By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    34 minutes ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    2 hours ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    3 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    4 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

agragujaratnews
Last updated: 2024/08/31 at 7:41 PM
10 months ago
Share
પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો
SHARE

અવની  પેરાલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ  મહિલાઓની 10 મીટર એર રાઈફલ  ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.અવનીને  2012 માં, 11 વર્ષની ઉંમરે,  કાર અકસ્માત થયો હતો.અકસ્માત બાદ સંપૂર્ણ પેરાપ્લેજિયાથી પીડાય છે. પેરાપ્લેજિયા એ કરોડરજ્જુની ઇજા છે જે નીચલા અંગોને લકવો કરે છે. તે કરોડરજ્જુ અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાનમાં પરિણમે છે. આમ છતાં અવની એ હિંમત હારી નહોતી અને કંઈક કરી બતાવવા એર રાઇફલ માં માસ્ટરી મેળવી જેમાં માતા-પિતાએ ભરપૂર સહયોગ આપ્યો જેનું પરિણામ છે અવની એ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.

22 વર્ષની અવની લાખેરાએ પેરાલિમ્પિક્સમાં 249.7 પોઈન્ટ બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવની  પેરાલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. આ સિવાય તે પેરાલિમ્પિક્સમાં 3 મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની, આ પણ એક અનોખો રેકોર્ડ છે.

ત્રણ વર્ષ પહેલાં, અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં SH1 કેટેગરીમાં તેના પ્રદર્શનથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ અને 50 મીટર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતવા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ ગોલ્ડ જીતવા બદલ અવની લેખારાને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા. અભિનંદન સાથે જણાવ્યું છે કે “તેણે ઈતિહાસ પણ રચ્યો, તે 3 પેરાલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે. તેમનું સમર્પણ ભારતને ગર્વ કરાવે છે”.

 પેરિસ પેરાલિમ્પિક્સના પાંચ મહિના પહેલા, 22 વર્ષની શૂટર અવની લેખારાએ પિત્તાશયની પથરી દૂર કરવા માટે સર્જરી કરાવી હતી. આ દર્દના કારણે તેની ટ્રેનિંગ પર પણ અસર પડી હતી. તેથી માર્ચમાં તેણે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. આ ઓપરેશન બાદ તેણે પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હિંમત અને સાહસનો ઉદાહરણ છે અવની લખેરા. અનેક લોકો માટે પ્રેરણા રૂપ છે અવની. પેરા ઓલિમ્પિકમાં ખૂબ જ સુંદર પ્રદર્શન દ્વારા તેણે સફળતા મેળવી છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

મહિલા તબીબોને રક્ષાબંધનના દિવસે સેલ્ફ ડિફેન્સ અને ટ્રેનીંગ અપાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shreyas Iyerને લઈને કેમ ગુસ્સે થયો સૌરવ ગાંગુલી? જાણો શું છે કારણ
સ્પોર્ટ્સ

Shreyas Iyerને લઈને કેમ ગુસ્સે થયો સૌરવ ગાંગુલી? જાણો શું છે કારણ

By 4 days ago
Chinaને એલર્ટ, ભારતના મિત્ર દેશે લોન્ચ કરી ખતરનાક એન્ટી શીપ મિસાઈલ
Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ
Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?