By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    17 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાજપનું મિશન 2024..! 6 કરોડ લાભાર્થી પરિવારો સુધી પહોંચવાનો આ છે પ્લાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ભાજપનું મિશન 2024..! 6 કરોડ લાભાર્થી પરિવારો સુધી પહોંચવાનો આ છે પ્લાન

agragujaratnews
Last updated: 2024/02/15 at 12:03 PM
2 years ago
Share
ભાજપનું મિશન 2024..! 6 કરોડ લાભાર્થી પરિવારો સુધી પહોંચવાનો આ છે પ્લાન
SHARE

  • ચૂંટણી પહેલા ભાજપે પોતાનું જનસંપર્ક અભિયાન કર્યું તેજ 
  • ભાજપ 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ અભિયાન ચલાવશે
  • લાભાર્થીઓનું સમર્થન મેળવવા માટે ભાજપનો એક્શન પ્લાન

લોકસભા ચૂંટણી 2024ને લઇ ભાજપની તડામાર તૈયારી ચાલી રહી છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇને ભાજપે એક્શન પ્લાન બનાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024માં લાભાર્થીઓનું સમર્થન મેળવવા માટે ભાજપ 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ અભિયાન ચલાવશે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સરકારી યોજનાઓના લાભાર્થીઓમાં PM મોદીના પત્રનું વિતરણ કરશે અને તેમના ઘર પર સ્ટીકર લગાવશે.

મળતી માહિતી મુજબ તમામ 25 લાખ મંડલ સ્તરના કાર્યકરોને 20થી 40 લાભાર્થીઓ સુધી પહોંચવાની જવાબદારી આપવામાં આવશે. લાભાર્થીઓનો સંપર્ક કરનાર ભાજપના કાર્યકરો પાર્ટીના સમર્પિત મોબાઈલ નંબર 9638002024 પર મિસ્ડ કોલ કરશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી છે અને લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પોતાની તમામ તાકાત લગાવી રહ્યું છે અને ચૂંટણી પહેલા ભાજપે પોતાનું જનસંપર્ક અભિયાન તેજ કરી દીધું છે.

લાભાર્થીઓના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવશે

ભાજપના કાર્યકરો લાભાર્થીઓ સાથે ફોટા અને વીડિયો બનાવશે અને તેમની પ્રતિક્રિયાઓ સાથે સોશિયલ મીડિયા, નમો એપ અને સરલ એપ પર અપલોડ કરશે. ભાજપે લાભાર્થી સંપર્ક અભિયાન માટે ત્રિ-સ્તરીય ટીમ બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં રાજ્ય, લોકસભા મતવિસ્તાર અને મંડલ સ્તરે નેતાઓની ટીમો બનાવવામાં આવી રહી છે. આ ટીમ રાજ્ય, લોકસભા અને વિભાગીય સ્તરે લાભાર્થીઓ પાસે જશે અને તેમની સાથે આ યોજનાઓમાંથી તેમને મળનારા લાભો વિશે વાત કરશે અને તેમના પ્રતિભાવો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવશે.

ભાજપે 17 સભ્યોની બનાવી ટીમ 

ભાજપ 24મી ફેબ્રુઆરી સુધી દરેક લોકસભા સ્તરે ભાજપના નેતાઓ માટે વર્કશોપનું આયોજન કરશે અને પ્રચાર માટે નેતાઓને તાલીમ આપશે. ભાજપે તમામ પ્રદેશ પ્રમુખોને પત્ર જારી કરીને લાભાર્થી સંપર્ક અભિયાનમાં ભાગ લેવાનો નિર્દેશ આપ્યો છે. લાભાર્થી અભિયાનને યોગ્ય રીતે લાગુ કરવા માટે ભાજપે રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વની વૈષ્ણવના નેતૃત્વમાં 17 સભ્યોની ટીમ બનાવી છે. આ ટીમના 10 નેતાઓને સમગ્ર દેશના અલગ-અલગ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
રાજકોટ

કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ

Editor By Editor 18 hours ago
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?