By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    2 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    3 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    3 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  તહેવાર ફળ્યો! બે દિવસમાં ત્રણ લાખ ટિકિટ બુકિંગથી રૂ.૭.૧ કરોડની આવક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 તહેવાર ફળ્યો! બે દિવસમાં ત્રણ લાખ ટિકિટ બુકિંગથી રૂ.૭.૧ કરોડની આવક

Editor
Last updated: 2026/11/21 at 4:23 PM
13 minutes ago
Share
 તહેવાર ફળ્યો! બે દિવસમાં ત્રણ લાખ ટિકિટ બુકિંગથી રૂ.૭.૧ કરોડની આવક
SHARE

 તહેવાર ફળ્યો! બે દિવસમાં ત્રણ લાખ ટિકિટ બુકિંગથી રૂ.૭.૧ કરોડની આવક

ઓનલાઇન ટિકિટ બૂકિંગનો STમાં નવો રેકોર્ડ સર્જાયો : આવકમાં ૧૦ લાખનો વધારો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ ડિજિટલ ટિકિટ બુકિંગ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. GSRTCએ 11 નવેમ્બર, 2026ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. જોકે, આ રેકોર્ડ માત્ર 24 કલાકમાં જ તૂટી ગયો છે અને 12 નવેમ્બરે આવક અને બુકિંગમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

GSRTC દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 11 નવેમ્બર, 2026ના ભાઈબીજના દિવસે કુલ 1,46,875 બેઠકોનું બુકિંગ થયું હતું, જેના દ્વારા ₹3.55 કરોડની આવક થઈ હતી. તેના બીજા જ દિવસે એટલે કે 12 નવેમ્બરે બેઠકોનું બુકિંગ વધીને 1,50,010 થયું હતું, જેમાં આવકનો આંકડો ₹3.64 કરોડ સુધી પહોંચ્યો છે. માત્ર એક જ દિવસના અંતરમાં GSRTCએ અગાઉના રેકોર્ડની સરખામણીએ 3,135 વધુ બેઠકોનું બુકિંગ નોંધાવ્યું હતું અને આવકમાં ₹9.38 લાખથી વધુનો વધારો કર્યો હતો. આ રીતે માત્ર બે દિવસમાં GSRTCની આવક ₹7.1 કરોડથી વધુ થઈ છે.

GSRTCની આ સિદ્ધિમાં મોબાઇલ એપ દ્વારા થતા ટિકિટ બુકિંગનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે. 11 નવેમ્બરે મોબાઇલ એપ દ્વારા 99,402 બેઠકોનું બુકિંગ થયું હતું, જેનાથી ₹2.26 કરોડની આવક નોંધાઈ હતી. જ્યારે 12 નવેમ્બરે મોબાઇલ એપ દ્વારા બુક થયેલી બેઠકોની સંખ્યા એક લાખનો આંકડો પાર કરીને 1,00,283 પર પહોંચી હતી. મોબાઇલ એપ દ્વારા થતી આવક પણ વધીને ₹2.30 કરોડ થઈ હતી.

ગુજરાતમાં જાહેર પરિવહન સેવાઓના ડિજિટલાઇઝેશનની દિશામાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. મોબાઇલ એપ અને ઓનલાઈન બુકિંગ જેવી સુવિધાઓ દ્વારા મુસાફરોને ટિકિટ મેળવવામાં સુગમ સુવિધા મળી છે. સતત બે દિવસમાં સર્જાયેલા નવા રેકોર્ડ ડિજિટલ ટિકિટ બુકિંગના વધતા ઉપયોગને પણ દર્શાવે છે. સતત 7માં વર્ષે દેશભરની તમામ એસ.ટી. યુનિટ્સમાં સર્વોચ્ચ બુકિંગ અને આવકનો નવો રેકોર્ડ સર્જીને ‘નંબર 1 એસ.ટી.યુ.’ બનવાનું આ ગૌરવ ગુજરાત રાજ્યને મળ્યું છે. મુસાફરોને અત્યાધુનિક, સરળ અને પારદર્શક સુવિધાઓ પૂરી પાડવા માટે GSRTC કટિબદ્ધ છે અને આ સિદ્ધિ બદલ નિગમે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો છે.

You Might Also Like

ઠંડીનો ચમકારો! પારો ૫ ડિગ્રી ગગડયો

OBC કાર્ડની રણનીતિ વચ્ચે પક્ષોમાં આંતરિક અસંતોષ

ગ્રામીણ રાજકારણની દિશા GEN-Z નક્કી કરશે

રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન મંગળવારથી તા.૨૮ ડિસે. સુધી ભકિતનગર સ્ટેશનથી દોડશે

કેસર કેરીનો સ્વાદ મોંઘો પડશે, ઉત્પાદન ઘટવાની સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ફૂડ વિભાગની લાલ આંખ : ૬૨ પેઢીઓમાં તપાસ, ૩૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ   
ગુજરાતરાજકોટ

 ફૂડ વિભાગની લાલ આંખ : ૬૨ પેઢીઓમાં તપાસ, ૩૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ  

Editor By Editor 1 day ago
 પરિક્રમા માટે રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો
શિવરાજપુરની વાડીમાં વીજ કરંટનો કાળમુખો ભરડો: યુવકનું ઘટનાસ્થળે જ મોત
વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક
 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?