By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    6 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળમાં વરસાદી પાણી ન ભરાય તે માટે 15 દિવસમાં દબાણો દુર કરી વરસાદી પાણીના વહેણો સફાઈ કરવા આદેશ કરાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળમાં વરસાદી પાણી ન ભરાય તે માટે 15 દિવસમાં દબાણો દુર કરી વરસાદી પાણીના વહેણો સફાઈ કરવા આદેશ કરાયો

agragujaratnews
Last updated: 2024/05/22 at 12:48 PM
1 year ago
Share
વેરાવળમાં વરસાદી પાણી ન ભરાય તે માટે 15 દિવસમાં દબાણો દુર કરી વરસાદી પાણીના વહેણો સફાઈ કરવા આદેશ કરાયો
SHARE

વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં  દર ચોમાસામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે દર વર્ષે ઉભી થતી સમસ્યા રૂપી પરિસ્થિતિને ધ્યાને લઈ ચાલુ વર્ષે વરસાદી પાણી ન ભરાય અને લોકોને મુશ્કેલી ન પડે તે હેતુસર આગોતરી કામગીરી કરવા માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ અધિક કલેકટર આર.જી.આલ, પ્રોજેક્ટ ડાયરેકટર નેશનલ હાઇવે, શહેર અને ગ્રામ્યના મામલતદાર, સિંચાઇ, માર્ગ મકાન, પાલીકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

 

આ બેઠકમાં કલેકટર જાડેજાએ વેરાવળ બાયપાસ ઉપર તાલાલા ચોકડી આસપાસ થતા પાણીના ભરાવા તથા તેના કાયમી નિકાલ માટે ચર્ચા કરી લોકોને થતી જાનહની-નુકશાની અટકાવવા જરૂરી માર્ગદર્શન સાથે સુચનાઓ આપતા કહેલ કે, દેવકા નદીની કાંઠે ખેતી વિષયક દબાણો છે તે દુર કરવા તથા નદીની અંદર આવેલ ઝાડી, ઝાંખરા, બાવળ જેવા અવરોધો સુજલામ સુફલામ યોજના હેઠળ સમાવેશ કરી સફાઇ કરવા સિંચાઇ વિભાગને તાત્કાલીક કામગીરી શરૂ કરવા સુચના આપી હતી. આવી જ રીતે શહેરમાં પ્રવેશતા વરસાદી પાણીના નિકાસના જુના વહેણનો રૂટ નેશનલ હાઇવે બાયપાસથી પાલીકા કમ્પોઝ યાર્ડ થઈ વોર્ડ નં-5 અને 6 મા ત્યારબાદ ખેતીની જમીનોમાં થઇ ગોદરશા તળાવથી ઉતરોતર દરિયાઇ ખાડી સુધી જતો જુનો વરસાદી પાણીનો વહેણ/માર્ગને સુજલામ સુફલામ યોજના હેઠળ સમાવેશ કરી સફાઇ કરાવવા પાલીકાને સુચના આપી હતી.

 

વધુમાં વેરાવળ બાયપાસના નમસ્તે સર્કલથી સોમનાથ બાયપાસ સર્કલ સુધી નેશનલ હાઇવેની બન્ને બાજુ વરસાદી પાણીના નિકાસને અવરોધતા હાઇવેના કાંઠે બનેલા કોમર્શીયલ, રેશીડેંશીયલ, સીમના એપ્રોચ રોડ જે જોગવાઇ વિરુદ્ધ પાણી અવરોઘે તે રીતે બનાવેલ છે તેવા ઓળખાયેલા અંદાજે 42 જેટલા સ્થળો પરના દબાણો ખુલ્લા કરવા સબંધિત વિભાગોની એક ટીમ બનાવી દુર કરવા સ્પષ્ટ સુચના આપી છે. આવી તમામ મિલકતોના માલીકોને પણ આવી જગ્યાઓ ઉપર મોટા પાઇપ મુકી પોત પોતાના એપ્રોચ રોડ પર પાણી ન અવરોધાય તે રીતે વ્યવસ્થા કરવા જણાવેલ છે.

 

બેઠકમાં ચર્ચા સાથે સુચના અપાયેલ તમામ કામગીરી આગામી પંદર દિવસમાં પૂર્ણ કરવા માટે સબંધિત અધિકારીઓને તાકીદ કરી છે. આ સાથે ભવિષ્યમાં આવા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં અવરોધ ઉભો કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ તાકીદ કરી છે. ત્યારે કલેકટર સાહેબની સુચના મુજબ સંબંધિત વિભાગો કેવી નક્કર કામગીરી કરે છે કે પછી કાગળ ઉપર જ કરે છે  તે જોવું રહ્યુ.

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

ગીર ગઢડાના આંકોલાલી ગામે મહિલાનું ગળું કાપી હત્યા કરી સોનાચાંદીના દાગીનાની લુંટ ચલાવી

સોમનાથમાં એતિહાસિક મેગા ડીમોલેશન હાથ ધરાયુ, ત્રણ ધાર્મીક સહિતના દબાણો ઉપર દુર કરાયા

વેરાવળમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ફુડ વિભાગના સરપ્રાઈઝ ચેકીંગથી ફફડાટ

કોડીનારનાં દેવળીમાં 5.41 લાખ ચો.મી.ગૌચરની 25 દબાણકારોએ કરેલા દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Pakistanના સેના પ્રમુખને અમેરિકાની મિલિટ્રી પરેડમાં મળ્યું આમંત્રણ? વ્હાઈટ હાઉસનો ખુલાસો
આંતરરાષ્ટ્રીય

Pakistanના સેના પ્રમુખને અમેરિકાની મિલિટ્રી પરેડમાં મળ્યું આમંત્રણ? વ્હાઈટ હાઉસનો ખુલાસો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 23 hours ago
Iran Attack Israel: ઈરાનને ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલો, અમેરિકાને આપી ધમકી
Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
Business:સેન્સેક્સમાં ચાર દિવસની તેજીનું ધોવાણ : શેરબજાર ફ્લેટ બંધ થયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?