By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan: તોશાખાના કેસમાં ઈમરાન ખાનને રાહત, કોર્ટે મુક્ત કર્યા,જાણો આખો કેસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan: તોશાખાના કેસમાં ઈમરાન ખાનને રાહત, કોર્ટે મુક્ત કર્યા,જાણો આખો કેસ

agragujaratnews
Last updated: 2024/07/03 at 6:27 PM
2 years ago
Share
Pakistan: તોશાખાના કેસમાં ઈમરાન ખાનને રાહત, કોર્ટે મુક્ત કર્યા,જાણો આખો કેસ
SHARE

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન થશે જેલમુક્ત
  • એક વર્ષ જેટલો સમય અદિયાલા જેલમાં ઈમરાન ખાને વીતાવ્યો
  • તોશાખાનાની ભેટને ખરીદી બમણા ભાવે વેચી દીધાનો ઈમરાન પર હતો આરોપ

પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને રાહત મળી છે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ચૂંટણી પંચે જેલમાં બંધ વડાપ્રધાનને અયોગ્ય ઠેરવવાના વિરોધમાં પ્રદર્શન કરવા અને તેઓની પાર્ટીના ઘણા સિનિયર સહયોગીઓ સામે કેસ નોંધાયો હતો. હવે નોંધાયેલા કેસમાં કોર્ટે ઈમરાન ખાન અને તેના સહયોગીએને મુક્ત કરી દીધા છે.

કોને મળી રાહત?

આ કેસમાં જિલ્લા અને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કરેલા અન્ય નેતાઓમાં શાહ મહમૂદ કુરેશી, શેખ રશીદ, અસદ કૈસર, શહરયાર આફ્રિદી, ફૈઝલ જાવેદ, રાજા ખુર્રમ નવાઝ અને અલી નવાઝ અવનનો સમાવેશ થાય છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યાસિર મહમૂદે બુધવારે સુનાવણી દરમિયાન આ ચુકાદો સંભળાવ્યો. આ નિર્ણય ગયા સપ્તાહે અનામત રાખવામાં આવ્યો હતો.

વર્ષ-2022માં આ કેસ નોંધવામાં આવ્યો હતો

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના 71 વર્ષીય સ્થાપક ખાન અને અન્ય રાજકારણીઓ વિરુદ્ધ 2022માં પાકિસ્તાનના ચૂંટણી પંચના તોશાખાના ભ્રષ્ટાચારના નિર્ણય સામે વિરોધ કરવા બદલ આબપરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસના કારણે ખાનને વડાપ્રધાન પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

પહેલા તોષાખાના કેસ શું છે?

પાકિસ્તાનના કાયદા અનુસાર, કોઈપણ વિદેશી રાજ્યના મહાનુભાવો તરફથી મળેલી કોઈપણ ભેટને સ્ટેટ ડિપોઝિટરી એટલે કે તોશાખાનામાં રાખવાની હોય છે. જો રાજ્યના વડા ભેટને જાળવી રાખવા માંગે છે, તો તેણે તેની કિંમત જેટલી રકમ ચૂકવવી પડશે. આ હરાજી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભેટો કાં તો તોશાખાનામાં જમા કરાવવામાં આવે છે અથવા તો તેની હરાજી કરી શકાય છે અને તેના દ્વારા મળેલી રકમ રાષ્ટ્રીય તિજોરીમાં જમા કરવામાં આવે છે.

આ વાત ત્યારે શરૂ થઈ જ્યારે ઈમરાન વડાપ્રધાન હતા. વર્ષ-2018માં સત્તામાં આવેલા ઈમરાન ખાનને સત્તાવાર મુલાકાતો દરમિયાન લગભગ 14 કરોડ રૂપિયાની 58 ભેટ મળી હતી. આ મોંઘીદાટ ભેટ તોષાખાનામાં જમા કરવામાં આવી હતી. બાદમાં ઈમરાન ખાને તેમને તોશખાનામાંથી સસ્તા ભાવે ખરીદ્યા અને પછી તેને બજારમાં વધુ કિંમતે વેચી દીધા. આ સમગ્ર પ્રક્રિયા માટે તેમણે સરકારી કાયદામાં ફેરફાર પણ કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, ઈમરાને તોશખાનામાંથી આ ગિફ્ટ્સ 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને તેને વેચીને 5.8 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. ભેટમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો પણ સમાવેશ થાય છે.

