By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    22 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાઇવેલ્યૂ ટ્રાન્ઝેક્શન, 10 લાખથી વધુ કેશ ડિપોઝિટ કરનારને આઈટીની નોટિસ મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

હાઇવેલ્યૂ ટ્રાન્ઝેક્શન, 10 લાખથી વધુ કેશ ડિપોઝિટ કરનારને આઈટીની નોટિસ મળશે

agragujaratnews
Last updated: 2024/03/01 at 11:55 AM
2 years ago
Share
હાઇવેલ્યૂ ટ્રાન્ઝેક્શન, 10 લાખથી વધુ કેશ ડિપોઝિટ કરનારને આઈટીની નોટિસ મળશે
SHARE

  • વર્ષ 22-23ના રિટર્નમાં મીસમેચના 20 લાખ કેસ નીકળતા નોટિસો
  • શેરબજાર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણની વિગતો બતાવવી પડશે
  • આઇટી વિભાગ સમયસર ટેકસ ભરીને રિટર્ન ફાઇલ કરી દેવા તાકીદ કરી છે

હાઇવેલ્યૂ ટન્ઝેકશનો કરેલા હશે તેવા કરદાતાઓની યાદી તૈયાર કરવામા આવી રહી છે એટલું જ નહીં 10 લાખથી વધારેની કેસ ડિપોઝિટ કરનારાઓને પણ આવકવેરા વિભાગ નોટિસ ફટકારશે. ગુજરાત સહિત દેશભરમાંથી આઇટી રિટર્નના મીસમેચના 20 લાખથી વધારેના કેસોમાં કરદાતાઓને નોટિસો ઇશ્યૂ કરવાનુ શરૂ કરી દેવામા આવ્યા છે. ટેકસની સાથે રિટર્ન ફાઇલ કરવાનો માર્ચ મહિનો છેલ્લો હોવાથી આઇટી વિભાગ સમયસર ટેકસ ભરીને રિટર્ન ફાઇલ કરી દેવા તાકીદ કરી છે.

હાઇ વેલ્યુ ટ્રન્ઝેકશનો કરેલા હશે તેમને તો નોટિસ આપવામા આવશે.કરદાતાએ તેનો જવાબ પણ આઇટી વિભાગને આપવો પડશે. સંતોષકારક જવાબ આપવામા નહીં આવે તો આઇટી વિભાગ નિયમ મુજબ એક્શન લેશે. વર્ષ 22-23માં રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31.12.23 હતી. જેમણે સમયસર રિટર્ન ફાઇલ કર્યા છે તેમના રિટર્નની સ્ક્રૂટિની કરાતા મિસમેચના કિસ્સા બહાર આવ્યા છે. રિટર્ન ફાઇલ કરતી સાચી માહિતી છુપાવવામા આવી, રોકાણની માહિતી દર્શાવી ના હોય તેવા કિસ્સામાં મિસમેચ થઇ શકે છે. સૂત્રો જણાવ્યુ કે, વર્ષ 22-23 દસ લાખથી વધારે કેસ ડિપોઝિટ કરી હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટિસ મળી શકે છે. કેસ પેમેન્ટથી ખરીદી કરી હોય. બેન્ક ડ્રાફ્ટ,પે-ઓર્ડર ,બેન્કર ચેક, સેવિગ્સ ખાતામાં કેસ ડિપોઝિટ, કરન્ટ ખાતામાં 50 લાખનો ઉપાડ, ખરીદી- વેચાણ 30 લાખ કે વધારે કર્યુ હોય, એક લાખ કે તેનાથી વધારેના ક્રડિટકાર્ડના બિલો, શેર બજારમાં રોકાણ, બોન્ડ કે મ્યુચ્યુલ ફંડમાં રોકાણ હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટિસો મળશે. આવકવેરા વિભાગ પાનકાર્ડના આધારે આવા કરદાતાઓને ઓળખી લીધા છે. માર્ચ મહિનાની શરૂઆતથી નોટિસો મળવાનુ શરૂ થઇ જશે.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
રાજકોટ

પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

Editor By Editor 4 days ago
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા રામનવમીએ નિ:શુલ્ક છાશવિતરણ કેન્દ્રના ૫૪માં વર્ષનો થયો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?