By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેન્સેક્સ 394 પોઈન્ટની છલાંગે 66473
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સેન્સેક્સ 394 પોઈન્ટની છલાંગે 66473

agragujaratnews
Last updated: 2023/10/12 at 11:22 AM
2 years ago
Share
સેન્સેક્સ 394 પોઈન્ટની છલાંગે 66473
SHARE

મુંબઈ : ચાઈનાને કટોકટીમાંથી બહાર લાવી આર્થિક વિકાસના પંથે લઈ જવા અનિવાર્ય સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની અપેક્ષા અને  યુ.એસ. ફેડરલ રિઝર્વની મીનિટ્સ પૂર્વે વ્યાજ દરમાં નવો વધારો નહીં કરવા તરફી સંકેત મળવાના અહેવાલોએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સતત બીજા  દિવસે ફંડોએ તેજી કરી હતી. વૈશ્વિક આર્થિક વિકાસ મંદ પડવાના આઈએમએફના અંદાજો સામે ભારતનો આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિનો અંદાજ ૬.૧ ટકાથી વધારીને ૬.૩ ટકા મૂકાતાં ફંડોનું શેરોમાં આકર્ષણ વધતું જોવાયું હતું. આ સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ જાયન્ટ ટીસીએસના પરિણામ અને શેરોનું સંભવિત બાયબેક જાહેર થતાં પૂર્વે ફંડોએ આઈટી શેરોમાં આરંભથી મોટી ખરીદી કરતાં અને ત્યાર બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઓટોમોબાઈલ ફ્રન્ટલાઈન શેરોમાં તેજી થતાં સેન્સેક્સ ૩૯૩.૬૯ પોઈન્ટની છલાંગે ૬૬૪૭૩.૦૫ અને નિફટી સ્પોટ ૧૨૧.૫૦ પોઈન્ટ ઉછળીને ૧૯૮૧૧.૩૫ બંધ રહ્યા હતા. આ સાથે બે દિવસમાં સેન્સેક્સમાં ૯૬૧ પોઈન્ટનો ઉછાળો અને નિફટીમાં ૨૯૮ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.

આઈટી-સોફ્ટવેર ક્ષેત્રે પસંદગીના શેરોમાં આગેકૂચ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ કંપની પરિણામો પૂર્વે પસંદગીની તેજી કર્યા સામે કેટલાક શેરોમાં નબળા પરિણામોની ધારણાએ વેચવાલી કરી હતી. ટીસીએસ-ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝમાં રિઝલ્ટ અને શેરોનું સંભવિત બાયબેક જાહેર થતાં પૂર્વે સતત સાવચેતીમાં વેચવાલીએ રૂ.૧૯ ઘટીને રૂ.૩૬૧૦.૨૦ રહ્યો હતો. જ્યારે વિપ્રો લિમિટેડ રૂ.૧૩.૪૦ વધીને રૂ.૪૨૧, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૯.૧૫ વધીને રૂ.૨૫૪, તાન્લા પ્લેટફોર્મ્સ રૂ.૭૪.૫૦ વધીને રૂ.૧૧૦૪.૮૫રહ્યા હતા. 

ઓટો શેરોમાં ફંડોની તેજી 

તહેવારોની સીઝન શરૂ થઈ જતાં વાહનોની ખરીદી વધી રહ્યાના આંકડા અને કંપનીઓની નફાશક્તિ વધવાના અંદાજોએ ફંડોની ઓટો શેરોમાં ખરીદી રહી હતી. હીરો મોટોકોર્પમાં ચેરમેન સામે દિલ્હી પોલીસની  એફઆઈઆરના સમાચારે વેચવાલી બાદ આજે ઘટાડે ફંડો લેવાલ બનતાં રૂ.૧૨૭.૩૫ વધીને રૂ.૩૧૦૦.૫૦ રહ્યો હતો. મધરસન રૂ.૨.૧૦ વધીને રૂ.૯૫.૪૨,  અશોક લેલેન્ડ રૂ.૨.૬૦ વધીને રૂ.૧૭૬.૨૫, ટીવીએસ મોટર રૂ.૨૨.૫૫ વધીને રૂ.૧૫૫૦.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૬.૮૫ વધીને રૂ.૧૫૫૫ રહ્યા હતા.

રિલાયન્સ ઈન્ડ. રૂ.૩૭ વધીને રૂ.૨૩૪૫

રિલાયન્સ રીટેલમાં ફોરેન ફંડોના વધી રહેલા રોકાણમાં અબુધાબીના એડીઆઈએ દ્વારા રૂ.૪૯૬૬.૮ કરોડના રોકાણ બાદ વધુ ફંડોના રોકાણના અંદાજો અને જિયોએરફાઈબર થકી કંપનીને ૭ થી ૧૦ અબજ ડોલરની રોકાણ તકો હોવાના જેફ્રીના અંદાજોએ ફંડોની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં લેવાલી વધી હતી. રિલાયન્સ આજે રૂ.૩૬.૬૫ વધીને રૂ.૨૩૪૫.૦૫ રહ્યો હતો.

FPI/FIIની રૂ.૪૨૨ કરોડની  વેચવાલી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૪૨૧.૭૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૫૨૬.૯૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૯૪૮.૭૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૦૩૨.૦૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૩૬૯.૪૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૩૩૭.૪૬ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૧.૯૦ લાખ કરોડ વધી

સંખ્યાબંધ શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાઈ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૦ લાખ કરોડ વધીને રૂ.૩૨૧.૬૧ લાખ કરોડ પહોંચી ગયું હતું.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ગુજરાત

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

Editor By Editor 3 days ago
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?