આખો કેસ કઈ રીતે સામે આવ્યો ?

મળતી માહિતી અનુસાર, ઈમરાન ખાનને ગત ઓગસ્ટમાં સત્તા પરથી હટાવવાના થોડા મહિનાઓ બાદ સત્તાધારી ગઠબંધનના કેટલાક ધારાસભ્યોએ નેશનલ એસેમ્બલીના સ્પીકર રાજા પરવેઝ અશરફ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી. ઈમરાન ખાન પર આરોપ હતો કે તેણે તોશાખાનાને મળેલી ગિફ્ટની વિગતો નથી આપી. તેમને વેચીને પૈસા કમાયા છે. પાકિસ્તાનના સ્પીકરે આ મામલે તપાસ કરાવી. ઈમરાન ખાનને 8 સપ્ટેમ્બરે નોટિસ મળી હતી. તેમણે આ નોટિસનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે તેમને મળેલી ચાર ભેટ તેમણે વેચી દીધી હતી. આ ભેટોમાં એક ગ્રાફ, એક રોલેક્સ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, ઘણી ધાતુની વસ્તુઓ અને એક વીંટીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ખાનને ત્રણ વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પછી સભ્યપદ પણ જતું રહ્યું

આરોપો સાબિત થયા બાદ ઈમરાન ખાને ગયા વર્ષે સંસદ સભ્યપદ પણ ગુમાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન ખાને ઈરાદાપૂર્વક ઈલેક્શન એક્ટ, 2017ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું અને ખોટા નિવેદનો આપ્યા હતા. તેણે વર્ષ 2020-21 માટે તેની સંપત્તિ વિશે પણ ખોટી માહિતી આપી હતી.

ઈમરાન ખાનને ચૂંટણી અધિનિયમની કલમો સાથે બંધારણની કલમ 63 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. પાકિસ્તાની બંધારણના અનુચ્છેદ 63 (1) જણાવે છે કે કોઈપણ વ્યક્તિ વર્તમાન સમયમાં મજલિસ-એ-શૂરા અથવા પ્રાંતીય એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાવા અથવા પસંદ કરવા માટે ગેરલાયક ઠરે છે.

ઈમરાન ખાનનું વલણ શું છે ?

મળતી માહિતી અનુસાર, તોશાખાના કેસ સામે આવ્યા પછી ઈમરાન ખાને ઈાની પર નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું આ ગિફ્ટસ તેમને ખાનગી રીતે મળ્યાં છે. જેથી તેઓ આને તેઓની પાસે રાખવાનો અધિકાર છે. જો કે બાદમાં તેઓએ તોશાખાના કેસના તમામ આરોપ પાયાવગરના ગણાવ્યા હતા. 

You Might Also Like

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર 181 અભયમ ટીમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેકેજીંગ હબના નામે દેશભરમાં ઠગાઈ, રાજકોટના વેપારીની ઓળખનો થયો દુરુપયોગ
રાજકોટ

પેકેજીંગ હબના નામે દેશભરમાં ઠગાઈ, રાજકોટના વેપારીની ઓળખનો થયો દુરુપયોગ

Editor By Editor 14 hours ago
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે
સાંઢિયા પુલના નવનિર્મિત બ્રિજનું આગામી અઠવાડિયે લોકાર્પણ
દુષ્કર્મ પીડિતા બાળકની જવાબદારી ન લેવા માંગે તો રાજય સરકારે સ્વીકારવી પડશે
રાજકોટ સહિત રાજયભરમાં કાલથી બોર્ડની પૂરક પરીક્ષાનો થશે પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?