By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    23 hours ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાઈફાઈ ચોર મુંબઈથી ગુજરાત બાય પ્લેન ચોરી કરવા આવતો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

હાઈફાઈ ચોર મુંબઈથી ગુજરાત બાય પ્લેન ચોરી કરવા આવતો

agragujaratnews
Last updated: 2024/02/25 at 5:47 AM
2 years ago
Share
હાઈફાઈ ચોર મુંબઈથી ગુજરાત બાય પ્લેન ચોરી કરવા આવતો
SHARE

  • શાહપુરમાં 38 લાખની ચોરી કરનાર આરોપીને મહારાષ્ટ્રથી દબોચ્યો
  • ગુજરાતમાં અનેક ચોરીનો ભેદ ઉકેલાવાની શક્યતાં
  • LCB-1ને ચોરીનો ભેદ ઉકેલીને 99.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગર તાલુકાના શાહપુરમાં 38 લાખની ચોરી કરનાર આરોપીને મહારાષ્ટ્રથી દબોચ્યો તેની સાથે અનેક સનસનીભરી વિગતો સામે આવી છે. જે જાણી પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ છે. આ હાઈફાઈ ચોર મુંબઈથી ચોરી કરવા બાય પ્લેન ગુજરાત આવતો અને ચોરી પણ નાની સૂની નહી , લાખોમાં જ હાથ મારતો હતો. મોંઘી-મોંઘી હોટલોમાં ઉતરતો અને મુંબઈમાં પણ તે વૈભવી લાઈફસ્ટાઈલ જીવતો હોવાની વિગતો જાણીને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ છે. આરોપી સામે મહારાષ્ટ્રમાં 33 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળે ચોરી કરી હોવાનો ખુલાસો થાય તેવી શક્યતા છે.

મળેલી વિગતો પ્રમાણે ગાંધીનગર તાલુકાના શાહપુર વિસ્તારમાં આવેલા વિધાતા બંગ્લોઝ નંબર-909 ખાતે 22 દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી. 38.15 લાખની માતબર રકમની ચોરીને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી રવિતેજા વાસમસેટ્ટી દ્વારા એલસીબી પીઆઈ ડી.બી. વાળાએ તપાસનો ધમધમાટ ચલાવવા આદેશ કર્યો હતો. જેને પગલે એલસીબી-1ની અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ અને હ્યુમન સોર્સ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં મુંબઈના ચેતન માનીકરાવ થુલકરનું (રહે-જમશેદજી ટાટા રોડ) નામ સામે આવ્યું હતું. જેના આધારે એલસીબી-1 ટીમ મુંબઈ પહોંચી હતી, જ્યાં ગાવદેવી પોલીસ સ્ટેશનથી આરોપીનો ગુનાહિત ઈતિહાસ કઢાવતા તે રીઢો ગુનેગાર હોવાનો ખુલાસો થયો હતો. આરોપી મહારાષ્ટ્રના વર્ધામાં હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્યાં પહોંચીને તેને દબોચી લીધો હતો. 15 ફેબ્રુઆરીના રોજ આરોપીને ઝડપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જોકે રીઢા ચોર ચેતન થુલકર પાસેથી માહિતી કઢાવતા પોલીસની આંખે પાણી આવી ગયું હતું. હિસ્ટ્રીશીટર હોઈ આરોપી રિમાન્ડ દરમિયાન કોઈ જ સહકાર આપતો ન હતો. જોકે એલસીબી-1ની ટીમે સુઝબુઝથી આરોપી પાસેથી ધીરે-ધીરે બધી માહિતી કઢાવી હતી. તેમાં શાહપુરમાં ચોરીની કબૂલાતમાં તેણે ખુલાસો કર્યો હતો કે ચોરીના થોડા દિવસો પહેલાં આરોપીએ વિધાતા બંગ્લોઝમાં રેકી કરી હતી. ચોરીને અંજામ આપ્યા બાદ તે મહારાષ્ટ્ર જતાં રસ્તામાં પકડાઈ ન જાય તે માટે રોકડ અને દાગીના બેગમાં ભરીને સાબરમતી નદીના કોતરોમાં જંગલ વિસ્તારમાં ઝાડી-ઝાંખરમાં ખાડો કરીને દાટી દીધા હતા. જે મુદ્દામાલ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન રિકવર કર્યો છે. આરોપી પાસેથી પોલીસે કુલ 83.10 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, 15.87 લાખ રોકડા અને 5 હજારનો ફોન મળી કુલ 99.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મોંઘી હોટલોમાં રોકાણ કરતો

વૈભવી લાઈફસ્ટાઈલ જીવતો આરોપી બાયપ્લેન અવર-જવર કરતો હતો. આરોપીએ ગાંધીનગર ઉપરાંત અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, આણંદ, વડોદરા, નવરસારી, સુરત ખાતે વગેરે જગ્યાઓ પર મોંઘી હોટલોમાં રોકાણ કરેલું છે. ત્યારે આ વિસ્તારોમાં પણ મોટી ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યા હોવાની શક્યતા છે.

દિવાલ પાર કરવા જાતે લાકડાંની સીડી તૈયાર કરી

શાહપુર વિધાતા બંગલોની ફરતે ઉંચી દિવાલ છે, જેને પાર કરવા આરોપીએ જાતે સીડી બનાવી હતી. નજીકમાં નદી વિસ્તારના જંગલોમાંથી લાકડા કાપી સીડી તૈયાર કરીને તેનો ઉપયોગ કર્યો હતો, જે સીડી પણ પોલીસે કબ્જે લીધી હતી. આરોપી મોટા બંગલો અને ફાર્મહાઉસને ટાર્ગેટ કરી તેની ઘણા દિવસો સુધી રેકી કરતો હતો. કોઈ હાજર ન હોય તેવા રાત્રીના સમયે તેમજ દિવસે બારી તોડી પ્રવેશ કરી ચોરીને અંજામ આપતો હતો. આરોપી મુંબઈ તેમજ અલગ-અલગ જગ્યાએ ફાઈવ સ્ટાર હોટલેમાં રહેતો અને મોંઘા સલુનોમાં પોતાના ચહેરા તેમજ વાળની ટ્રીટમેન્ટ કરાવતો હોવાનું તથા વૈભવી લાઈફ સ્ટાઈલ જીવતો હતો.

You Might Also Like

સુરત બન્યું ફ્લડ સિટી, 9ના કરુણ મોત

અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી

આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન

રાજુલાના સમઢીયાળામાં નદીના પ્રવાહ વચ્ચે બીમાર વયોવૃદ્ધ મહિલાને JCBમાં લઇ જવાયા

માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ
અમદાવાદ

ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ

Editor By Editor 23 hours ago
પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે
RTO દ્વારા GJ-03-QD સીરિઝના ગોલ્ડન-સિલ્વર ફેન્સી નંબરોનું ૮ જુલાઈથી પુનઃ ઇ-ઓક્શન
એરોસ્પેસમાં ગુજરાતની સિદ્ધી! જવાનો ખિસ્સામાં રાખી શકે તેવું ડ્રોન બનાવ્યું
વૈશ્વિક સહકારી સપ્તાહ અંતર્ગત રાજકોટ ૮૯.૬ FM પર આજે ટોક-શો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?