By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાત પોલીસમાં ૨૭,૦૦૦ જગ્યા છે ખાલી : ૧૨,૦૦૦ કોન્સ્ટેબલ, ૪૭૨ PSIની થશે ભરતી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ગુજરાત પોલીસમાં ૨૭,૦૦૦ જગ્યા છે ખાલી : ૧૨,૦૦૦ કોન્સ્ટેબલ, ૪૭૨ PSIની થશે ભરતી

agragujaratnews
Last updated: 2024/03/08 at 7:19 PM
2 years ago
Share
ગુજરાત પોલીસમાં ૨૭,૦૦૦ જગ્યા છે ખાલી : ૧૨,૦૦૦ કોન્સ્ટેબલ, ૪૭૨ PSIની થશે ભરતી
SHARE

હાઇકોર્ટે આપેલી મંજૂરી બાદ સરકારે આપી ભરતી માટે લીલીઝંડી, ટૂંક સમયમાં આવી રહ્યો છે ભરતી મેળો

પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવવાની ઇચ્છા રાખીને છેલ્લા ઘણા સમયથી તૈયારી કરતા યુવાનો માટે અંતે સુવર્ણ દરવાજા ખુલ્યા છે. હાઇકોર્ટે આપેલી મંજૂરી બાદ સરકારે ૪૭૨ પીએસઆઇ અને અન્ય હથિયારી તથા બીનહથિયારી ૧૨ હજાર કોન્સ્ટેબલની ભરતી માટે લીલીઝંડી આપી છે. ટૂંક સમયમાં જ ગૃહ મંત્રાલય દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવામા આવશે. આ સાથે ભરતી અંગેના નિયમોમાં પણ મોટાપાયે ફેરફાર કરવામા આવ્યા છે. ભરતીના નવા નિયમો પણ જાહેર કરવામા આવ્યા છે. શારીરિક અને લેખિત આ બન્ને ટેસ્ટ માટેના નવા નિયમો એટલા માટે વહેલા જાહેર કરી દેવામા આવ્યા છે કે ઉમેદવારોને અત્યારથી જ એ મુજબ તૈયાર કરવાની ખબર પડે.

Contents
હાઇકોર્ટે આપેલી મંજૂરી બાદ સરકારે આપી ભરતી માટે લીલીઝંડી, ટૂંક સમયમાં આવી રહ્યો છે ભરતી મેળોરાજ્ય પોલીસ દળ વર્ગ-3 અને જેલ ખાતાના વર્ગ-3માં આ મુજબ થશે ભરતીPSI માટે સીધી ભરતીની પરીક્ષા નિયમોમાં ફેરફારમાત્રે બે તબક્કામાં જ લેવાશે :દોડના ગુણ રહેશે નહીં :શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ લેવાશે :એમ.સી.ક્યુ. ટેસ્ટમાં ધરખમ ફેરફાર :કોર્સના આધારે વધારાના ગુણ આપવામાં આવશેઆ મુજબ રહેશે પેપર, આ મુજબ રહેશે માર્ક્સ* પેપર ૧ : જનરલ સ્ટડીઝ(એમ.સી.ક્યુ.) – પાર્ટ(A)* પેપર ૧ : જનરલ સ્ટડીઝ(એમ.સી.ક્યુ.) – પાર્ટ(B)* પેપર ૧ : GUJRATI & ENGLISH LANGUAGEW SKILL DESCRIPTIVE(પાર્ટ-એ અને બી)

પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખૂટતા મહેકમ અને નવી ભરતી અંગે ગૃહ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં એક સોગંદનામુ રજૂ કરવામા આવ્યુ હતુ. હાઇકોર્ટે પોલીસ ભરતી અંગે તમામ પ્રકારની માહિતી આપવા સરકારને આદેશ કર્યો હતો. વર્ષ ૨૦૨3ની સ્થિતિ મુજબ ભરતી અંગેનો આ આદેશ હતો.

હાઇકોર્ટે સરકારને પુછયુ હતુ કે, કેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની તાતી આવશ્યકતા જણાય છે? જેની સામે સરકારે વર્ગ-૨થી લઇને વર્ગ-3 સહિત અલગ અલગ કેટેગરીવાઇઝ ખાલી જગ્યાનો વિગતો હાઇકોર્ટને આપી હતી. જેના આધારે ગુજરાત હાઇકોટે પોલીસ ભરતી અંગે સુઓમોટો લીધો હતો.

ગુજરાત સરકારે હાઇકોર્ટને જે માહિતી આપી છે તેમા જણાવ્યુ હતુ કે, ગત એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કરાયો હતો કે, રાજ્ય પોલીસ વિભાગમાં ૨૧.3 ટકા જગ્યા ખાલી છે. ૨૭ હજારથી વધુ જગ્યા ખાલી હોવાનો રિપોર્ટ સરકારે હાઇકોર્ટને આપ્યો હતો. દરમિયાન ૨૦૨3માં યોજાયેલા પોલીસ એકેડેમીના એક કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ૨૦૨૪ના પ્રાંરભે પોલીસ ભરતી થશે તેવી જાહેરાત પણ કરી હતી. આજે સરકારે સતાવાર જાહેરાત કરી છે કે, ૪૭૨ પીએસઆઇ ઉપરાંત અલગ અલગ કેટેગરીમાં બીજા ૧૨ હજાર પોલીસ કર્મચારીઓની ભરતીની જાહેરાત કરવામા આવી  છે.

