By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    49 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: જૈન વિઝન મહિલા વીંગ દ્વારા 9,999, નવકાર મંત્ર  સમૂહ જાપનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

જૈન વિઝન મહિલા વીંગ દ્વારા 9,999, નવકાર મંત્ર  સમૂહ જાપનું આયોજન

agragujaratnews
Last updated: 2024/05/29 at 8:21 PM
1 year ago
Share
જૈન વિઝન મહિલા વીંગ દ્વારા 9,999, નવકાર મંત્ર  સમૂહ જાપનું આયોજન
SHARE

મહાસતીની નિશ્રામાં નમસ્કાર મહામંત્રની સામૂહિક સાધનામાં બહોળી સંખ્યામાં બહેનો સ્વયંભુ ઉપસ્થિત રહ્યા

તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. હૈયું હચમચાવી નાખે તેવી આ ઘટના થી દરેક લોકો પીડા અનુભવે છે. કોઈપણ આફત કે દુર્ઘટનામાં એકબીજાને મદદ કરવી એ રાજકોટના લોકોનો સ્વભાવ રહ્યો છે પરંતુ અહીં જ્યાં માનવીનું અસ્તિત્વજ ન બચ્યું હોય ત્યાં કોને મદદ કરવી? દરેક આફત વખતે હર હંમેશ ખડે પગે રહેતી જૈન વિઝન સંસ્થા આ વખતે પણ આગળ આવી છે અને મિલન કોઠારીના માર્ગદર્શન હેઠળ જૈન વિઝન મહિલા વિગ દ્વારા TRP ગેમ ઝોનમાં  આગની દુર્ઘટનામાં  મૃત્યુ પામેલા  દિવંગતો  અને તેમના પરિવાર માટે  શ્રધાંજલિ  નિવારણ માટે  9,999, નવકાર મંત્ર  સમૂહ જાપનું આયોજન રોયલ પાર્ક સ્થાનક વાસી જૈન મોટા સંઘ, સી એમ પોષધ શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

જૈન ધર્મમાં નમસ્કાર મહામંત્રનો પ્રભાવ અદ્વિતીય છે. આ મંત્રના જાપ દ્વારા જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેને આત્માને શાંતિ અને સદગતિ માટે બહેનોએ નવકાર મંત્રના જાપ મહાસતીજીની નિશ્રામાં કર્યા હતા.આ જાપના આયોજનમાં બોહળી સંખ્યામાં બહેનો સ્વયં ભુ ઉપથસ્થિત રહ્યા હતા.

જૈન વિઝનના મિલન કોઠારીએ જણાવ્યું હતું કે કુદરતી આફત હોય કે કોરોના હોય, જૈન વિઝન ટીમ હંમેશા લોકોને મદદ કરવા તત્પર હોય છે.હાલમાં ટીઆરપીની ઘટનામાં યુવાનો અને બાળકોનો ભોગ લેવાયો છે ત્યારે નવકાર મંત્રના જાપ દ્વારા તેઓની આત્મા ને શાંતિ અને સદગતિ મળે તે માટેનો એક પ્રયાસ છે.

જૈન વિઝન મહિલા વિંગના પ્રમુખ અમીષાબેન દેસાઈએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં અનેક બાળકો અને માતા પિતાએ વિદાય લીધી છે,અનેક પરિવારો વિખાય ગયા છે ત્યારે સંવેદના પણ ખૂટી પડે છે. જે લોકોના સ્વજનો ચાલ્યા ગયા છે તેના પર તો આભ તૂટી પડ્યું છે ત્યારે દિવંગત આત્માઓ ને શાંતિ સમાધિ અને સદગતિ મળે તે માટે જૈન વિઝન મહિલા વિંગની બહેનોએ એક કલાક સુધી નમસ્કાર મહામંત્રના જાપ કર્યા છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
સ્પોર્ટ્સ

BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?

By 2 days ago
Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો
Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
UTT Season 6: સ્નેહિત સુરવજ્જુલાની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીત
WTC Finalમાં કાગિસો રબાડાનો જોવા મળ્યો સ્વેગ! ખેલાડીએ મચાવી ધૂમ, જુઓ VIDEO
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?