By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    37 minutes ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: તમે પણ જુઓ વિડીયો,ગુલમર્ગની યજમાનીમાં આજથી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ થઈ શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

તમે પણ જુઓ વિડીયો,ગુલમર્ગની યજમાનીમાં આજથી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ થઈ શરૂ

agragujaratnews
Last updated: 2024/02/22 at 12:03 PM
2 years ago
Share
તમે પણ જુઓ વિડીયો,ગુલમર્ગની યજમાનીમાં આજથી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ થઈ શરૂ
SHARE

  • જમ્મુ-કાશ્મીરના વિશ્વ પ્રસિદ્ધ સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં આજથી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ શરૂ થઈ
  • વિન્ટર ખેલો ઈન્ડિયાની ચોથી આવૃત્તિમાં ભાગ લેવા માટે 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ખેલાડીઓ પહોચ્યા
  • બરફની ચાદર વચ્ચે ખેલાડીઓ રમત માણી લીધી મજા

વિન્ટર ગેમ્સનું આયોજન યુવા સેવા અને રમત વિભાગ અને જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટસ કાઉન્સિલ દ્વારા પ્રવાસન વિભાગ, ગુલમર્ગ ડેવલપમેન્ટ ઓથોરિટીના સહયોગથી કરવામાં આવ્યું છે. તેની શરૂઆત માસ્કોટના લોન્ચિંગ સાથે થઈ હતી.ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની ચોથી આવૃત્તિ દેશના અન્ય ભાગોમાં યોજાતી ખેલો ઈન્ડિયા ગેમ્સની તર્જ પર યોજાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર સ્પોર્યસ કાઉન્સિલ દ્વારા ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સના માસ્કોટ તરીકે સ્નો ચિત્તાની પસંદગી કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક લોકોના ઊંચા પર્વતીય વિકાસ, તેના નાજુક પર્યાવરણ તેમજ સંરક્ષણ પ્રયાસોના મહત્વને પ્રકાશિત કરવાનો છે.દરમિયાન, આયોજકોએ ખેલાડીઓ અને અધિકારીઓ માટે આવાસ, પરિવહન જેવી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે. નોંધનીય છે, કે જમ્મુ અને કાશ્મીરે ખેલો ઈન્ડિયાની અત્યાર સુધીની ત્રણેય આવૃત્તિઓનું આયોજન કર્યું છે. સહભાગીઓની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે રમતોત્સવમાં ભાગ લેવા માટે હવે દેશભરમાંથી ખેલાડીઓ ગુલમર્ગ પહોંચી ગયા છે. વાર્ષિક ઈવેન્ટે સ્થાનિક સંસ્કૃતિ અને રાંધણકળાનું પ્રદર્શન કરવા ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં શિયાળુ પ્રવાસનને પણ પ્રોત્સાહન આપ્યું છે.

ખેલો ઈન્ડિયા

જમ્મુ અને કાશ્મીરે ખેલો ઈન્ડિયાની અત્યાર સુધીની ત્રણેય આવૃત્તિઓનું આયોજન કર્યું છે. સહભાગીઓની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે રમતોત્સવમાં ભાગ લેવા માટે હવે દેશભરમાંથી ખેલાડીઓ ગુલમર્ગ પહોંચી ગયા છે. સચિન તેંડુલકરે રમતોના આયોજન માટે શુભેચ્છાઓ આપી હતી.કાશ્મીરની મુલાકાતે આવેલા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટસ કાઉન્સિલને ગેમ્સનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમના સંદેશમાં તેમણે ભાગ લેનાર રમતવીરોને રમતોનો આનંદ લેવા અને તેમના અહીં રોકાણને યાદગાર બનાવવાની સલાહ આપી હતી.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
રાજકોટ

રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા

Editor By Editor 1 day ago
દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?