By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    21 hours ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: GST News: ગેરરીતિ કેસમાં બે આરોપીઓની ધરપકડ, 31 મે સુધીના રિમાંડ મંજૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

GST News: ગેરરીતિ કેસમાં બે આરોપીઓની ધરપકડ, 31 મે સુધીના રિમાંડ મંજૂર

agragujaratnews
Last updated: 2024/05/29 at 3:31 PM
2 years ago
Share
GST News: ગેરરીતિ કેસમાં બે આરોપીઓની ધરપકડ, 31 મે સુધીના રિમાંડ મંજૂર
SHARE

  • 1 હજાર કરોડના ખોટા વ્યવહાર દર્શાવ્યાનું સામે આવ્યું
  • બે આરોપીઓના 31 મે સુધીના રિમાંડ મંજૂર
  • રાજકીય પક્ષ સાથે  સંબંધોને લઇ તપાસ શરૂ

જીએસટીના ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા ખોટા વ્યવહાર દર્શાવનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ. આરોપીઓની તપાસમાં રૂપિયા 1 હજાર કરોડના ખોટા વ્યવહારો દર્શાવ્યા હોવાનુ આવ્યું સામે. સીઆઈડી ક્રાઈમે બે આરોપીઓના 31 મે સુધીના રીમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી. આરોપીઓ પાસેથી રૂપિયા 80 હજાર રોકડ રકમ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી સોનુ ચાંદી સોફ્ટવેર ખરીદવા ના ખોટા વ્યવહારો દર્શાવાયા. સિઆઈડી ક્રાઈમ દ્વારા રાજકીય પક્ષની તપાસ જીએસટી, ઈન્કમટેક્સ અને ચૂંટણી પંચમાંથી રાજકીય પક્ષ બાબતે તપાસ કરવામાં આવી છે. તમામ આરોપીઓના 31 મે સુધીના રિમાંડ મંજૂર થયા છે.

આ પહેલા આધાર કૌભાંડ ઝડપાયું હતુ

વિભાગ દ્વારા આધાર બોગસ જીએસટી નંબર કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સમગ્ર દેશમાંથી આવા 13345 બોગસ GST નંબરની ઓળખ કરવામાં આવી છે. આ પ્રકારના બોગસ નંબરોમાંથી 4308 જેટલા નંબરો ગુજરાત અને 9037 દેશના અન્ય રાજ્યો ખાતે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આધારનું બોગસ નંબર કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાતમાં નોંધાયેલ જીએસટી નંબરો રદ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં બોગસ જીએસટી નંબર રદ કરવા સંબંધિત વિભાગને નકલી નંબરોની તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે.

You Might Also Like

અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી

આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન

રાજુલાના સમઢીયાળામાં નદીના પ્રવાહ વચ્ચે બીમાર વયોવૃદ્ધ મહિલાને JCBમાં લઇ જવાયા

માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 થૂકના સાંધા : રામનાથ મહાદેવને સ્વચ્છ રાખવા બેરિયર લગાવાયા
રાજકોટ

 થૂકના સાંધા : રામનાથ મહાદેવને સ્વચ્છ રાખવા બેરિયર લગાવાયા

Editor By Editor 21 hours ago
 જેતપુરમાં પ્રથમ વરસાદે દેવકી ગાલોલ પાસેના ગાલોરીયા નદીમાં આવ્યું ઘોડાપૂર
રાજ્યમંત્રી પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને વિધાનસભા લડાવવાની રણનીતિ
ભારત પધારેલા આચાર્ય લોકેશજીનું જૈન સંતો, અગ્રણીઓ દ્વારા અભિવાદન
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને વિભાજન થયેલી નવી DEO કચેરીનો પણ ચાર્જ સોંપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?