ધોરણ 10 અને 12 પૂરક પરિક્ષાનું ટાઈમ ટેબલ જાહેર
ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષાનું ટાઈમ ટેબલ જાહેર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષા 24 જૂનથી 3 જુલાઈ દરમિયાન યોજાશે
ધોરણ 10 ની પૂરક પરિક્ષા 24 જૂન થી 4 જૂલાઈ દરમિયાન યોજાશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિક્ષા 24 જૂન થી 6 જૂલાઈ દરમિયાન યોજાશે
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાઓનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે.


