By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    48 minutes ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    2 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    3 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    4 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પાકે ઘડે કાંઠા ચડ્યા:યુવાન બાળકોની માતાએ પાસ કરી એસએસસીની પરીક્ષા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

પાકે ઘડે કાંઠા ચડ્યા:યુવાન બાળકોની માતાએ પાસ કરી એસએસસીની પરીક્ષા

agragujaratnews
Last updated: 2024/05/30 at 8:14 PM
1 year ago
Share
પાકે ઘડે કાંઠા ચડ્યા:યુવાન બાળકોની માતાએ પાસ કરી એસએસસીની પરીક્ષા
SHARE

એક જ પરિવારની બંને પુત્રવધૂએ બાળકો મોટા થતાં છૂટી ગયેલો અભ્યાસ ફરી શરૂ કર્યો.

સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી જેઠાણી સવારે વહેલા ઊઠી સાથે મળી ઘરનું કામ પતાવી અભ્યાસ કરવા બેસી જતા

સ્ત્રી ધારે તે કરી શકે છે એવું અવારનવાર આપણે બોલતા હોઈએ છીએ અને સાંભળતા હોઈએ છીએ પરંતુ આ હકીકત છે કે ભગવાને સ્ત્રીમાં અખૂટ શક્તિ મૂકી છે જેના કારણે તે કોઈપણ સંજોગનો સામનો કરી શકે છે. નાનપણમાં અભ્યાસ છોડી દીધા બાદ અનેક વર્ષો પછી લગ્ન અને બાળકો થયા બાદ એક પરિવારની પુત્રવધુઓએ ફરીથી અભ્યાસ શરૂ કર્યો . આ વાત છે મુંબઈના મારુ પરિવારની બે પુત્રવધૂની જેમણે એક સાથે દસમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી અને જેઠાણી બંને પોતાના અભ્યાસ પૂર્ણ કરવાનો નક્કી કર્યું. બંનેના મકકમ ઇરાદાને કારણે લાંબા સમય બાદ આપેલી દસમાની એક્ઝામમાં જેઠાણી ચંપા મારુને બેસ્ટ ઑફ ફાઇવમાં ૫૦૦માંથી ૨૫૩ માર્ક્સ સાથે ૫૦.૬૦ ટકા અને દેરાણી ગીતા મારુને ૫૦૦માંથી ૨૫૭ માર્ક્સ સાથે ૫૧.૪૦ ટકા આવ્યા છે.

Contents
એક જ પરિવારની બંને પુત્રવધૂએ બાળકો મોટા થતાં છૂટી ગયેલો અભ્યાસ ફરી શરૂ કર્યો.સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી જેઠાણી સવારે વહેલા ઊઠી સાથે મળી ઘરનું કામ પતાવી અભ્યાસ કરવા બેસી જતા

૨૦૦૫માં ગીતા મારુ દસમા ધોરણમાં  બધા સબ્જેક્ટ્સમાં ફેલ થયા એટલે ભણવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ બ્યુ​ટિશ્યનનો કોર્સ કર્યો હતો. ૧૮ વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ ભણવાનું પછી ક્યારેય વિચાર્યું નહોતું.  જેઠાણી ચંપા મારુ નવમા ધોરણમાં ફેલ થયા બાદ તેમણે પણ ભણવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ બાળકો નાનાં હોવાથી કંઈ કરીશું એ દિશામાં ‌વિચારવાનો સમય જ નહોતો,પરંતુ બાળકો મોટા થતાં બંને એ પોતાના ભણવાના સ્વપ્નને સાકાર કર્યું.બંને દેરાણી જેઠાણી બહેનની જેમ રહે છે અને સંયુક્ત કુટુંબ હોવા છતાં બંને હળી મળીને કામ પતાવીને સાથે અભ્યાસ કરવા બેસી જાય છે.ઘરમાં બાળકોને અને પરિવારને સંભાળીને છેલ્લો એક મહિનો ઑનલાઇન સ્ટડી કરતા હતા.

૩૩ વર્ષનાં ગીતા મારુની દીકરી દસમા ધોરણમાં છે તો નાની દીકરી છઠ્ઠા ધોરણમાં ભણે છે.ચંપાબહેનનો મોટો દીકીરો કોલેજના પ્રથમ વર્ષમાં છે તો નાનો નવમા ધોરણમાં ભણે છે.’તેમના પરિવારમાં બધા મળીને ૧૦ લોકો રહે છે. આખું ઘર સંભાળીને બન્નેએ એક્ઝામની તૈયારીઓ કરી હતી. બંને એ જણાવ્યું કે અમે  એક્ઝામ વખતે સવારે ચાર વાગ્યે બંને ઊઠી જતાં અને બધું કામ પતાવીને સાત વાગ્યે એક્ઝામ આપવા નીકળી જતાં. પર‌િવારની મદદથી અમે ભણી શક્યાં છીએ. આગળ ભણવાનું અમે નક્કી કરી લીધું છે. અમારાં બાળકોને પણ પ્રેરણા મળી છે કે મમ્મી આટલું કામ કરીને આટલાં વર્ષો પછી ભણી શકે છે તો અમે કેમ નહીં.’

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
સ્પોર્ટ્સ

Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો

By 6 hours ago
Business: SIP ઇનફ્લો : મે મહિનામાં રોકાણપ્રવાહ 26,688 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે
Botad જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે યોજાશે
Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા
Ahmedabad Plane Crash: રશિયા, યુક્રેન સહિત વિશ્વના આ દિગ્ગજોએ વ્યક્ત કર્યુ દુઃખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?