By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધ્રાંગધ્રા સબજેલમાં કેદીઓને મોજ, રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધ્રાંગધ્રા સબજેલમાં કેદીઓને મોજ, રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી

agragujaratnews
Last updated: 2023/10/10 at 1:31 PM
3 years ago
Share
ધ્રાંગધ્રા સબજેલમાં કેદીઓને મોજ, રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી
SHARE

  • ધ્રાંગધ્રા સબજેલમાં કેદીએ બનાવી રીલ
  • ગીત પર રીલ શૂટ કરી વાયરલ કરી
  • અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકી છે આ જેલ

સદૈવ વિવાદોમાં જ રહેતી ધ્રાંગધ્રા સબજેલ વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. અહીં જેલમાં પૂરાયેલા એક કેદીએ રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી તેને પોસ્ટ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા સબજેલ વધુ એકવાર વિવાદના વમળમાં ઘેરાઈ છે. બન્યું એવું છે કે અહીં જેલમાં બંધ પાટડીના એક કેદીએ જેલની અંદરથી રીલનો વીડિયો બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વાયરલ પણ કર્યો છે. આ કેદીની ઓળખ વિશાલ ઠાકોર નામના કેદી તરીકે થઈ છે. જે હત્યાના પ્રયાસ મામલે જેલમાં કેદ છે અને પોતાની સજા કાપી રહ્યો છે.

વિશાલ ઠાકોરે જે ગીત પર વીડિયો બનાવી વાયરલ કર્યો છે તેના અક્ષર જેના બાપનો છેડો મજબૂત હોય તેનો દીકરો વાઘ જ થશે અને થોડું માપમાં રહો તો જ સારું રહેશે છે. આ ગીત પર રીલ વિડિયો બનાવી કેદીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેલની અંદરથી કેદીને આવા પ્રકારની સુખસુવિધાઓ મળતા જેલરની કામગીરી સામે મોટા પ્રશ્નો ઉભા થયા છે. એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે જેલની અંદર કેદીઓ પાસેથી મોટી રકમ પડાવી તેમને તમામ સુખ સાહ્યબીઓ આપવામાં આવે છે. મહત્વનું છે કે આ સિવાય રાજકોટની એક જેલમાંથી પણ કેદીએ રીલ બનાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.

અગાઉ પણ રહી છે વિવાદોમાં જેલ

મહત્વનું છે કે ધ્રાંગધ્રા સબ જેલ આ અગાઉ પણ વિવાદોમાં રહેવા પામી છે. લગભગ 2 વર્ષ પહેલા SOG પોલીસના સરપ્રાઈઝ ચેકિંગમાં જેલમાંથી 8 મોબાઇલ ફોન, 8 ચાર્જર, ઇયરફોન અને 53 પાન માવા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને આ પછી પણ એકવાર DYSP સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જેલમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન છ નંબરની બેરેકમાંથી મોબાઈલ ફોન અને ચાર્જર સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી.

આમ સદૈવ વિવાદોમાં રહેલી આ સબજેલ વધુ એકવાર વિવાદોના વમળમાં ઘેરાઈ છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આ વખતે પણ ખરેખર જેલવિભાગ આ ઘટનાની નોંધ લેશે કે પછી માત્ર ઉપરછલ્લી કાર્યવાહી કરીને જ સંતોષ માનશે.

You Might Also Like

સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી

વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  

જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન

ધોરાજી સરકારી હોસ્પિટલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો: દૈનિક OPD ૧,૦૦૦ને પાર

ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, તપાસની માંગ સાથે ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના કોચ સંયોજનમાં અસ્થાયી ફેરફાર
ગુજરાતરાજકોટ

હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના કોચ સંયોજનમાં અસ્થાયી ફેરફાર

Editor By Editor 5 days ago
પીપાવાવમાં નદી અને દરિયા કિનારે ચેતવણી આપતા સાઇન બોર્ડ લગાવાયા
વાહનોની નંબર પ્લેટમાં સ્નેપ લોક ફરજીયાત
વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ સહિતના જવાનો ખડેપગે
સુરેન્દ્રનગરના શેર સટ્ટાકાંડમાં તપાસ બદલાઈ: જેતપુર પોલીસને સોંપાઈ સમગ્ર જવાબદારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?