By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    24 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકસભાની ચૂંટણીને લઈ જામનગરમાં તંત્ર પોસ્ટ દ્વારા મોકલી રહ્યું છે ચૂંટણી કાર્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લોકસભાની ચૂંટણીને લઈ જામનગરમાં તંત્ર પોસ્ટ દ્વારા મોકલી રહ્યું છે ચૂંટણી કાર્ડ

agragujaratnews
Last updated: 2024/03/13 at 12:05 PM
2 years ago
Share
લોકસભાની ચૂંટણીને લઈ જામનગરમાં તંત્ર પોસ્ટ દ્વારા મોકલી રહ્યું છે ચૂંટણી કાર્ડ
SHARE

  • નવા મતદારોને ચૂંટણી કાર્ડ મળી રહે તેને લઈ ઝડપી કામગીરી
  • નવા ચૂંટણી કાર્ડ તૈયાર થઈ જતા પોસ્ટ દ્વારા મોકલાઈ રહ્યાં છે ઘરે
  • નાગરિકોને મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે અંતંર્ગત કાર્યવાહી શરુ

વર્ષ 2024 લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે જામનગર જિલ્લામાં ચૂંટણી અંગેની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે.જામનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા નવા ઉમેરાયેલા ચૂંટણી કાર્ડ ઘરે-ઘરે પહોંચી જાય અને મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે અંતંર્ગત કાર્યવાહી કરાઈ રહી છે.

નવા મતદારોના ચૂંટણીકાર્ડ

લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર કરાય તેવી સ્થિતિ વચ્ચે જામનગર જિલ્લા વહીવટી તંત્રમાં ચૂંટણી સબંધિત કામગીરીનો ધમધમાટ દિવસ-રાત ચાલુ થઈ ચૂક્યો છે. સવારે કચેરીમાં આવેલા કર્મચારીઓ રાત્રે ઘરે જાય છે. એજન્સી દ્વારા બનાવવામાં આવેલા હજારો નવા મતદારોને ચૂંટણી કાર્ડ રીટર્નિંગ અધિકારીની કચેરી મતદારોને ચૂંટણીકાર્ડ મોકલવાની કામગીરી હાલ ચાલુ છે. ફેબ્રુઆરી માસના અંત સુધીમાં 55,644 મતદારોને તેમના નવા ચૂંટણીકાર્ડ કાર્ડ મોકલાઈ ગયા છે.

બીએલઓને પણ સોંપાઈ કામગીરી

બીજી તરફ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જામનગર જિલ્લામાં નવા ઉમેરાયેલા અને સુધારો કરાયેલા સાથેના ચૂંટણી કાર્ડ મતદારોને મોકલવાની કામગીરી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જે તે વિધાનસભા ક્ષેત્રના રીટર્નીંગ અધિકારીઓ એટલે કે, પ્રાંત અધિકારીની કચેરીને તેના મત વિસ્તારના અથવા તાલુકાના નવા ચૂંટણી કાર્ડ મોકલી આપવામાં આવે છે. જે બાય પોસ્ટ જે તે મતદારે દર્શાવેલા સરનામા પર મોકલવામાં આવે છે. સરનામું ન મળે કે અન્ય કોઈ કારણસર પોસ્ટ પાછી જાય તો જે તે કચેરી દ્વારા કાર્ડ બીએલઓને સોંપીને તેના વિસ્તારમાં ફરીથી રૂબરૂ પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

નવા મતદારો નોંધાયાં

ફેબ્રુઆરી માસના અંત સુધીમાં હાલ જામનગર જિલ્લામાં કુલ 12 લાખ 14,516 મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૨ લાખ ૭૩,૮૧૧ મતદારો ૧૮ થી ૨૯ વર્ષની વચ્ચેની ઉંમરના છે. જિલ્લામાં આવેલી પાંચ વિધાનસભા બેઠકોના વિસ્તારોના મતદાન મથકો અને મતદારોની વાત કરીએ તો 76-કાલાવડ વિધાનસભા ક્ષેત્રમાં 280 બુથ અને 2,31,070 મતદારો, 77-જામગનર ગ્રામ્યમાં 270 મતદાન મથકો અને 2,57,087 મતદારો, 78-જામનગર (ઉત્તર) બેઠક વિસ્તારમાં 226 મતદાન મથકો અને 2,70,219 મતદારો, 79-જામનગર (દક્ષિણ) બેઠક વિસ્તારમાં 197 મતદાન મથકો અને 2,28,867 મતદારો,80-જામજોધપુર બેઠકના વિસ્તારમાં 268 મતદાન મથકો અને 2,27,012મતદારો નોંધાયેલા છે.

 

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા
રાજકોટ

ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા

Editor By Editor 5 days ago
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?