By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 day ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: EC Press Conference: કાલે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રન ફોર વોટનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

EC Press Conference: કાલે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રન ફોર વોટનું આયોજન

agragujaratnews
Last updated: 2024/05/04 at 7:21 PM
2 years ago
Share
EC Press Conference: કાલે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રન ફોર વોટનું આયોજન
SHARE

  • મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જઈ શકાશે નહી
  • 2.23 લાખ કર્મચારીઓએ બેલેટથી મતદાન કર્યું છે
  • 928 કરોડની ગેરકાયદે વસ્તુઓ ગુજરાતમાંથી જપ્ત થઈ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ એક્શનમાં આવી ગયું છે. ત્યારે, ચૂંટણીની તૈયારીઓને લઈને આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી. પત્રકાર પરિષદમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલે ચૂંટણી લક્ષી કામગીરીને લઈને માહિતી આપી હતી.

સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મતદાન સારી રીતે યોજાય માટે ઝીંણવટભરી કામગીરી કરવામાં આવી રહી છે અને આવતીકાલે 5મી મેના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રન ફોર વોટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આવતીકાલે ગાંધીનગરમાં યોજાનાર રન ફોર વોટમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ભાગ લેશે.

એ.બી.પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મતદાનના દિવસે એટલે કે 7મી મેના રોજ હીટવેવની આગાહી કરવામાં આવી છે જેને લઈને પણ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ચૂંટણી પંચ દ્વારા પોલિંગ બૂથ ખાતે શેડ, કૂલર, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇમરજન્સીના સંજોગોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે દવાઓ, ORSની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. વધુમાં સન સ્ટ્રોક માટે મેડિકલ ઓફિસરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

ચૂંટણી અધિકારી વધુમાં જણાવ્યું કે ચૂંટણી દરમિયાન મતદાન કરવા માટે મતદાર ચૂંટણી કારચ અને આધાર કાર્ડ સહિત અન્ય 12 પૂરાવા રજૂ કરી શકશે. વધુમાં, મતદાન મથકની અંદર મોબાઈલ જવા દેવામાં આવશે નહિ. મતદાર સ્લીપનો ઉપયોગ માત્ર અને માત્ર જાણકારી માટે ઉપયોગ થઈ શકશે મતદાન માટે તેનો ઉપયોગ થઈ શકશે નહી. વધુમાં કહેવામાં આવ્યું છે કે વિદેશનું ડેલિગેશન મતદાન પ્રક્રિયા નીહાળવા ભાગ લેશે.

વધુમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓની જે મતદાન પ્રક્રિયા થઈ હતી તેમાં, 2 લાખ 23 હજાર કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું છે. વધુમાં, 928 કરોડની વસ્તુઓ ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવી છે. તો આવતીકાલે 5મી મીના રોજ સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ચૂંટણી પ્રચાર માટે બહારથી આવેલા લોકોએ ગુજરાત છોડી દેવું પડશે. તો, વધુમાં 756 ફ્લાઈંગ સ્ક્વોડ અને 1203 એસએસટી દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે.

સંવેદનશીલ તથા અતિ સંવેદનશિલ મતદાન મથકો સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ મતદાન મથકો અંગેની વિગત જાહેર કરવામાં આવતી નથી.

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ
રાજકોટ

ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ

Editor By Editor 1 day ago
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર
ધો.૧ અને ૨માં વિદ્યાર્થીઓને રિઝલ્ટ નહી પરંતુ હોલિસ્ટિક પ્રોગેસ કાર્ડ અપાશે
બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?