By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    18 minutes ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    1 hour ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    2 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    3 hours ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સ્વાદ અને સ્વાસ્થ્યના સંગમરૂપ વાનગી સ્પર્ધામાં બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

સ્વાદ અને સ્વાસ્થ્યના સંગમરૂપ વાનગી સ્પર્ધામાં બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો

agragujaratnews
Last updated: 2024/08/09 at 8:07 PM
10 months ago
Share
સ્વાદ અને સ્વાસ્થ્યના સંગમરૂપ વાનગી સ્પર્ધામાં બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો
SHARE

એન્જોય ક્લબ અને કૃતિકા ગોળના સથવારે વાનગી સ્પર્ધાનું આયોજન

વિજેતાઓને અઢળક ઈનામોથી નવાજવામાં આવ્યા

તહેવારોની અને વરસાદની સીઝન જામી છે ત્યારે જન્માષ્ટમી અને શ્રાવણ માસને વધાવવા બહેનો વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. બહેનો ના પાક કળા નું આ કૌશલ્ય બહાર આવે અને પરંપરાગત વાનગી બનાવે તે હેતુથી એન્જોય ક્લબ અને કૃતિકા નૈસર્ગિક  દેશી ગોળ ના સહયોગ થી એક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પક્ષના કાશ્મીરાબેન નથવાણી તેમજ ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર યુવા સરકાર ફેમ હર્ષલ માંકડે હાજરી આપી હતી

Contents
એન્જોય ક્લબ અને કૃતિકા ગોળના સથવારે વાનગી સ્પર્ધાનું આયોજનવિજેતાઓને અઢળક ઈનામોથી નવાજવામાં આવ્યાપલવીબેન ઠકકરનું નામ જાહેર થયું હતું.

આ વાનગી સ્પર્ધાનું બે વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈ સીંગ વગર હેલ્ધી કેક અથવા કોઈ પણ ટ્રેડિશનલ વાનગી બનાવી શકાશે અને બીજી કેટેગરીમાં મકાઈમાંથી વાનગી બનાવવાની હતી.100 થી વધુ બહેનોએ વાનગી સ્પર્ધામાં  ભાગ લીધો હતો. દરેક લોકો વાનગી ઘરેથી બનાવીને લાવ્યા હતા. એક થી એક ચડિયાતી વાનગી બનાવીને બહેનો લાવ્યા હતા જેવા જજ તરીકે કુકિંગ એક્સપર્ટ હેતલબેન માંડવીયા તથા સોનલબેન ગણાત્રાએ સેવા આપી હતી.

ભાગ લેનાર દરેકને સ્યોર ગિફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તેમજ વિજેતા થયેલ બહેનોને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં હાઉઝી ગેમ પણ રમવનો પણ આનંદ લીધો હતો.

બંને કેટેગરીમાં પાંચ પાંચ બહેનોને  વિજેતા જાહેર કરાયા હતા.જેમાં સ્વીટની કેટેગરીમાં1. પરિતા ગણાત્રા 2. મનીષા મોનાની 3.કરુણાબેન હરસોરા 4. માલતી માનાની 5. જાનવી પાબારી અને મકાઈની કેટેગરી 1. સોનલ ત્રિવેદી 2.મનિષાબેન મોનાની 3. હીનાબેન સંપટ 4.અલકાબેન સોની 5. પારુલ બેન સોની વિજેતા બન્યા હતા તેમજ ગ્રાન્ડ વિનર તરીકે

પલવીબેન ઠકકરનું નામ જાહેર થયું હતું.

કૃતિકા ગોળના મીનલબેન મહેતાએ જણાવ્યું હતું કે બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વાનગી સ્પર્ધામાં ભાગ લીધો છે. આ વાનગી સ્પર્ધા નો મુખ્ય હેતુ લોકો સ્વસ્થ ભોજન તરફ મળે તે હતો જેને સફળ બનાવતા બહેનોએ ગોળ માંથી પણ અનેક પ્રકારની વાનગીઓ બનાવી ને પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. આજે ડાયાબિટીસ પ્રેશર ના રોગો ઘર કરી ગયા છે ત્યારે ગોળ માંથી બનેલ વાનગી ને પ્રોત્સાહન આપવા માટે આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

એન્જોય ક્લબના પ્રમુખ દિવ્યાબેન સાયાણી એ જણાવ્યું હતું કે આ વાનગી સ્પર્ધામાં બે કેટેગરી હતી બંનેમાં બહેનોએ ખૂબ જ ઉત્સાહ બતાવી ભાગ લીધો છે આપણી અનેક પરંપરાગત ગોળમાંથી બનતી વાનગીઓ લોકો ભૂલી રહ્યા છે ત્યારે વાનગી સ્પર્ધા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પણ એક હેતુ હતો. સમગ્ર વાનગી સ્પર્ધા માટે દિવ્યાબેન સાયાણી મીનલબેન મહેતા રચનાબેન રૂપારેલ તેમજ સોનલબેન ગણાત્રાએ જહેમત ઉઠાવી હતી.

 

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર
હેલ્થ

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

By 3 days ago
T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
International Yoga Day: લીવર સ્વસ્થ રાખવા આ યોગ બનશે ફાયદાકારક
South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
World Yoga Day 2025: લખનઉમાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થઇ કરશે યોગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?