By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    22 hours ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    2 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    3 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    3 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મારા માટે બાળકથી માંડીને વૃધ્ધ ‘ઝેન-ઝી’ જ છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 મારા માટે બાળકથી માંડીને વૃધ્ધ ‘ઝેન-ઝી’ જ છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/11/21 at 12:45 PM
4 minutes ago
Share
 મારા માટે બાળકથી માંડીને વૃધ્ધ ‘ઝેન-ઝી’ જ છે : મોરારિબાપુ
SHARE

મારા માટે બાળકથી માંડીને વૃધ્ધ ‘ઝેન-ઝી’ જ છે : મોરારિબાપુ

ચૈતન્ય મહાપ્રભુની ભૂમિ બાઉલોની-દિવાનોની ભૂમિ છે!

દર્પણ એટલે જેનમાં દર્પ-ન હોય, દર્પ (અભિમાન-અહમ) મુકત મન એટલે દર્પણ

જરા સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ…કહીં યે વો તો નહીં, કહીંયે વો તો નહી કહીંયે વો તો નહી…

 

‘માનસ ભારત સ્વસ્તિકયાત્રા’ (સોપાન-૨) ગઇકાલે મોડી રાત્રે (અઢી વાગ્યે) ભગવાન ચૈતન્ય મહાપ્રભુની પાવન ભૂમિ માયાપુર પહોંચી હતી. આ ભૂમિ પર કિર્તન પરંપરાના મહાપુરૂષ ચૈતન્યનું પ્રાગ્ટય થયું હતું. અહીં ‘ઇસ્કોન’નું મુખ્ય મંદિર છે. તલગાજરડાને-ત્રિભુવનીય ભૂમિને ચૈતન્ય મહાપ્રભુમાં સ્વસ્તિકના દર્શન થાય છે. એ સ્વસ્તિક ચાર રેખાઓ કઇ-કઇ? (૧) અશ્રુ (૨) ગુરૂ અને ગુરૂમંત્રનો આશ્રય (3) ચૈતન્ય જીવનના ચાર આશ્રમમાંથી પસાર થયા છે અને (૪) નીરંતર-અવિરત હરિનામ-પ્રભુસ્મરણનો શ્રમ (સાર્થક શ્રમ) અશ્રુ અને આશ્રય સુધી પહોંચવા માટે કયારેયક જનમો જનમ નીકળી જાય છે. ચૈતન્ય પરંપરામાં આ ચાર સ્થિતિમાંથી જે સાધક પસાર થાય પછી નિંદા અને પ્રશંસા (સ્તુતિ)થી પર થઇ જાય છે. જેને રાત્રે નિંદ્રા ઓછી થઇ જાય અને દિવસે નિંદા ઓછી થઇ જાય એ સાધુ છે.

માણસે આ પાંચ સ્થાનો પર વ્યવહારિક વાતો ન કરવી જોઇએ… (૧) સ્મશાનમાં કોઇને અંતિમ સંસ્કાર થતાં હોય ત્યારે વ્યવહારિક વાતચીત ન કરવી જોઇએ. આજે કલિ પ્રભાવને કારણે લોકો સ્મશાનમાં પણ વ્યવહારિક વાતો કરતાં હોય છે. (૨) કોઇ બિમાર પાસે જઇએ ત્યારે પણ વ્યવહારિક વાતો ન કરાય (3) દેવ મંદિરમાં વાતો ન કરવી જોઇએ (૪) કોઇ મહાત્મા પાસે બેઠા હોઇએ ત્યારે પણ વ્યવહારિક વાતો ન કરવી અને (૫) કથા સાંભળતી વખતે વ્યવહારિક વાતો ન કરવી જોઇએ.

આ પરમ ભૂમિ પર વલ્લભાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુનું મિલન થયું છે. બંને વચ્ચે પરસ્પર અધ્યાત્મિક સંવાદ થયો છે. ત્યારે ચૈતન્યજી એ કહ્યું કે ગાયના શીંગડા પર રાયનો દાણો જેટલી ક્ષણ રહે એટલી ક્ષણ પણ કૃષ્ણ પ્રભુ-હરિનામ લેવાય તો પર્યાપ્ત છે, કૃતકૃત્ય થઇ જવાય. તણખલાથી પણ હળવા થઇને અને વૃક્ષની જેમ સહિષ્ણુ બનીને કૃષ્ણ નામ લેવું.

