By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોગર પાસેથી ટ્રકમાં ફેવિકોલની આડમાં લઇ જવાતા વિદેશી દારૂની 133 પેટીઓ ઝડપાયી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મોગર પાસેથી ટ્રકમાં ફેવિકોલની આડમાં લઇ જવાતા વિદેશી દારૂની 133 પેટીઓ ઝડપાયી

agragujaratnews
Last updated: 2024/02/20 at 11:36 AM
2 years ago
Share
મોગર પાસેથી ટ્રકમાં ફેવિકોલની આડમાં લઇ જવાતા વિદેશી દારૂની 133 પેટીઓ ઝડપાયી
SHARE

  • પોલીસે રૂ.69 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ આદરી
  • પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિગમાં હતી ત્યારે તેમને માહિતી મળી હતી
  • ફેવિકોલના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે

આણંદના મોગર પાસેથી કન્ટેનરમાં ફેવિકોલના બોક્સની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે ટ્રેક, મોબાઇલ ફેન સહિત રૂ. 69 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આણંદ એલસીબી પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિગમાં હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે, એક ટાટા કંપનીનું બંધ બોડીનું કન્ટેનર ટ્રક નંબર MH-04, JK-6477માં ફેવિકોલના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે અને તે ટ્રક મોગર ગામની નજીક ઉભેલ છે. જેથી આણંદ એલસીબીની ટીમે બાતમીવાળી જગ્યાએ જઇને તપાસ કરતાં ત્યાં એક બંધ બોડીનું કન્ટેનર ટ્રક મળી આવ્યું હતું. જેથી સરકારી વાહન જોતાં જ બે ઇસમો ભાગ્યા હતા. જેમાં એકનો પીછો કરીને ઝડપી પાડીને તેનું નામઠામ પૂછતાં હારીશ જમાલુદ્દીન રૂસ્તમ લુહાર (રહે. સુડાકા, તા. જી. નુહુ, હરિયાણા)નો હોવાનું જણાવ્યું હતું. જેથી કન્ટેનર ટ્રકમાં તપાસ કરતાં પાછળના ભાગે પુંઠાના બોક્સ ગોઠવેલ હતા. તે જોતાં ફેવિકોલ લખેલ જે પુંઠાના બોક્સમાં ફેવિકોલની ડોલ ભરેલી હતી. જે બોક્સ ઉઠાવીને જોતાં કન્ટેનરના વચ્ચેના ભાગમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓનાં બોક્સ સંતાડેલ હતા. જેથી પકડાયેલ ઇસમ પાસેથી દારૂની હેરાફેરીનું લાઇસન્સ માંગતાં તેની પાસે નહીં હોવાનું જણાવેલ. જેથી પોલીસે વાસદ પોલીસ સ્ટેશને કન્ટેનર ટ્રક લઇ જઇને અંદરથી વિદેશી દારૂનો નીચે ઉતારીને તપાસ કરતાં વિદેશી દારૂની 133 પેટીઓ બોટલ નંગ 4,188 મળી આવી હતી. જેની કિંમત રૂ. 6,55,980 જેટલી થવા જાય છે. જેમાં કન્ટેનર ટ્રકની કિંમત રૂ. 15 લાખ અને બે મોબાઇલ ફેન રૂ. 10 હજાર તેમજ ફેવિકોલના બોક્સ કુલ 1,649 કિંમત રૂ. 48,28,951 મળીને કુલ રૂ. 69,94,931નો મુદ્દામાલ કબજે કરી વાસદ પોલીસ મથકે બે શખ્સો સામે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જુનેદ જબ્બારખાન અઠગરીયા (રહે. સુડાકા, તા.જી. નુહુ, હરિયાણા) અંધારાનો લાભ લઇને ફ્રાર થઇ ગયો હતો તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
ગુજરાત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Editor By Editor 7 days ago
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?