By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં પ્રજાના પૈસાનો વેડફાટ, રોંગ સાઈડ ટ્રાફિક રોકવા માટે બનાવેલા બમ્પ ગાયબ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદમાં પ્રજાના પૈસાનો વેડફાટ, રોંગ સાઈડ ટ્રાફિક રોકવા માટે બનાવેલા બમ્પ ગાયબ

agragujaratnews
Last updated: 2023/10/11 at 8:10 AM
3 years ago
Share
અમદાવાદમાં પ્રજાના પૈસાનો વેડફાટ, રોંગ સાઈડ ટ્રાફિક રોકવા માટે બનાવેલા બમ્પ ગાયબ
SHARE

  • નારણપુરામાં લગાવેલા ટાયર કિલર બમ્પ માત્ર 3 માસમાં ગાયબ
  • કેટલાકના સ્પાઈક ગાયબ તો કેટલાક પડ્યા ઢીલા
  • નવતર પ્રયોગની તંત્ર જ ન કરી શક્યુ જાળવણી

અમદાવાદમાં પ્રજાના પૈસાનો વેડફાટ જોવા મળ્યો છે. જેમાં રોંગ સાઈડ ટ્રાફિક રોકવા માટે બનાવેલા બમ્પ ગાયબ થયા છે. તેમાં નારણપુરામાં લગાવેલા ટાયર કિલર બમ્પ માત્ર 3 માસમાં ગાયબ થયા છે. કેટલાકના સ્પાઈક ગાયબ તો કેટલાક ઢીલા પડ્યા છે. નવતર પ્રયોગની તંત્ર જાળવણી ન કરી શક્યુ.

ત્રણ મહિનામાં ટાયર કિલર બમ્પની દશા સામે આવી

શહેરમાં માત્ર ત્રણ મહિનામાં ટાયર કિલર બમ્પની દશા સામે આવી છે. જેમાં નારણપુરા ખાતે લાગેલ ટાયર કિલર બમ્પની હવા નીકળી ગઇ છે. કિલર બમ્પ ઢીલા પડ્યા, તો કેટલાક સ્પાઇક જ ગાયબ થઈ ગયા છે. તેમાં કિલર બમ્પની ગુણવત્તા સામે સવાલ ઉઠયા છે. કોન્ટ્રાકટર દ્વારા સાવ લો ક્વોલિટી વાપરવામાં આવી છે. જેમાં પ્રજાના પૈસાનો વેડફાટ થઇ રહ્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં ટાયર કિલર બમ્પ ફિટ કરવામાં આવ્યા હતા. ટાયર કિલર નામ છે, એટલે વાહનનું ટાયર ફાડવાનો ઉદ્દેશ તો બિલકુલ પણ નથી, ઉદ્દેશ્ય લોકોને રોંગ સાઈડમાં આવતા અટકાવવાનો છે, કેમ કે રોંગ સાઈડમાં બેફામ વાહન ચલાલવું એ રસ્તા પરનો એક પ્રકારનો આતંક જ છે. 

જાણો કયા લગાવાના હતા આ ટાયર કિલર બમ્પ

અગાઉના એક રિપોર્ટ પ્રમાણે, ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ ઈન્સ્ટોલ કરાયા બાદ હવે શહેરની 23 જગ્યાએ તે લગાવવામાં આવશે. હેબતપુર બ્રિજ, કારગિલ ચાર રસ્તા, સોલા બ્રિજ નીચે, ભાગવત ચાર રસ્તા, સોલા સિવિલ, વાયએમસીએ ક્લબ, સાણંદ સર્કલ, ભાગવત ચાર રસ્તા, ઉજાલા સર્કલ, ગોતા ચાર રસ્તા, ઈસ્કોન ચાર રસ્તા, કર્ણાવતી ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, પકવાન પાસે આવેલા બંને બ્રિજના છેડે, સુતરના કારખાના ત્રણ રસ્તા, ગુરુદ્વારા ચાર રસ્તા, નાના ચિલોડા બ્રિજના દક્ષિણ છેડે, કર્ણમુક્તેશ્વર મહાદેવ (એરપોર્ટ), જજીત બંગલો ચાર રસ્તા, નાના ચિલોડા બ્રિજના છેડે, પ્રભાત ચોક, ચાણક્યપુી બ્રિજ, શ્યામલ ચાર રસ્તા, કારગિલ ચાર રસ્તા પાસેથી પસાર થતા બ્રિજની નીચે બંને બાજુ ટાયર કિલક બમ્પ લગાવવામાં આવશે.

You Might Also Like

 દિવાળી સુધરી! કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

ખોખડદળ-વડાળી ડ્રાફટ ટીપી સ્કીમ નં.૫૪ સરકારમાં મોકલવા લીલીઝંડી

 રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દિવાળીની રજાઓ જાહેર, તા.૭ થી ૧3મી સુધી હરરાજી બંધ

 ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગમાં આવેલી 3૭3 અરજીમાંથી ૨૯૯ને મંજૂરી

 તહેવારમાં ૧૫૦૦થી વધુ ૧૦૮ ઇમરજન્સીની વ્યવસ્થા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગમાં આવેલી 3૭3 અરજીમાંથી ૨૯૯ને મંજૂરી
ગુજરાતરાજકોટ

 ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગમાં આવેલી 3૭3 અરજીમાંથી ૨૯૯ને મંજૂરી

Editor By Editor 8 minutes ago
7.48 કરોડના બોગસ GST બિલિંગ કેસમાં બંને આરોપીઓ નિર્દોષ
ડબલ એન્જીન સરકારમાં ખેડૂત બિચારો-લાચાર બન્યો : અમિત ચાવડા
માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત
 શિક્ષક ભરતી સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ અને ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પટેલની પસંદગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?