By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: UPમાં RLDએ ઉમેદવારોના નામ કર્યા જાહેર, બિજનૌર-બાગપત બેઠકો પર ઘડી રણનીતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

UPમાં RLDએ ઉમેદવારોના નામ કર્યા જાહેર, બિજનૌર-બાગપત બેઠકો પર ઘડી રણનીતિ

agragujaratnews
Last updated: 2024/03/04 at 8:21 PM
2 years ago
Share
UPમાં RLDએ ઉમેદવારોના નામ કર્યા જાહેર, બિજનૌર-બાગપત બેઠકો પર ઘડી રણનીતિ
SHARE

  • RLDએ બિજનૌર અને બાગપતથી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
  • બિજનૌરથી ચંદન ચૌહાણ, બાગપતથી ડો.રાજકુમાર સાંગવાનનું નામ જાહેર
  • વિધાન પરિષદની ચૂંટણી માટે યોગેશ ચૌધરી પર RLDએ વિશ્વાસ વ્યક્ત કર્યો

જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ (RLD) સત્તાવાર રીતે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) માં જોડાઈ છે. જયંત ચૌધરીએ રવિવારે BJP અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યાના એક દિવસ બાદ, પાર્ટીએ સોમવારે લોકસભા ચૂંટણી માટે 2 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી. આ સાથે વિધાન પરિષદના ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

બિજનૌર અને બાગપતથી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

RLDએ બિજનૌર અને બાગપતથી ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટીએ બિજનૌરથી ચંદન ચૌહાણ અને બાગપતથી ડો. રાજકુમાર સાંગવાનને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે RLDએ  વિધાન પરિષદની ચૂંટણી માટે યોગેશ ચૌધરી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોણ છે ડૉ.રાજકુમાર ચૌહાણ?

મળતી માહિતી મુજબ, ડો.રાજકુમાર સાંગવાન 40 વર્ષથી વધુ સમયથી પાર્ટી સાથે છે. તેઓ વરિષ્ઠ નેતા છે. ચૌધરી ચરણ સિંહને પોતાના ગુરુ માનીને રાજકીય કારકિર્દી શરૂ કરનાર રાજકુમાર મેરઠથી આવે છે. તેઓ લાંબા સમયથી રાજકારણમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ઉંમર 63 વર્ષની છે અને માયા ત્યાગી કૌભાંડના વિરોધમાં તેઓ 1980માં જેલમાં ગયા હતા.

તેમણે 1982માં આરએલડીના જિલ્લા ઉપાધ્યક્ષ અને 1986માં વિદ્યાર્થી આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી છે. 1990માં ઝારખંડ અને બિહારના ચૂંટણી પ્રભારી હોવા ઉપરાંત રાજકુમાર સાંગવાન આરએલડીમાં પ્રદેશ મહાસચિવ પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ આરએલડીના રાષ્ટ્રીય સચિવ છે. એમએ, પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે.

કોણ છે ચંદન ચૌહાણ?

જો ચંદન ચૌહાણની વાત કરીએ તો તેઓ મીરાપુરના ધારાસભ્ય છે. આ સાથે તેઓ YRLDના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમના દાદા સ્વર્ગસ્થ બાબુ નારાયણ સિંહ યુપી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે પિતા સ્વર્ગસ્થ સંજય ચૌહાણ બિજનૌરના સાંસદ રહી ચૂક્યા છે. આ બેઠક પર ચંદન ચૌહાણની દાવેદારી મજબૂત હોવાનું કહેવાય છે. આ સીટ પરથી સપા અને બીએસપી કોને મેદાનમાં ઉતારશે તે જોવું રહ્યું.

ત્રણ બેઠકો પર હાર થઈ હતી

તમને જણાવી દઈએ કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં RLD એ BSP-SP સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. તેમણે બાગપત તેમજ મથુરા અને મુઝફ્ફરનગરમાંથી ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જોકે ત્રણેયને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવારો દ્વારા હરાવ્યા હતા. આ વખતે ભાજપ આ બે બેઠકો પર ચૂંટણી નહીં લડે, તેથી આરએલડી ઉમેદવારો માટે રસ્તો સરળ બની ગયો છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
ધર્મ

વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ

Editor By Editor 2 days ago
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?