By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    3 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: આનંદ સ્નેકસના મહિલા સંચાલક રેખાબેન કોટકનો પોલીસ કમિશ્નરને હૃદયદ્રાવક પત્ર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

આનંદ સ્નેકસના મહિલા સંચાલક રેખાબેન કોટકનો પોલીસ કમિશ્નરને હૃદયદ્રાવક પત્ર

agragujaratnews
Last updated: 2024/02/28 at 9:04 PM
2 years ago
Share
આનંદ સ્નેકસના મહિલા સંચાલક રેખાબેન કોટકનો પોલીસ કમિશ્નરને હૃદયદ્રાવક પત્ર
SHARE

વ્યાજના વિષચક્રમાં મારું અને મારા પરિવારનું જીવન નર્ક થઇ ગયુ

આથી મારે મારુ વૈશાલીનગરનું મકાન વેંચવુ પડયુ

પુષ્પરાજે મારી પાસેથી પાંચ લાખના ૪૦ લાખ વસુલ્યા

મૂકેશ સિંધવે મારુ બધું જ બરબાદ કરી નાંખ્યુ રોજ સવારે ૧૧ વાગ્યે ૧પ હજાર પહોંચાડી દેવાના. ખુબ જ ત્રાસ આપે છે.

૧ તારીખથી રોજના રપ હજાર નકકી કર્યા છે. મારી પાસે દેવાના પૈસા નથી. કાં તો હું આત્મહત્યા કરું કાં તો રાજકોટ છોડવુ પડે. સાહેબ તમે આ બધાને ખુબ સજા કરજો….

સાહેબ પહેલાં મારા પતિને ગુમાવ્યા હવે મારા દિકરા ભાર્ગવને ગુમાવવા નથી માંગતી

પોલીસ કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રની અગ્ર ગુજરાતને આપેલી નકલના અંશો

તારીખ ર૬-ર-ર૪

Contents
વ્યાજના વિષચક્રમાં મારું અને મારા પરિવારનું જીવન નર્ક થઇ ગયુઆથી મારે મારુ વૈશાલીનગરનું મકાન વેંચવુ પડયુપુષ્પરાજે મારી પાસેથી પાંચ લાખના ૪૦ લાખ વસુલ્યામૂકેશ સિંધવે મારુ બધું જ બરબાદ કરી નાંખ્યુ રોજ સવારે ૧૧ વાગ્યે ૧પ હજાર પહોંચાડી દેવાના. ખુબ જ ત્રાસ આપે છે.૧ તારીખથી રોજના રપ હજાર નકકી કર્યા છે. મારી પાસે દેવાના પૈસા નથી. કાં તો હું આત્મહત્યા કરું કાં તો રાજકોટ છોડવુ પડે. સાહેબ તમે આ બધાને ખુબ સજા કરજો….સાહેબ પહેલાં મારા પતિને ગુમાવ્યા હવે મારા દિકરા ભાર્ગવને ગુમાવવા નથી માંગતીપોલીસ કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રની અગ્ર ગુજરાતને આપેલી નકલના અંશો

શ્રી માનનિય કમિશનર સાહેબ

દિલગીરી સાથે જણાવવાનું કે, રાજકોટ આનંદ સ્નેકસમા યાજ્ઞિક રોડ ઉપર મારી હોટલ છે. હું છેલ્લા ૧૪ વરસથી મારી હોટલ મારા પતિના અવસાન બાદ હું ચલાવું છું. સાહેબ મારે સાથે કેટરીંગનો વ્યવસાય છે. કોરોના પછી સાહેબ હોટલનો ધંધો મંદો પડી ગયો અને કેટરીંગ પણ બંધ હતું. તે દરમિયાન મારે બજારમાંથી ઉછીના વ્યાજે લેવા પડ્યા. બધુ બરાબર ચાલતું હતું. વ્યાજ સમયસર અાપતી હતી. મને મહિનાનું વ્યાજ કહિને ડેઇલી વ્યાજમાં નાંખી  પુષ્પરાજભાઇએ ખુબ જ ઉંચુ વ્યાજ લીધુ. પાંચ લાખના અમે ૪૦ લાખ ચુકવ્યા.તેમાં મારે વૈશાલીનગરનું મારુ આખુ મકાન વેંચવુ પડયુ. તેમાંથી હજી બહાર નિકળુ ત્યાં મૂકેશભાઇ સિંધવે મારુ બધું જ બરબાદ કરી નાંખ્યુ. .મૂકેશ સિંધવે મારી પાસે એક લાખનું રોજનું પ હજાર વ્યાજ લીધુ છે. સવારે ૧૧ વાગ્યે પહોંચાડી દેવાના.નહિતર ઘરે ગુંડા બેસાડતો હતો. જે પંદર હજાર ચુકવણી તેની રસીદ સાથે મુકુ છું. પુષ્પરાજ વૈશાલીનગરનું મકાન ખાઇ ગયો છે. અને મુકેશ સિંધવ મારી જીંદગી આખી વેરાન કરી નાંખી મકાન અને દુકાન મારે ભરેલ મુકીને જવુ પડયુ છે.