માણસ પાંચ પ્રકારના વેગ પર કાબુ મેળવી લે તો જીવન સાર્થક થઇ જાય. વાણીના આવેગ પર કાબુ મેળવવો, મનોવેગ એટલે કે મનના વેગ પર કાબુ મેળવવો, ભોજન પર કાબુ એટલે કે ઉદર-પેટનો આવેગ અને અહંકારનો આવેગ. આ સર્વે વેગો પર કાબુ મેળવવો જોઇએ તો હરિ મળે! મીરાંબાઇ (રાજસ્થાન) તુકારામ (મહારાષ્ટ્ર) અને અહીં નવાદ્રીપ (માયાપુર)માં ચૈતન્ય મહાપ્રભુ મીરાંબાઇ દ્વારિકાધીશમાં સમાય ગયા, વિઠોબામાં તુકારામ અને નિરંતર અવિરત હરિ-કૃષ્ણ-પ્રભુનું સ્મરણ કરતાં-કરતાં ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથજીમાં ઓત પ્રોત થઇ ગયા. અધ્યાત્મ જગતમાં આ શકય છે. મને એમાં જરાય સંદેહ નથી પણ આપણને ભરોસો, શ્રધ્ધા, વિશ્વાસ હોવો જોઇએ.

રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, ચૈતન્ય મહાપ્રભુ અને સનાતન તત્વ-આ કલ્યાણમયી સ્વસ્તિક છે.

 

કથારત્નો

(૧) અયોધ્યામાં દર્પણ છે, લંકામાં દર્પણ નથી : સાકેતવાસી પં.રામકિંકરજી

(૨) વિચાર-વિવેક જેવું જ્ઞાન નથી, જપ, સમાન કોઇ યજ્ઞ નથી, સત્ય સમાન કોઇ ધર્મ નથી અને મૌન જેવું કોઇ તપ નથી.

(3) મને ઝીણો-ઝીણો નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે…

(૪) માનસમાં જનકપુરી દર્શન, પુષ્પવાટિકા દર્શન, રંગભુમિ દર્શન (ધનુષભંગ) અને રામવિવાહ દર્શન એ કલ્યાણમય સ્વસ્તિક છે.

(૫) તોરા મન દર્પણ કહેલાયે, ભલે-બુરે સારે કરમો કો દેખે ઔર દિખાયે…

(૬) ‘યા દેવી સર્વભૂતેષુ કથારૂપેણ સંસ્થિતા….’ લાભશંકર પુરોહિત

(૭) ચૈતન્ય મહાપ્રભુની આ અશ્રુ અને આશ્રયની ભૂમિ છે.

(૮) રાત રહે જયા હરે પાછલી ખટઘડી સાધુ પુરૂષને સૂઇ ન રહેવું…

(૯) એ…જાગને જાદવ, કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ઘેનુમાં કોણ…જાશે…. – નરસિંહ મહેતા

You Might Also Like

માતૃભાષા સજ્જતા અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સંવાદ

આમંત્રણની ભાષા અને લાગણીનો ઓરા!

 મનપાના જનરલ બોર્ડ પૂર્વે અને અંદર ‘જંગલેશ્વર’ મુદ્દે મહાસંગ્રામ

નવી સિઝનનો પ્રારંભ! રાજકોટ માર્કેટ યાર્ડમાં દોઢ લાખ મણ મગફળી ઠલવાઇ

 ફૂડ વિભાગની લાલ આંખ : ૬૨ પેઢીઓમાં તપાસ, ૩૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ  

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગરમાં કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા, રોયલ્ટી પાસની તપાસમાં ગેરરીતિઓ પોલીસ દ્વારા લાખોનો મુદામાલ જપ્ત કરાયો
ગુજરાત

સુરેન્દ્રનગરમાં કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા, રોયલ્ટી પાસની તપાસમાં ગેરરીતિઓ પોલીસ દ્વારા લાખોનો મુદામાલ જપ્ત કરાયો

Editor By Editor 2 days ago
 ‘CM કોળી’, પબુભાના સ્ટ્રોકથી રાજકીય ગરમાવો
પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની 3૦૦૦ ખાલી જગ્યા પર ભરતી કરાશે
 રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?