By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 41 વર્ષની ઉંમરે યુવા જેવો જોશ, એન્ડરસને કૂદકો મારીને પકડ્યો આશ્ચર્યજનક કેચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

41 વર્ષની ઉંમરે યુવા જેવો જોશ, એન્ડરસને કૂદકો મારીને પકડ્યો આશ્ચર્યજનક કેચ

agragujaratnews
Last updated: 2024/02/26 at 1:12 PM
2 years ago
Share
41 વર્ષની ઉંમરે યુવા જેવો જોશ, એન્ડરસને કૂદકો મારીને પકડ્યો આશ્ચર્યજનક કેચ
SHARE

  • જેમ્સ એન્ડરસને જયસ્વાલનો પકડ્યો જબરજસ્ત કેચ
  • બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે બનાવ્યા 37 રન
  • એન્ડરસનનો કેચ જોઈ દર્શકો અને કોમેન્ટેટર્સ આશ્ચર્યચકિત

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 41 વર્ષની ઉંમરે 21 વર્ષના યુવા જેવો જોશ બતાવ્યો છે. ભારત વિરૂદ્ધ રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે જેમ્સ એન્ડરસને હવામાં ઉછળીને ટીમ ઈન્ડિયાના બેટ્સમેન યશસ્વી જયસ્વાલનો આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો. જેમ્સ એન્ડરસને જે રીતે આ કેચ પકડ્યો તે જોઈને દર્શકો અને કોમેન્ટેટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. યશસ્વી જયસ્વાલનો આ કેચ લેતી વખતે જેમ્સ એન્ડરસનની પ્રતિબદ્ધતા જોવા જેવી હતી.

એન્ડરસને પકડ્યો આશ્ચર્યજનક કેચ

વાસ્તવમાં એવું થયું કે ભારતીય ઇનિંગ્સની 18મી ઓવરમાં જો રૂટ ઇંગ્લેન્ડ તરફથી બોલિંગ કરવા આવ્યો હતો. જો રૂટની આ ઓવરના ત્રીજા બોલ પર યશસ્વી જયસ્વાલે બેકવર્ડ પોઈન્ટ તરફ શોટ રમ્યો હતો. જોકે, ત્યાં હાજર જેમ્સ એન્ડરસને હવામાં ઉછળીને શાનદાર સ્ટાઈલમાં કેચ પકડ્યો હતો. જેમ્સ એન્ડરસનનો કેચ જોઈને જો રૂટ પણ ઉત્સાહી થઈ ગયો હતો. બીજી તરફ યશસ્વી જયસ્વાલને નિરાશ થવું પડ્યું હતું. યશસ્વી જયસ્વાલ 37 રન બનાવીને આઉટ થયો હતો.

યશસ્વી જયસ્વાલ 37 રન બનાવીને આઉટ

યશસ્વી જયસ્વાલની 37 રનની ઇનિંગમાં 5 ફોર સામેલ હતી. આઉટ થતા પહેલા યશસ્વી જયસ્વાલે રોહિત શર્મા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 84 રન જોડ્યા હતા. ઈંગ્લેન્ડનો બીજો દાવ 145 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જેક ક્રાઉલીએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાને 1 વિકેટ મળી હતી.

ધ્રુવ જુરેલે 90 રનની ઇનિંગ રમી હતી

ભારતનો પ્રથમ દાવ 307 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડને ભારત સામે 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે પ્રથમ દાવમાં 90 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય યશસ્વી જયસ્વાલે 73 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. આ પહેલા ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 353 રન પર સમાપ્ત થયો હતો. જો રૂટે અણનમ 122 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ
જૂનાગઢ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Editor By Editor 2 hours ago
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?