By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    7 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Weather Alert: અસહ્ય ગરમીથી મળશે રાહત..! ઉ.ગુજરાતમાં આ 2 દિવસ માવઠું મહેરબાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Weather Alert: અસહ્ય ગરમીથી મળશે રાહત..! ઉ.ગુજરાતમાં આ 2 દિવસ માવઠું મહેરબાન

agragujaratnews
Last updated: 2024/05/11 at 11:33 PM
2 years ago
Share
Weather Alert: અસહ્ય ગરમીથી મળશે રાહત..! ઉ.ગુજરાતમાં આ 2 દિવસ માવઠું મહેરબાન
SHARE

  • માવઠાને લઇ હવામાન વિભાગે કરી આગાહી
  • 14-15 મેના રોજ વરસાદનું જોર વધવાની શક્યતા
  • ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની

ઉત્તર ગુજરાતમાં ગરમી બે ડિગ્રી ઘટી હતી. પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય ઉકળાટ રહ્યો હતો. મહેસાણામાં 39.5 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આગામી 48 કલાક સુધી અસહ્ય ઉકળાટ સહન કર્યા બાદ 13 મેથી વરસાદી માહોલ બનતાં રાહત મળી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

માવઠાને લઇ હવામાન વિભાગે કરી આગાહી

ઉત્તર ગુજરાતની ત્રણ બાજુ એક સાથે ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેને શુક્રવારે મોટાભાગે નૈઋત્યના પવન ફૂંકાયા હતા. એક બાજુ દિવસનું તાપમાન બે ડિગ્રી સુધી ઘટતાં ગરમી 39 થી 40.5 ડિગ્રી વચ્ચે રહી, તો બીજી બાજુ ભેજવાળા ગરમ પવને અસહ્ય ઉકળાટ સર્જ્યો હતો. દિવસભર પરસેવે રેબઝેબ કરતાં ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.મોડી સાંજે પણ વાતાવરણ ઉકળાટભર્યું રહ્યું હતું.

14 અને 15 મેના રોજ વરસાદનું જોર વધુ રહી શકે

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક ઉકળાટની આ સ્થિતિ યથાવત રહેશે.13 થી 16 મે સુધી વાતાવરણમાં બદલાવ જોવા મળશે. આ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 14 અને 15 મેના રોજ વરસાદનું જોર વધુ રહી શકે છે. વરસાદી માહોલથી ગરમી 2 થી 3 ડિગ્રી ઘટાડવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતની ત્રણ બાજુ એક સાથે ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. આ કારણે શુક્રવારે મોટાભાગે ઉત્તર ગુજરાતમાં નૈઋત્યનો પવન ફૂંકાયો હતો. જેને લઇ ભેજનું પ્રમાણ વધતા એક બાજુ દિવસનું તાપમાન બે ડિગ્રી સુધી ઘટતાં ગરમીનો પારો 39 થી 40.5 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. તો બીજી બાજુ ભેજવાળો ગરમ પવન સાથે અસહ્ય ઉકળાટ સર્જ્યો હતો. દિવસભર ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. મોડી સાંજે પણ વાતાવરણ ઉકળાટ ભર્યું હતું. પાટણમાં 39.7 ડિગ્રી ગરમી નોંધાઇ છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ
ગુજરાત

રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ

Editor By Editor 3 days ago
RTO દ્વારા GJ-03-QD સીરિઝના ગોલ્ડન-સિલ્વર ફેન્સી નંબરોનું ૮ જુલાઈથી પુનઃ ઇ-ઓક્શન
કણસાગરા મહિલા કોલેજ ખાતે બી.કોમ. પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
જન્માષ્ટમી મેળાની તૈયારી! આજે સમગ્ર ગ્રાઉન્ડની બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે
ઉપલેટામાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં કાળી માટીના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં મોરમ પાથરવાની કામગીરી શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?