By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લૌકિક વ્યવહારમાંથી બાઈક લઈ પરત ફરતા સમયે બે સગાભાઈને કારે અડફેટે લેતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લૌકિક વ્યવહારમાંથી બાઈક લઈ પરત ફરતા સમયે બે સગાભાઈને કારે અડફેટે લેતા

agragujaratnews
Last updated: 2024/02/07 at 10:24 AM
2 years ago
Share
લૌકિક વ્યવહારમાંથી બાઈક લઈ પરત ફરતા સમયે બે સગાભાઈને કારે અડફેટે લેતા
SHARE

  • રાજસીતાપુરમાં રહેતા બે ભાઈઓ લખતરના ભાથરિયા ગયા હતા
  • તારંગાધામ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા ચાલકને ઈજા
  • સદ્દભાગ્યે કારના ચાલકનો આબાદ બચાવ થતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર હાઈવે ઉપર બે અને ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર એક એમ માર્ગ અકસ્માતના કુલ ત્રણ બનાવ બન્યા છે. ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામે રહેતા રણજીતભાઈ વાલજીભાઈ પારધી મજુરી કામ કરે છે. તા.5મીએ સવારે તેઓ તેમના મોટાભાઈ સવજીભાઈ બીજલભાઈ પારધી બન્ને બાઈક લઈને લખતર તાલુકાના ભાથરીયા ગામે લૌકિક ક્રીયા માટે ગયા હતા. જયાંથી બપોરના સમયે સુરેન્દ્રનગર તરફ પરત આવી રહ્યા હતા. ત્યારે ઝમર ગામ પાસે પાછળથી આવતી એક કારના ચાલકે બાઈકને અડફેટે લીધુ હતુ. આ અકસ્માતમાં રણજીતભાઈ ઉલળીને કારના બોનેટ પર પડી રોડ પર પટકાયા હતા. જયારે સવજીભાઈ બાઈક સાથે ધસડાયા હતા. જેમાં બન્નેને સારવાર માટે 108 દ્વારા સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની લખતર પોલીસ મથકે રણજીતભાઈ પારધીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી આર.એચ.સોલંકી ચલાવી રહ્યા છે. બીજી તરફ લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતા મયુદ્દીનભાઈ રસુલભાઈ રાણપરીયા ઈકો કાર ચલાવે છે. તા. 3 ફેબ્રુઆરીની રાત્રે તેઓ ધ્રાંગધ્રાથી હળવદ તરફ ઈકો કાર લઈને જતા હતા. ત્યારે ચુલી પાસે તારંગાધામ પાસે રોડ પર ડીવાઈડર પાસે એક ટાટા કંપનીનો ટ્રકનો ડ્રાઈવર કચ્છનો આમદ ઉસ્માનભાઈ ઉડીયાણ પોતાની ટ્રક ઈન્ડીકેટર ચાલુ કર્યા વગર, આડશ મુકયા વગર બંધ હાલતમાં હતો. તેની પાછળ ઈકો કાર અથડાતા મયુદ્દીનભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે અમદાવાદની વી.એસ.હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે મયુદ્દીનભાઈના પિતા રસુલભાઈએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી બી.એન.ચાવડા ચલાવી રહ્યા છે. જયારે લખતરથી વિરમગામ તરફ જઈ રહેલી કારના ચાલકે કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કડુ પાસે રોડ પરના ડીવાઈડર ઉપર પલટી મારી ગઈ હતી. બનાવની જાણ થતા આસપાસના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા. અને કારના ચાલકને બહાર કાઢયો હતો. સદ્દભાગ્યે કારના ચાલકનો આબાદ બચાવ થતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
રાજકોટ

“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ

Editor By Editor 3 hours ago
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?