By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    15 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Loksabha Election 2024: રાજયના 25,000 જેટલા મતદાન મથકોથી થઈ રહ્યું છે વેબકાસ્ટીંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Loksabha Election 2024: રાજયના 25,000 જેટલા મતદાન મથકોથી થઈ રહ્યું છે વેબકાસ્ટીંગ

agragujaratnews
Last updated: 2024/05/07 at 12:48 PM
2 years ago
Share
Loksabha Election 2024: રાજયના 25,000 જેટલા મતદાન મથકોથી થઈ રહ્યું છે વેબકાસ્ટીંગ
SHARE

  • મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત
  • વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉભો કરવામાં આવ્યો છે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ
  • 90 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા મતદાન પ્રક્રિયા પૂર્ણ થવા સુધી કરાશે મોનિટરિંગ

મુક્ત, ન્યાયી, અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા ભારતનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબંધ છે ત્યારે પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વેબ કાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. મતદારના મતની ગુપ્તતા જળવાઈ તેની કાળજી સાથે સમગ્ર મતદાન પ્રક્રિયા પર વેબ કાસ્ટિંગ થકી સતત નજર રાખવામાં આવી રહી છે.

રખાઈ રહી છે ચાંપતી નજર

આજે લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી તથા અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ રાજ્યકક્ષાના મોનિટરીંગ રૂમની મુલાકાત લીધી હતી. ગાંધીનગર ખાતે આવેલા વિદ્યા સમિતિ કેન્દ્રમાં મોનિટરીંગ રૂમ ખાતે 90 જેટલા કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા સમગ્ર મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાઈ રહી છે.

રાજ્યમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

ચાર કલાક બાદ એટલે કે 11 વાગ્યે રાજ્યમાં સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 અને સૌથી ઓછું પોરબંદરમાં 19.83 ટકા વોટિંગ થયું હતું.સાબરકાંઠામાં 27.5 ચકા,ગાંધીનગરમાં 25.67 ટકા,અમદાવાદ ઈસ્ટમાં 21.64 ટકા,અમદાવાદ વેસ્ટમાં 21.15 ,રાજકોટમાં 24.56 ટકા,જામનગરમાં 20.85 ટકા મતદાન નોંધાયું છે.

મતદાનના દિવસે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી

આજે મતદાનના દિવસે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. આજે અમદાવાદમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. તેથી વહેલી તકે મતદાન કરવા તમામ નેતાઓએ પણ અપીલ કરી છે. સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટમાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. બપોરના 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી વધુ ગરમી પડશે.

આજે ગરમીનો પારો વધવાની શક્યતા

એક બાજુ ગરમી તો બીજી બાજુ લોકસભા ચૂંટણીનો મહાપર્વ છે. તેવામાં આજે લોકસભા ચૂંટણી માટેનું મતદાન શરૂ થયુ છે. હવામાન વિભાગે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોકુલધામ પાસોની આવાસ યોજનામાં નર્કાગાર જેવી સ્થિતી
રાજકોટ

ગોકુલધામ પાસોની આવાસ યોજનામાં નર્કાગાર જેવી સ્થિતી

Editor By Editor 2 days ago
રોજી રોટી રળવા આવેલા મહેસાણાના યુવાનનું ઢાંઢણી ગામના તળાવમાં ડૂબી જતાં મૃત્યુ
શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીનો ઉપાડો, સપ્તાહમાં જ ૧૭૪૧ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયું
વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ
લેપટોપ યોજનાના લાભાર્થીઓનું સન્માન કરતું ગુજરાત મોચી સમાજ સેવા ટ્રસ્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?