રાજ્ય પોલીસ દળ વર્ગ-3 અને જેલ ખાતાના વર્ગ-3માં આ મુજબ થશે ભરતી

કેટેગરી – ભરતીની જગ્યા

બિન હથિયારી કોન્સ્ટેબલ – ૬૬૦૦

હથિયારી કોન્સ્ટેબલ – 33૦૨

હથિયારી કોન્સ્ટેબલ(SRPF) – ૧૦૦૦

જેલ સિપાઇ(પુરુષ) – ૧૦૧3

જેલ  સિપાઇ(મહિલા) – ૮૫

કુલ – ૧૨,૦૦૦

PSI માટે સીધી ભરતીની પરીક્ષા નિયમોમાં ફેરફાર

  • માત્રે બે તબક્કામાં જ લેવાશે :

શારીરિક કસોટી, પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષ એમ ત્રણ તબક્કામાં લેવામા આવતી હતી જેના બદલે હવે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે જ તબક્કામાં લેવાશે

  • દોડના ગુણ રહેશે નહીં :

પહેલા શારીરિક કસોટી લેવામા આવતી હતી. જેમા દોડતા ગુણ આપવામા આવતા હતા. હવે દોડના કોઇ ગુણ રહેશે નહીં, માત્ર નિયત સમયમાં દોડ પુરી કરવાની રહેશે.

  • શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ લેવાશે :

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામા આવતુ હતુ. જે રદ કરવામા આવે છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામા આવશે. શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે. તેના કોઇ ગુણ આપવાના રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉર્તિણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની મેઇન પરીક્ષામાં ભાગ લઇ શકશે.

  • એમ.સી.ક્યુ. ટેસ્ટમાં ધરખમ ફેરફાર :

પહેલા શારીરિક કસોટીમાં ઉર્તિણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની પ્રિલીમ પરીક્ષા(એમસીક્યુ ટેસ્ટ) લેવામા આવતી હતી. અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉર્તિણ થયેલા ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામા બેસવા દેવામા આવતા હતા. અને મુખ્ય પરીક્ષા પેપર-૧(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-3(સામાન્ય જ્ઞાન) તથા પેપર-૪(લીગલ મેટર્સ) દરેકના ૧૦૦ ગુણ એમ કુલ ૪૦૦ ગુણની એમસીક્યુ ટેસ્ટ હતી. હવે કુલ 3૦૦ ગુણની પરીક્ષા લેવામા આવશે. જેમા બે પેપર રહેશે. પેપર-૧(જનરલ સ્ટડીઝ(એમસીક્યુ) ત્રણ કલાકનું અને ૨૦૦ ગુણનું રહેશે તથા પેપર-૨(ગુજરાતી અને અંગ્રેજી ભાષા સ્કીલ ડિસ્ક્રીપ્ટીવ) ત્રણ કલાકનું અને ૧૦૦ ગુણનું રહેશે.

આ મુજબ રહેશે પેપર

  • પેપર-૧ પાર્ટ-એ(૧૦૦ ગુણ) અને પાર્ટ-બી(૧૦૦) ગુણ એમ બે ભાગમાં રહેશે. દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામા ઓછા ૪૦ ગુણ લેવાના ફરજિયાત રહેશે.
  • પેપર-૨ પણ પાર્ટ-એ(૭૦ ગુણ) અને પાર્ટ-બી(3૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે. આ પેપર-૨માં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ગુણ લેવાના રહેશે.
  • પેપર-૧ના દરેક ભાગમાં ઓછામા ઓછા ૪૦ ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-૨ ચકાસવામા આવશે.

કોર્સના આધારે વધારાના ગુણ આપવામાં આવશે

પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે.

આ મુજબ રહેશે પેપર, આ મુજબ રહેશે માર્ક્સ

* પેપર ૧ : જનરલ સ્ટડીઝ(એમ.સી.ક્યુ.) – પાર્ટ(A)

વિષય – માકર્સ

Reasoning and Data Interpretation – ૫૦

Quantitative Aptitude – પ૦

* પેપર ૧ : જનરલ સ્ટડીઝ(એમ.સી.ક્યુ.) – પાર્ટ(B)

વિષય – માકર્સ

Constitution of Bharat and Public Administration – ૨૫

History, Geography, Cultural – ૨૫

Current Affairs & General Knowledge – ૨૫

Environment, Science & Tech and Economics – ૨૫

* પેપર ૧ : GUJRATI & ENGLISH LANGUAGEW SKILL DESCRIPTIVE(પાર્ટ-એ અને બી)

વિષય – માકર્સ

Essay(3પ૦ Words) – 3૦

Precis Writing – ૧૦

Comprehension – ૧૦

Report writing – ૧૦

Letter Writing – ૧૦

Precis Writing – ૧૦

Comprehension – ૧૦

Translation (From Gujrati to English) – ૧૦

Total – ૧૦૦

 

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ બસપોર્ટમાં આચાર સંહિતાના ભંગ બદલ પગલાં ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
રાજકોટ

રાજકોટ બસપોર્ટમાં આચાર સંહિતાના ભંગ બદલ પગલાં ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ

Editor By Editor 2 days ago
વિવેકાનંદ યુથુ કલબ દ્વારા ઉનાળાની ગરમીમાં બસ સ્ટેશનમાં છાસ વિતરણનો પ્રારંભ
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર
પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?