રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહેશે. જેમાં રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જમ્મુ-કાશ્મીરના રિયાસી અને કઠુઆ બાદ હવે આતંકીઓએ ડોડામાં પણ હુમલો કર્યો તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે કોણ હશે તેને લઇને ચર્ચા તેજ બની તથા ચંદ્રબાબુ નાયડુ બુધવારે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


