By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Silence !!! કોર્ટ ચાલુ છે!… કલાકારો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટવિશેષ

Silence !!! કોર્ટ ચાલુ છે!… કલાકારો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે

agragujaratnews
Last updated: 2024/11/21 at 4:39 PM
2 years ago
Share
Silence !!! કોર્ટ ચાલુ છે!…  કલાકારો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
SHARE

Silence !!! કોર્ટ ચાલુ છે!…  નાટકનું 23મી નવેમ્બરે મંચન થશે

આજના સમયને આવરી અને તેની સમસ્યાઓને ઉજાગર કરતાં નાટકને રાજકોટના કલાકારો મંચ પર પ્રસ્તુત કરશે

Contents
ઝંકૃત કલાવૃંદ નિર્મિત તથા વિજય તેંડુલકર લિખિત અને હસન મલેક અનુવાદિત તથા કુશાન દોશી દિગ્દર્શીત નાટક SILENCE!!! કોર્ટ ચાલુ છે!નું મંચન 23-11-2024ને શનિવારે રાતે 9.30 કલાકે હેમુ ગઢવી મિનિ થિએટર, ટાગોર માર્ગ રાજકોટ ખાતે થશે. ત્યારે આ Silence!!! કોર્ટના કલાકારોએ સાંધ્ય દૈનિક ‘અગ્ર ગુજરાત’ની મુલાકાત લીધી હતી. અને આ નાટક વિષે માહિતી આપી હતી.આ Silence!!! કોર્ટના કલાકારોએ જણાવ્યું હતું કે, આ નાટકમાં આજના સમયને આવરી અને તેની સમસ્યાઓને ઉજાગર અને આપણા કહેવાતા સભ્ય સમાજની વૈચારીક સંકીર્ણતા પર વ્યંગના માધ્યમથી પોતાની વાતને નાટકના માધ્યમથી પ્રસૂત કરવામાં આવી છે. લીલા બેણારે, એક અવિવાહિત શિક્ષિકા છે અને સામજીક કાર્યકર્તા મી. કાશિકર દ્વારા ચલાવાતી નાટ્ય મંડળીની  પણ સભ્ય છે. બેણારે, જીવનને પોતની શરતોએ જીવે છે પણ તેનો આ વિચાર શું સમાજે ઘડેલા નૈતિક આચરણના ત્રાજવે બરાબર બેસે છે? કેવી હોવી જોઈ સ્ત્રી? શું હોવું જોઈ તેનું આચરણ? આવી વ્યક્તિગત વાતો ને કોતરવા ,  એક આભાસી કોર્ટ નાટકમાં ઉભી થાય છે જે ધીમે ધીમે વ્યક્તિગત અને વાસ્તવિક બની જાય છે. નાટકમાં ગંભીરતા સાથે હળવી કોમેડીને ઉમેરવામાં આવી છેકૃશાન દોશી દિગ્દર્શન આ નાટકમાં રાજકોટના કલાકાર ઝંખના ભટ્ટ, અમીત વાઘેલા, કૃશાન દોશી, ભાવિતા જેઠવા, શમિત દવે, આદિત્યરાજસિંહ ઝાલા, ગીતાંશ સ્વાદિયા, અમીત પાઠક, યતીન આશરા, હાર્દિક અસોડિયા, દેવરાજ અને કૌશલ ભટ્ટ નાટકના નામ અનુસાર પોતાની અભિનય કલા થકી પ્રસ્તુત કરશે.  તેમજ આ નાટકમાં પ્રકાશ સંચાલન અને ધ્વનિ સંચાલન હાર્દિક મહેતા અને હુસૈન પોપટિયા કરશે. બુકિંગ અને અન્ય બાબતો માટે કુશાન દોશી (95270 77371) અથવા 94269 18551નો સંપર્ક કરવો.
ઝંકૃત કલાવૃંદ નિર્મિત તથા વિજય તેંડુલકર લિખિત અને હસન મલેક અનુવાદિત તથા કુશાન દોશી દિગ્દર્શીત નાટક SILENCE!!! કોર્ટ ચાલુ છે!નું મંચન 23-11-2024ને શનિવારે રાતે 9.30 કલાકે હેમુ ગઢવી મિનિ થિએટર, ટાગોર માર્ગ રાજકોટ ખાતે થશે. ત્યારે આ Silence!!! કોર્ટના કલાકારોએ સાંધ્ય દૈનિક ‘અગ્ર ગુજરાત’ની મુલાકાત લીધી હતી. અને આ નાટક વિષે માહિતી આપી હતી.
આ Silence!!! કોર્ટના કલાકારોએ જણાવ્યું હતું કે, આ નાટકમાં આજના સમયને આવરી અને તેની સમસ્યાઓને ઉજાગર અને આપણા કહેવાતા સભ્ય સમાજની વૈચારીક સંકીર્ણતા પર વ્યંગના માધ્યમથી પોતાની વાતને નાટકના માધ્યમથી પ્રસૂત કરવામાં આવી છે. લીલા બેણારે, એક અવિવાહિત શિક્ષિકા છે અને સામજીક કાર્યકર્તા મી. કાશિકર દ્વારા ચલાવાતી નાટ્ય મંડળીની  પણ સભ્ય છે. બેણારે, જીવનને પોતની શરતોએ જીવે છે પણ તેનો આ વિચાર શું સમાજે ઘડેલા નૈતિક આચરણના ત્રાજવે બરાબર બેસે છે? કેવી હોવી જોઈ સ્ત્રી? શું હોવું જોઈ તેનું આચરણ? આવી વ્યક્તિગત વાતો ને કોતરવા ,  એક આભાસી કોર્ટ નાટકમાં ઉભી થાય છે જે ધીમે ધીમે વ્યક્તિગત અને વાસ્તવિક બની જાય છે. નાટકમાં ગંભીરતા સાથે હળવી કોમેડીને ઉમેરવામાં આવી છે
કૃશાન દોશી દિગ્દર્શન આ નાટકમાં રાજકોટના કલાકાર ઝંખના ભટ્ટ, અમીત વાઘેલા, કૃશાન દોશી, ભાવિતા જેઠવા, શમિત દવે, આદિત્યરાજસિંહ ઝાલા, ગીતાંશ સ્વાદિયા, અમીત પાઠક, યતીન આશરા, હાર્દિક અસોડિયા, દેવરાજ અને કૌશલ ભટ્ટ નાટકના નામ અનુસાર પોતાની અભિનય કલા થકી પ્રસ્તુત કરશે.  તેમજ આ નાટકમાં પ્રકાશ સંચાલન અને ધ્વનિ સંચાલન હાર્દિક મહેતા અને હુસૈન પોપટિયા કરશે. બુકિંગ અને અન્ય બાબતો માટે કુશાન દોશી (95270 77371) અથવા 94269 18551નો સંપર્ક કરવો.

You Might Also Like

સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની

શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે નિઃશુલ્ક સંગીત સંધ્યા

લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે

જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો

રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા
ગાંધીનગર

એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા

Editor By Editor 10 hours ago
કોર્પોરેશન ૭૮ પેઢીમાં ત્રાટકયું, ૧૧3 કિલો વાસી ખોરાકનો નાશ, ૧૬ સંચાલકોને નોટીસ
શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે નિઃશુલ્ક સંગીત સંધ્યા
ગેરકાયદે પાણી ખેંચવા અને વરસાદી પાણીનો સંગ્રહ ન કરનારને થશે જેલ
થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?