By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    16 hours ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    2 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    3 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    4 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વર્ષ 2024માં ગાંધીનગરને અમદાવાદ સાથે મેટ્રોની કનેક્ટિવિટી મળવાની આશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વર્ષ 2024માં ગાંધીનગરને અમદાવાદ સાથે મેટ્રોની કનેક્ટિવિટી મળવાની આશ

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:37 AM
2 years ago
Share
વર્ષ 2024માં ગાંધીનગરને અમદાવાદ સાથે મેટ્રોની કનેક્ટિવિટી મળવાની આશ
SHARE

  • મુખ્ય નર્મદા કેનાલ પર કેબલ સ્ટેડ બ્રીજનું કામ અંતિમ ચરણમાં
  • મોટેરા સ્ટેડિયમથી સે-1 સુધી મેટ્રોનો ટ્રાયલ શરૂ કરવાની જીએમઆરસીની જાહેરાત
  • ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે માર્ચ-એપ્રિલમાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરાશે

ગાંધીનગર – અમદાવાદ વચ્ચે આગામી માર્ચ – એપ્રિલ મહિનામાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. હાલમાં સુઘડ નર્મદા કેનાલ પર કેબલ સ્ટેડ બ્રીજનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી હવે તેના આખરી તબક્કામાં છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી મેટ્રોનું ટ્રાયલ શરૂ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી એપ્રિલમાં આવી રહી છે, ત્યારે મેટ્રો ટ્રેનના ટ્રાયલની જાહેરાત કરાઈ છે. પ્રજા સુધી પહોંચવા માટે આટલી જાહેરાત કાફી છે. કારણ જે રીતે મેટ્રોનું કામ શહેરમાં ચાલી રહ્યું છે તે બતાવે છે કે, હવે ટૂંક સમયાં મેટ્રો ટ્રેન ગાંધીનગરમાં પણ દોડતી નજરે ચડશે. વર્ષ 2024માં અમદાવાદ- ગાંધીનગર બંને શહેર વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે તેવી વિગતો સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરના રહીશો મેટ્રો ટ્રેનની સુવિધાની રાહ જોઈ રહ્યા છે. કદાચ ખૂબ ઝડપથી મેટ્રો ટ્રેન બે શહેરને એકબીજા સાથે જોડશે. ગિફટ સિટી પાસે સાબરમતી નદી પર મેટ્રો બ્રીજનું કામ પ્રગતિમાં છે. આ કામ ઝડપથી પુરું કરાશે તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આજરોજ જણાવવામાં આવ્યું છે. અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રોજેક્ટની મુલાકાત લેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ખૂદ કામનું નિરીક્ષણ કર્યું હતું. અને એ સમયે માર્ચ મહિનામાં ટ્રાયલ શરૂ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ ફેઝ-2નું કામ તેના અંતિમ તબક્કામાં છે. હાલમાં ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદી પર મેટ્રો બ્રીજનું કામ ચાલી રહ્યું છે. મુખ્ય કેનાલ પર એક્સ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રીજ બનાવાય રહ્યો છે. આ બ્રીજમાં 145 મીટર લંબાઈનું સેન્ટ્રલ સ્પાન તથા 79 મીટર લંબાઈના બે અંતિમ સ્પાનમાં 105 સેગમેન્ટ પૈકી 100 સેગમેન્ટ લોન્ચ થયેલા છે. તથા 28.1 મીટર ઉંચાઈના બે પાયલોનની કામગીરી હાલમાં પુર્ણ થયુ હોવાનું મેટ્રો લેર કોર્પોરેશનના અધિકારીઓએ વિગતો આપતાં જણાવ્યું હતું. આ બ્રીજની કામગીરી ટૂંક સમયમાં પુર્ણ થશે. ત્યારબાદ તેના પર ટ્રેક તથા થર્ડ રેલ વગેરેની કામગીરી ચાલુ કરાશે.

ફેઝ-2માં મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 અને ગિફ્ટ સિટીના 20 કીમીનું કામ પુર ઝડપે ચાલી રહ્યું છે. બ્રીજનુ કામ પુર્ણ થવા સાથે જ માર્ચ કે એપ્રિલ મહિનામાં અમદવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી જોવા મળે તો નવાઈ નહિ. કારણકે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી તથા નર્મદા કેનાલ પર બ્રીજ બનાવવાનું કામ ઝડપી બનાવ્યું છે. આ રીતે જોતાં અમદાવાદ અને ગાંધીનગરને મેટ્રો કનેક્ટિવીટી મળવાની હવે બહુ વાર નથી. થોડા મહિનામાં જ મેટ્રો ગાંધીનગર સુધી પહોંચી જશે તેવું દેખાય રહ્યું છે. મેટ્રો ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનું સપનું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વચન પુરું થતું દેખાય રહ્યું છે. આમ તો મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા ફેઝમાં અમદાવાદ મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે.

કેન્દ્ર સરકાની કેબિનેટ દ્વારા મેટ્રો ફેઝ-2 પ્રોજેક્ટને 19 ફેબ્રુઆરી 2019માં મંજુરી આપી હતી.જેમાં કુલ 28.254 કિમીની લંબાઈમાં બે કોરિડોર બનાવાશે. અંદાજે 5384.17 કરોડનો અંદાજિત પ્રોજેક્ટ છે. વડાપ્રધાનના હસ્તે 4થી માર્ચ 2019માં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ફેઝ-2માં પાંચ કિમી સૂચિત લાઈનથી કોટેશ્વર રોડને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડવા સૂચન કરવામાં આવ્યું છે. અમદાવાદ – ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં 20 જેટલા સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર-1, સે-10 એ, સચિવાલય, અક્ષરધામ, જુના સચિવાલય, સે-16, સે-24 અને મહાત્મામંદિરનો સમાવેશ થાય છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પ્રગતિ હેઠળ હોવાના કારણે ગાંધીનગરમાં અનેક રસ્તાઓ બંધ કરાયા છે, અને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો છે.

You Might Also Like

માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક

 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી

જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા

 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કુવાડવા નજીક ટ્રકની અડફેટે હોમિયોપેથી વિદ્યાર્થીનું કરુણ મોત
રાજકોટ

કુવાડવા નજીક ટ્રકની અડફેટે હોમિયોપેથી વિદ્યાર્થીનું કરુણ મોત

Editor By Editor 4 days ago
ગોંડલના ગુંદાળામાં નશાખોર પુત્રની એસીડ પીવડાવી હત્યા કરતા માતા-પિતા
 ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારીઓથી લોકો પરેશાન હોવાની ફરિયાદો
શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી સિવિલ હોસ્પિટલ તેમજ AIIMS રાજકોટ ના લાભાર્થે રક્તદાન કેમ્પો યોજાયા
પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૧૪૮ વેપારીઓ મનપાની ઝપટે ચડ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?