By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે

Editor
Last updated: 2026/06/10 at 4:33 PM
9 minutes ago
Share
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે
SHARE

રાજકોટ મહાનગરપાલિકામાં નવનિયુકત પદાધિકારીઓનો મહત્વપૂર્ણ નિર્ણય

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે

મોટી સંખ્યામાં દરખાસ્તની અરજીઓ આવતી હોવાથી અભ્યાસમાં મુશ્કેલી પડતી હોવાના કારણે દર અઠવાડીયે સ્ટેન્ડિંગ બોલાવવાનો નિર્ણય લેવાયો : ચેરમેન પીપળીયા

મ્યુનિસિપલ કમિશનર પાસેથી મહત્વપૂર્ણ કામોની દરખાસ્તો મંગાવાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં તાજેતરમાં જ પદાધિકારીઓની નિયુકિત કરવામાં આવી છે. આ પદાધિકારીઓ દ્વારા પ્રજામુખે ચર્ચાઇ રહ્યું છે કે વર્તમાન સમયમાં લોકોને ઉપયોગી હોય તેવા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે ત્યારે મનપાના નવા હોદેદારો દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે મહિનામાં ચાર વાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવાની જાહેરાત ચેરમેન પરેશ પીપળીયા દ્વારા કરવામાં આવી છે.

આ અંગે ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં દરખાસ્તો આવી રહી છે જેનો અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જેથી મહત્વપૂર્ણ કામોને પ્રાધાન્ય આપી શકાતુ નથી અને તેના કારણે લોકોને પણ ઘણી હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સ્ટેન્ડિંગમાં આવતી દરખાસ્તોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ થઇ શકે તે માટે થઇને અઠવાડીયામાં એકવાર એટલે કે મહિનામાં ચાર વાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે. જેથી કરીને પ્રજાલક્ષી કામોને ઝડપથી આગળ વધારી શકાય. આ કામો આગળ વધતાં જ લોકોની હાડમારીનો પણ અંત આવશે અને જરૂરી કામોમાં નાણાનો સદઉપયોગ થશે.

વધુમાં પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં પણ આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે. દર અઠવાડીયે મળનારી સ્ટે.કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ દરખાસ્તોને પ્રાધાન્ય આપી તેનો અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ આ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવશે. આ તમામ કામગીરી મેયર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓને સંકલનમાં રાખીને કરવામાં આવશે. જેથી કરીને કોઇપણ કામગીરીમાં ચૂક ન રહી જાય અને તે ગુણવત્તાસભર બની શકે.

શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેકટો તેમજ કામોની દરખાસ્તો મનપાના કમિશનર પાસેથી મંગાવવામાં આવશે. ગઇકાલે જ મ્યુનિસિપલ કમિશનર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવતી દરખાસ્તોનો સ્ટે.કમિટી દ્વારા દર અઠવાડીયે અભ્યાસ કરવામાં આવશે. જેથી કરીને દરખાસ્તોનો ભરાવો ન થાય અને ઝડપથી કામગીરી કરી શકાય.

3૦ દિવસમાં વર્ક ઓર્ડર આપી દેવાશે

ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે અગાઉ દરખાસ્તો મંજૂર થયા બાદ તેના વર્ક ઓર્ડર પાંચ-પાંચ મહિને પણ આપવામાં આવતા ન હતાં. જેના કારણે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેકટો અટકી ગયા છે. આગામી દિવસોમાં આવી બેદરકારી ચલાવી લેવામાં નહી આવે અને સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ દરખાસ્તોના વર્ક ઓર્ડર 3૦ દિવસમાં જ એજન્સીઓને સોંપી દેવામાં આવશે.

જરૂર પડયે શહેર ભાજપ પ્રમુખનું માર્ગદર્શન માંગીશું

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મનપાની કામગીરી અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં પદાધિકારીઓને સ્વતંત્રતા આપવામાં આવી છે. શહેર ભાજપ દ્વારા કોઇપણ જાતની દખલગીરી કરવામાં આવશે નહી. જો કે આજે પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં કેટલાક મુદ્દાઓમાં તેમજ નિર્ણયોમાં જરૂર પડશે ત્યાં શહેર ભાજપનું માર્ગદર્શન લેવામાં આવશે.

You Might Also Like

સાંઢિયા પુલના નવનિર્મિત બ્રિજનું આગામી અઠવાડિયે લોકાર્પણ

શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા છાત્રોને દર મહિને અપાશે રૂ.૮૦૦ની શિષ્યવૃત્તિ

ભાવિકોને ભેટ! રાજકોટ-દ્વારકા વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સ્પેશ્યલ ટ્રેન

રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ

મવડીમાં ૨૦ કરોડની સરકારી જમીન પર દબાણ કરનાર ૨૪ને ફટકારી નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૈન ટેલેન્ટ બ્રિજ દ્વારા સમાજના તેજસ્વી છાત્રો, લોકોનું રવિવારે કરાશે સન્માન
રાજકોટ

જૈન ટેલેન્ટ બ્રિજ દ્વારા સમાજના તેજસ્વી છાત્રો, લોકોનું રવિવારે કરાશે સન્માન

Editor By Editor 2 days ago
વિસનગર પાલિકાના  ભાજપના બિનહરીફ થયેલા કોર્પોરેટરનો ટ્રેન હેઠળ આપઘાત
AIથી તૈયાર કરી ‘ટેલિસ્પેકટ્રોસ્કોપ’ સિસ્ટમ, બ્રહ્માંડનું અવલોકન કરી શકાશે
અમીન માર્ગ પર મનપાએ ખોદેલા ખાડામાં તેનો ટ્રક જ ખાબકયો
MCXમાં ભારે હલચલ: સોના-ચાંદી તૂટ્યા, ક્રૂડ ઓઇલ ચમક્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?