંધીનગર મહાપાલિકા દ્વારા મીના બજારમાં દુકાનોનું ભાડું નહિ ભરનાર બાકીદારોને નોટિસો ફટકારવામાં આવી છે. બાકી ભાડાની રકમનો આંક અત્યારસુધીમાં એક કરોડ ઉપરાંત પર પહોંચી ગયો છે. મ્યુનિ તંત્રએ 129 દુકાનદારોને ભાડા વસુલી માટે નોટિસો ફટકારી ઉઘરાણી કાઢી છે. દુકાનદારોને મ્યુનિ તંત્ર દ્વારા હાથોહાથ નોટિસની બજવણી કરવામાં આવી હતી.કોર્પોરેશનની એસ્ટેટ શાખા દુકાનોના બાકી ભાડાને લઈને હરકતમાં આવી છે. મીના બજારમાં આવેલી દુકાનોના ભાડા નિયમિત નહી ભરવામાં આવતા હોવાની બાબત સામે આવતાં મ્યુનિ કમિશનરની સૂચનાથી બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. અંદાજે 129 દુકાનદારો એવા નીકળ્યા જેમણે ભાડાં નથી ભર્યા. ભાડાની બાકી નીકળતી રકમનો આંક રૂ. 1,04,87,073 સુધી પહોંચી જવા પામ્યો છે. જેને લઈને તંત્રના પણ ભંવા ચડી ગયા છે. મીના બજાર વિસ્તારની જ 129 દુકાનોના ભાડુઆતોને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં ભાડું સમયસર ભરી જવા તાકીદ કરવામાં આવી છે. ત્યારપછી જપ્તી વોરંટ કાઢવાની ચીમકી આપવામાં આવી છે. રૂ. 1.04 કરોડની વસુલાત માટે નોટિસ ઈશ્યુ કરવામાં આવતાં દુકાનદારોમાં ગણગણાટ શરૂ થયો છે. મીના બજાર એક નાનો કોમર્સિયલ એરિયા છે. જ્યાં વર્ષો પહેલા માર્ગ-મકાન વિભાગ દ્વારા દુકાનો ભાડેથી આપવામાં આવી હતી. સૌથી મહત્વની બાબતમાં દુકાનોનું ભાડું પણ કોઈ ખાસ નથી. આમછતાં દુકાનદારો દ્વારા ભાડું ભરવામાં આવતું નથી. જેના કારણે કોર્પોરેશનની ભાડાંની લેણી નીકળતી રકમનો આંક ફરી એકવાર એક કરોડને પાર થઈ ગયો છે. આ દુકાનદારો નિયમિત ભાડું નહિ ચૂકવે તો તેમની સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

You Might Also Like

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત

પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સમિતિઓના ચેરમેન ગેરહાજર, લાઇટ-પંખાઓ ચાલુ
રાજકોટ

 સમિતિઓના ચેરમેન ગેરહાજર, લાઇટ-પંખાઓ ચાલુ

Editor By Editor 2 days ago
RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ
કણસાગરા  કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યું યોગ અને ધ્યાનનું વિશેષ ભાથું
માંગરોળમાં તંત્રના પાપે બેફામ બનેલા ખૂટીયાઓએ વધુ એક ગરીબની રોજી રોટી છીનવી
એ.વી.જસાણી વિદ્યામંદિરમાં બાળકો માટે અદ્યતન Toy રૂમ ખુલ્લો મૂકાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?