By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 weeks ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 weeks ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surat News : વરાછામાં દિવાલ પડતાં 25 વાહનોને થયું મોટુ નુકસાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surat News : વરાછામાં દિવાલ પડતાં 25 વાહનોને થયું મોટુ નુકસાન

agragujaratnews
Last updated: 2024/05/08 at 6:34 PM
3 years ago
Share
Surat News : વરાછામાં દિવાલ પડતાં 25 વાહનોને થયું મોટુ નુકસાન
SHARE

  • વરાછાના સવાણીના રુબી ફલેટમાં દિવાલ પડી
  • સદનસીબે કોઇ જાનહાની નહીં
  • ફાયરવિભાગે ઘટના સ્થળે જઈ હાથધરી કાર્યવાહી

સુરતના વરાછામાં આજે અચાનક દિવાલ ધસી પડતા પાર્ક કરેલી તમામ 25 વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતુ,ઘટનાની જાણ થતાની સાથે ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથધરી હતી,કઈ રીતે આ ઘટના બની તેને લઈ સૌ કોઈ અચરજમાં મૂકાયા છે,ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

જામનગરના ધ્રોલમાં બે દિવસ પહેલા દિવાલ પડી

જામનગરના ધ્રોલમાં આવેલા બિનઉપયોગી વણકર સમાજના છાત્રાલયની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં દટાઈ જતાં એક બાળકનું મોત થયું છે. જ્યારે એક બાળકીને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવી છે. 50 વર્ષ જૂની ઈમારતનો ઉપયોગ 2008માં બંધ કરવામાં આવ્યો હતો. બિનઉપયોગી ઈમારત નજીક શ્રમજીવી પરિવારે ઝૂંપડાં બાંધીને રહેતા હતા. તેમનાં બાળકો આજે સાંજના સમયે અહીં રમી રહ્યાં હતાં. ધડાકાભારે દીવાલ તૂટી પડતાં બે બાળકો દટાઈ જતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.

12 માર્ચ 2024ના રોજ સુરતમાં પડી દિવાલ

વરાછા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં કામ કરતી વેળાએ ત્રીજા માળેથી દીવાલ પડવાની ઘટના સામે આવી છે. અહીં કામ કરતી મહિલાને ગંભીર ઈજાઓ થઇ હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.

12 એપ્રિલ 2024ના રોજ બની અમદાવાદમાં ઘટના

અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે દિવાલને ટક્કર મારતાં દિવાલ પડી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે આ સમયે જ ત્યાં ભાજપનુ મહિલાઓનું સંમેલન ચાલી રહ્યું હતું. જેના કારણે 5 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ સાથે જ ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સથી LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સતત બેફામ ટ્રક અને ડમ્પર ચાલકોથી રાહદારીઓ પરેશાન છે ત્યારે હવે ડમ્પરની ટક્કરના કારણે દિવાલ જ પડી ગઈ હતી. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ડમ્પરની ટક્કરના કારણે દિવાલ પડી ગઈ હતી.

 

You Might Also Like

 કાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ

 ‘મેક ઇન ઇન્ડિયા – મેઈડ ઇન ઇન્ડિયા’ને વેગ આપતું ૧૦મું મશીન ટૂલ્સ પ્રદર્શન સંપન્ન; ચાર દિવસમાં ૬૫ હજાર મુલાકાતીઓએ પ્રદર્શન નિહાળ્યું

 ડ્રેનેજ કુંડીના અકસ્માતમાં મહિલાના મોત બાદ રઘુવંશી સમાજ મેદાને; એક વર્ષના માસુમ બાળકના હસ્તે મનપાને આવેદનપત્ર

 માધાપર પાસેના IOCL પ્લાન્ટ ગેસ લીકેજ બાદ આગ અને ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત

RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટે.ચેરમેનનો અધિકારીઓને આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોખડા ચોકડીથી માલિયાસણનો શખ્સ 10.27 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો
ગુજરાતરાજકોટ

સોખડા ચોકડીથી માલિયાસણનો શખ્સ 10.27 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો

Editor By Editor 7 days ago
સોમનાથ જ્યોર્તિલીંગ પર અમૃતવર્ષા કરતા ચંદ્ર
રાજકોટ-જસદણ પંથકમાં બે અલગ-અલગ અકસ્માતે ચાર જિંદગી છીનવી
 જૂનાગઢ મેડિકલ કોલેજના મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી કરુણ મોત
RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટે.ચેરમેનનો અધિકારીઓને આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?