મેં એક મહિનાથી મદદ માટે ખુબ જ હાથ ફેલાવ્યો પણ કોઇ મદદે ન આવ્યુ. મને પતિ વિનાની સ્ત્રીને ખુબ જ હેરાન કરે છે. મારી પાસે બળજબરીથી ચેક લખાવીને ચેકમાં સાઇન કરી અને ચેક બેંકમાં નંખાવીને મને રોજ કહે છે કે તને અને તારા દિકરાને જેલમાં નાંખીશ. આ સાથે હું સ્ટેટમેન્ટ તમને મોકલીશ. તમને ખબર પડી જાશે. મારુ બધુ સોનું,મકાન,દુકાન, વ્યાજવાળા લઇ ગયા.

પહેલી વાર પુષ્પરાજમાંથી સમાધાન કરાવ્યુ. અને સિંધવ મૂકેશમાં સમાધાન કરાવ્યુ. પણ ર૪ કલાકમાં જ બધા જ ચેક નાંખ્યા અને મારા ઉપર કેસ કર્યો.પછી સમાધાન કરીને રોજ પંદર હજાર આપવાના એવું નકકી કર્યુ. ૧ તારીખથી રપ હજાર નકકી કર્યા છે. પણ મારાથી હવે રપ હજાર શું ધંધો કરવાના પણ પૈસા નથી. હું ખુબ જ ચક્રવ્યુહમાં આવી ગઇ છું. બધા એક જ વાત કરે કે તને અને તારા દિકરાને જેલમાં નાંખીશુ. બધાને ખબર છે. આબરૂદાર છીએ. એટલે બસ એક જ વાત કે ચેક નાંખીશુ. મને ખુબ ત્રાસ આપ્યો છે. પંદર દિવસથી હું જમી નથી.સાહેબ બધાને સજા આપજો. જીવનમાં કોઇનું મારા જેવું ન થાય.

સાહેબ મૂકેશ સિંધવએ મારા ઉપર આ કર્યુ પછી મેં મારી દુકાન વેંચી જાહેર નોટીસ આપી એટલે સાહેબ જુનુ મારુ લેણું હતૂ તે બધા જ હાવી થયા. અને નવા પૈસા ધંધામાં બંધ થઇ ગયા. બહુજ બધાની મદદ માંગી કોઇ મદદે ન આવ્યુ. નાછુટકે બધું જ છોડીને જાવ છું. સાહેબ મેં મદદ માંગી.પણ કોઇ મદદે ન આવ્યુ. ના છુટકે મારે આ પગલું ભરવું પડયુ. આઠ દિવસ પહેલાં જયદિપભાઇ ટાંક તેમની પાસે મેં દોઢ લાખ લીધા હતાં. મને બે મહિનાની વાત થઇ પણ હું પહોંચી ન શકી તો તેમણે એક દિવસનું વ્યાજ પાંચ હજાર કર્યુ. અને રર તારીખે રાત્રે ચાર ગુંડાને લઇને આવ્યો.અને કહે કે તારા દિકરાને ઉપાડી જાઉ. માંડ માંડ મેં મારા દિકરાને બચાવ્યો. સાહેબ બસ પહેલાં મારા પતિને ગુમાવ્યા. હવે હું મારા દિકરા ભાર્ગવને ગુમાવવા માંગતી નથી.

 સાહેબ હું બિઝનેશ  કરું છું. મારે જુગારનો ધંધો નથી. હું આ લોકોને બધાને પંદર દિવસમાં કેમ પહોંચુ. કાં તો આત્મહત્યા કરું કાં તો રાજકોટ મૂકવુ પડે. મેં આ નિર્ણય લીધો. બસ મને ન્યાય આપજો. 

રેખા કોટક

આનંદ સ્નેકસ

 

You Might Also Like

તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું

પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ

 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું

ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને

 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
ગુજરાત

 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ

Editor By Editor 3 hours ago
ધોલેરામાં દેશનું પ્રથમ MICRO-LED યુનિટ બનશે
સરસ્વતી શિશુમંદિરનું ધો.12માં 100% પરિણામ : છ છાત્રોએ મેળવ્યો A-1 ગ્રેડ
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ
નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?