By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ICCએ શ્રીલંકાના કેપ્ટન હસરંગા પર મુક્યો પ્રતિબંધ, અફઘાનિ ખેલાડીને ફટકારી આપી સજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ICCએ શ્રીલંકાના કેપ્ટન હસરંગા પર મુક્યો પ્રતિબંધ, અફઘાનિ ખેલાડીને ફટકારી આપી સજા

agragujaratnews
Last updated: 2024/02/24 at 10:14 PM
2 years ago
Share
ICCએ શ્રીલંકાના કેપ્ટન હસરંગા પર મુક્યો પ્રતિબંધ, અફઘાનિ ખેલાડીને ફટકારી આપી સજા
SHARE

  • શ્રીલંકન ક્રિકેટ ટીમના કેપ્ટન વનિન્દુ હસરંગાને સસ્પેન્ડ કરવામાં આવ્યો
  • વનિન્દુ હસરંગાના કુલ ડીમેરિટ પોઈન્ટ 5 થવાના કારણે લગાવાયો પ્રતિબંધ
  • અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લા ગુરબાઝને પણ સજા ફટકારવામાં આવી

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શનિવારે સાંજે એક મોટો નિર્ણય લેતા શ્રીલંકન ક્રિકેટ ટીમના કેપ્ટન વનિન્દુ હસરંગાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ સજા અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી T20 સીરીઝ દરમિયાન બનેલી ઘટનાને લઈને આપવામાં આવી છે. આ ઉપરાંત ICCએ અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લા ગુરબાઝને પણ સજા ફટકારી છે. ખાસ વાત એ છે કે હસરંગાને આગામી બે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે ગુરબાઝને મેચ ફી અને ડીમેરિટ પોઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

વનિન્દુ હસરંગાના કુલ ડીમેરિટ પોઈન્ટ 5 થઈ ગયા છે. નિયમો અનુસાર જો કોઈ ખેલાડી છેલ્લા બે વર્ષમાં પાંચ ડીમેરિટ પોઈન્ટ મેળવે છે, તો તેની પાસેથી 50 ટકા મેચ ફી અને બે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. હસરંગાને આઈસીસી આચાર સંહિતાની કલમ 2.13 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો છે. આમાં, જો કોઈ ખેલાડી વ્યક્તિગત રીતે તેના સપોર્ટ સ્ટાફ, અમ્પાયર અથવા મેચ રેફરી માટે ખોટા શબ્દો બોલે છે, તો તે તેના માટે દોષી માનવામાં આવે છે.

નોંધનીય છે કે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચનો આ મામલો છે. તે મેચમાં, હસરંગા અમ્પાયર લિંડન હેનીબલ પાસે ગયો અને તેને ફુલ ટોસમાં નો બોલ આપવા બદલ ઠપકો આપ્યો. આ કારણસર તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો. હવે તે આવતા મહિને બાંગ્લાદેશ સામે શ્રીલંકાની T20 સીરિઝની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ જશે.

રહેમાનુલ્લા ગુરબાઝને શા માટે સજા થઈ?

હવે જો અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લા ગુરબાઝની વાત કરીએ તો તેને પણ ICC દ્વારા સજા કરવામાં આવી છે. જો કે તેના પર મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેને ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1 માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેણે આ કોડની કલમ 2.4ના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. આમાં પણ અમ્પાયરની વાત ન સાંભળવા જેવી બાબતો છે. આ માટે તેને મેચ ફીના દંડ ઉપરાંત 1 ડીમેરિટ પોઈન્ટ પણ મળ્યો હતો. છેલ્લા બે વર્ષમાં આ તેની બીજી ભૂલ છે અને તેના કુલ 2 ડીમેરિટ પોઈન્ટ થઈ ગયા છે.

ખેલાડીઓએ આરોપો સ્વિકાર્યા

ગુરબાઝને બેટની ગ્રીપ સાથે ચેડા કરવા બદલ સજા આપવામાં આવી છે. આ માટે તેને ચેતવણી પણ મળી હતી પરંતુ તેમ છતાં તે માન્યા ન હતા. આ બંને ખેલાડીઓએ પોતપોતાના આરોપો સ્વીકારી લીધા છે. તેણે મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સ્વીકારી લીધા છે. આ કારણે હવે આ મામલે કોઈ સુનાવણીની જરૂર નથી. આ ફરિયાદ ફિલ્ડ અમ્પાયર લિન્ડન હેનીબલ અને રવિન્દ્ર વિમલાસિરીએ કરી હતી. થર્ડ અમ્પાયર રૂચિરા પલિયાગુરુગે અને ચોથા અમ્પાયર રેનમોર માર્ટિનેઝે પણ આ ફરિયાદ કરી હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
આંતરરાષ્ટ્રીય

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

Editor By Editor 4 days ago
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?