By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    13 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sayla News : સાયલાપોલીસે ટ્રાફિક નિયમો ભંગ, બેફામ ખનીજ વાહનમાં લાલ આંખ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Sayla News : સાયલાપોલીસે ટ્રાફિક નિયમો ભંગ, બેફામ ખનીજ વાહનમાં લાલ આંખ

agragujaratnews
Last updated: 2024/05/20 at 2:24 AM
2 years ago
Share
Sayla News : સાયલાપોલીસે ટ્રાફિક નિયમો ભંગ, બેફામ ખનીજ વાહનમાં લાલ આંખ
SHARE

  • હાઈવે સહિતના માર્ગો પર વાહનોમાં ઓવરલોડ ભરેલા પથ્થરો અચાનક રોડ પર પડતા અકસ્માતો પણ સર્જાય છે
  • સ્થાનિક પોલીસ દ્વારા 10 ડમ્પર ડિટેઇન કરીને મેમા ફટકારતા ફફડાટ ફેલાયો
  • ગેરકાયદેસર ખનીજ વહન કરતા કેટલાક વાહનોમાં ભરેલા ઓવરલોડ પત્થરો રોડ પર ઢોળાતા સર્જાયા

સાયલા : ઝાલાવાડના સાયલા તાલુકામાં ટ્રાફ્કિના નિયમોનો છડેચોક ભંગ કરી ચાલતા વાહનોને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોની ઉઠેલી ફ્રિયાદોને લઇ જિલ્લા સ્તરેથી અપાયેલ સુચનાને આધારે સ્થાનિક પોલીસ દ્વારા શનિવારે હાથ ધરાયેલ ઝૂંબેશ દરમિયાન દસ ડમ્પરને ડીટેઇન કરાતા ખનીજ ઉદ્યોગ સાથે જોડાયેલા કવૉરી, ટ્રેડર્સ, ખાણ માલિકો-સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. ગેરકાયદેસર ખનીજ વહન કરતા કેટલાક વાહનોમાં ભરેલા ઓવરલોડ પત્થરો રોડ પર ઢોળાતા સર્જાતા રોજીંદા અકસ્માતોથી સામાન્ય નાગરીકો ત્રાહીમામ છે. ત્યારે તંત્ર દ્વારા તાડપત્રી નહીં બાંધેલા તેમજ વાહન વ્યવહાર ના નિયમોને અવગણતા દસ ડમ્પર ડીટેઇન કરી મેમા ફ્ટકારવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે 15 દિવસ પહેલા લીંબડી ડીવાયએસપી દ્વારા સાયલા પોલીસ સ્ટેશન ખાતે કવોરી ઉદ્યોગના આગેવાનો, માલિકો સાથે બેઠક યોજી ટ્રાફ્કિના, પર્યાવરણના નિયમાનુસાર ખનીજનું પરીવહન કરવાની સુચનાઓ આપવા છતાંય તેને ઘોળીને પી ગયેલા અને નિયમ ભંગ કરતા તત્વો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરતા ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક
ગુજરાત

માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક

Editor By Editor 5 days ago
આજી-૨ ડેમના બે દરવાજા ખોલાયા, ભાદર-૨ જળાશય છલકાવાની તૈયારીમાં: તંત્ર એલર્ટ
ડાંગના વઘઈમાં ૧૨.૪૮, અંબિકામાં ૧૦.3૧ ઈંચ
કુંડલિયા કોલેજ દ્વારા “એનેમિયા સ્ક્રીનીંગ અને જાગૃતિ શિબિર” યોજાઇ
BIS વૈશ્વિક બજારમાં ભારતીય વિશ્વસનીયતાનું મહત્વનું પ્રમાણપત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?