By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટથી બરૌની અને મહેબુબનગર વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન દોડશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

રાજકોટથી બરૌની અને મહેબુબનગર વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન દોડશે

agragujaratnews
Last updated: 2024/04/19 at 8:19 PM
2 years ago
Share
રાજકોટથી બરૌની અને મહેબુબનગર વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન દોડશે
SHARE

તા.૨૬ એપ્રિલથી ૨૮ જૂન સુધી દર શુક્રવારે રાજકોટથી ૧૨:૫૦ કલાકે ઉપડશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-બરૌની, રાજકોટ-મહબુબનગર અને ઓખા- દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. તેમજ અગાઉ જાહેર કરેલી ઓખા- મદુરાઈ સ્પેશિયલ ટ્રેનની અવધીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ તમામ સ્પેશિયલ ટ્રેનના બુકિંગ આજથી શરૂ થયું છે.

રેલવે દ્વારા જાહેર થયેલી યાદી મુજબ રાજકોટ-બરૌની (બિહાર રાજ્ય) તા.૨૬ એપ્રિલથી ૨૮ જૂન સુધી દર શુક્રવારે રાજકોટથી ૧૨:૫૦ કલાકે ઉપડશે. તેવી રીતે બરૌની-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ૨૮ એપ્રિલથી ૩૦ જૂન સુધી દર રવિવારે બરૌનીથી ૧૩:૪૫ કલાકે ઉપડશે અને મંગળવારે ૫:૫૦ કલાકે રાજકોટ પહોચશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપૂરી, રતલામ, શામગઢ, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ફતેહપુર સીકરી, આગ્રાનો કિલ્લો, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પંડીત દિનદયાલ ઉપાધ્યાય, બકસર, અરાહ, દાનાપુર, પાટલીપુત્ર અને હાજીપુર સ્ટેશનોએ રોકાશે. રીતે રાજકોટ-મહેબુબનગર તેવી (તેલંગાણા) વચ્ચે તા.૨૨ એપ્રિલથી ૨૪ જૂન સુધી દર સોમવારે ૧૩:૪૫ કલાકે રાજકોટથી ઉપડશે તેમજ ૨૩ એપ્રિલથી ६२ મંગળવારે મહેબુબનગરથી ૨૧:૩૫એ ઉપડશે અને ગુરુવારે ૫:૦૦ વાગ્યે રાજકોટ પહોચશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અબોલા, વાશીમ, હિંગોલી, બસમત પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધર્માબાદ, બસર, નિઝામાબાદ, કામરેડ્ડી, મેડચલ, કાચીગુડા, શારદનગર અને જડચરલા સ્ટેશનો પર રોકાશે.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાઠીયાવાડ બાલાશ્રમના મુખ્ય દાતા રાજવી પરિવારના સ્વજનોનું સંસ્થા દ્વારા સન્માન
રાજકોટ

કાઠીયાવાડ બાલાશ્રમના મુખ્ય દાતા રાજવી પરિવારના સ્વજનોનું સંસ્થા દ્વારા સન્માન

Editor By Editor 16 hours ago
કચ્છમાં વિદ્યાર્થીઓની સંખ્યાના નિયમનું પાલન નહીં કરતા ૪૫ શાળાઓને ચેતવણી
જેતપુરમાં મૈત્રી કરાર કરી સાથે રહેતા માતાના પ્રેમીને રહેશી નાખતો પુત્ર
રાજકોટ જિલ્લામાં ડાયગ્નોસ્ટિક સેન્ટરની તપાસની કામગીરી ૯૯ ટકા પૂર્ણ
પાવાગઢ ડુંગર પર શ્રદ્ધાળુઓની અવરજવર રાત્રિ સમયે પ્રતિબંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?